SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આ ત દન દીપિકા ૬૪ છે, એથી અન્ન ઉભયને મુખ્ય કહેવુ'. આથી કરીને અભિધેય સામાન્ય અને શેિષ એમ ઉભય સ્વરૂપી છે. અન્યના ભેદ-પ્રભેદા પરસ્પર આશ્લેષરૂપ અન્યના સંબંધમાં ભગવતી ( શ. ૮, ઉ. ૯ ) સુંદર પ્રકાશ પાડે છે, એના આધારે અત્ર થોડાક ઊહાપોહ કરીશુ. સૌથી પ્રથમ તે એ વાત નોંધી લઇએ કે બન્ય ના વૈષ્ઠસિક અને પ્રાયેાગિક એ બે મુખ્ય ભેટ છે. જીવ અને શરીરના સબંધ, લાકડી અને લાખના સંબંધ વગેરે જે સંબંધેામાં પ્રયત્નની અપેક્ષા રહેલી છે તે સર્વ સંબધા ૮ પ્રાયે ગિક અન્ય ’ કહેવાય છે, જયારે વિજળી, વાદળાં, મેઘધનુષ્ય ઇત્યાદિની રચના કે જેમાં પ્રયત્નની અપેક્ષા નથી, કિન્તુ જે સ્વભાવજન્ય છે તે · વૈસસિક અન્ય ' છે. ટુંકમાં કહીએ તે। જીવના પ્રયાગથી કરાતા અન્ય તે ‘ પ્રાયોગિક ’ છે, જ્યારે સ્વભાવસંપન્ન અન્ય તે ‘ નૈસસિક ' છે. તેમાં વિશ્વસા–અન્ધના સાદિ અને અનાદિ એમ બે પ્રકાર છે. તેમાં વળી સાદિ વૈસિક અન્યના ( ૧ ) અન્યન-પ્રત્યય, ( ૨ ) ભાજન–પ્રત્યય અને ( ૩ ) પરિણામ–પ્રત્યય એમ ત્રણ અવાંતર ભેદો છે. સ્નિગ્ધાદિ ગુણુરૂપ નિમિત્ત દ્વારા દ્વિપદેશિકથી માંડીને તે અનતપ્રદેશિક પરમાણુએના જે અન્ય થાય છે તે ‘ અન્ધન-પ્રત્યયિક ’ જાણવા. અર્થાત્ દ્રચકાદિ સ્કંધના વિષમ સ્નિગ્ધતા વડે, વિષમ રૂક્ષતા વડે અને વિષમ સ્નિગ્ધ-રૂક્ષતા વડે બધન-પ્રત્યયિક સાઢિ વૈસ સિક બન્ધ થાય છે.૧ આ અન્ય જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી અસંય ઉત્સર્પિણી અવસિ`ણી સુધી રહે છે. ભાજન એટલે આધાર અને પ્રત્યય એટલે નિમિત્ત; આથી આધારરૂપ નિમિત્ત દ્વારા થતા અન્ય ‘ ભાજન-પ્રત્યયિક ’ જાણવા. એક ભાજનમાં રહેલી જુની મિઢેરા જે રહ્યાન ( ઘટ્ટ ) અને છે તેમ જ જુના ગાળના અને જુના ચાખાના જે પિ’ડ થાય છે તે ‘ ભાજનપ્રયિક અન્ય છે. આ અન્ય જધન્યથી અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટથી અસંખ્ય કાલ સુધી રહે છે. " પરિણામ એટલે રૂપાંતર, પરિણામરૂપ નિમિત્ત દ્વારા જે અન્ય થાય તે પરિણામ–પ્રત્યયિક ' જાણવા વાદળાંઓ, ૨ બ્રવૃક્ષા, સંધ્યા, ગાંધવ નગરા, ૧ આની વિશેષ માહિતી માટે ૨ વાદળાંના ઝાડ જેવા ઘાટને છે અને એના અગ્ર ભાગ દહીંના જેવા છે. બૃહત્સંહિતા ( પૃ. ૪૩૨ ). : ૩ અડધા આથમેલા અને અડધા ઉગેલા સૂર્યને લીધે જ્યાં સુધી આકાશ અસ્પષ્ટ રહે છે, તેટલેા વખત સ ંધ્યા ' કહેવાય છે. દિવસ અને રાત્રિની સંધિ ( સાંધાના ભાગને સખ્યા' કહેવામાં આવે છે અને એ જ્યોતિ ( તારા ) દેખાતાં પૂરી થાય છે. એ બૃહત્સંહિતા ( પૃ. ૪ર૬). અનુયોગદ્વાર ( સૂ. ૧૨૬)ની મલધારીયશ્રીહેમચન્દ્ર-કૃિત વૃત્તિના ૧૨૧મા પત્રમાં શ્યામ, નીલ વગેરે રંગની વાદળાંની પરિણતિ તે ‘ સધ્યા ' છે એમ કહ્યું છે અને તે અત્ર પ્રાસંગિક છે. ૪ વાદળાં ઉપર પડતાં સૂર્યનાં કિરણોને લીધે આકાશમાં થતો નગરને દેખાવ ‘ગાંધનગર ’ કહેવાય છે. એ ધાળુ, લાલ, પીળુ અને કાળુ હાય છે-અનેક રંગનુ અને આકારવાળુ એ હેાય છે તેમજ વળી પતાકા, ધા અને તારાથી વિભૂષિત ઢાય છે. જીએા બૃહત્સંહિતા ( પૃ. ૪૭૮ ). 81 જુએ પૃ. ૬૭૪-૬૭૭. અભ્રક્ષ ' કે ‘ મેશ્વતર ' કહેવામાં આવે છે. એ વૃક્ષ નીલ એ ને તાંકનારો અને આકાશની વચ્ચે હેાય છે. જુઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy