________________
૪૦
અજીવ-અધિકાર.
[ દ્વિતીય *તના અભાવ ઉપસ્થિત થાય છે. વળી ધ્વનિ સ્કોટને વ્યક્ત કરતા નથી, કેમકે ગધની જેમ તેઓ અચાક્ષુષ પ્રત્યક્ષતાવાળા છે. એથી કરીને નિરૂપ શબ્દ સ્મૃતિનું કારૢ છે. સમસ્ત શબ્દો પૂર્વ વ્યુત્પન્ન સંકેતને અધીન હાવાથી અનુ' પ્રત્યાયન છે. ત્યાર મંદ પૂર્વ ઉપલબ્ધ અથના અનુસ્મરણથી શબ્દ-વિજ્ઞાન સ્મા` છે, વિશેષમાં શબ્દાર્થ કઇ અન્ય અપેાહ માત્ર નથી, કેમકે વિધિની અપેક્ષાથી રહિત એવા વ્યતિરેકની અત્ર અપ્રસિદ્ધિ છે તેમજ વ્યતિરેકથી રહિતની અનુપલબ્ધિ છે. પરસ્પર સાપેક્ષ એવા અન્વય અને વ્યતિરેક વડે સત્ર અતુ જા હું વાપણું હાવાથી વ્યતિરેકની જ પ્રધાનતા છે એમ કહેવું વ્યાજબી નથી આ વાત શ્રીદત્તક ભિક્ષુકે નીચે મુજબ સૂચવી છેઃ—
ઃઃ
अर्थान्तरापोहं हि स्वार्थं कुर्वती श्रुतिरभिधत्त इत्युच्यते ।
15
અર્થાત્ જેમ વૃક્ષ શબ્દ અવૃક્ષ શબ્દની નિવૃત્તિ સ્વાદમાં કરતા વૃક્ષરૂપ ખેતાના અર્થની પ્રતીતિ કરાવે છે એમ જેમ કહેવાય છે તેમ નિવૃત્તિવિશિષ્ટ વસ્તુ તે શબ્દ છે, નહિં કે નિવૃત્તિ માત્ર. નિવૃત્તિ માત્ર વસ્તુ તે અનુલક્ષણીય છે, કેમકે ગધેડાના શીંગડાની તીક્ષ્ણતાદિના વધુ નની પેઠે તે અવસ્તુરૂપ છે. અત્ર પૂર્વે વિધિથી ઘટતુ ગ્રહણ કરી પછીથી અન્ય અપેાહ કરે છે એમ નથી, વળી અન્ય અપેાહ કર્યાં બાદ ઘટને કાલના ભેદ પૂર્વક ગ્રહણુ કરે છે એમ પશુ નથી. ક્રમસર ગ્રહણને વિષે તા અત્યંત હસ્વતાને તેમજ ક્ષણિકતાને લીધે સભાવાને વિષે. ધ્વનિને વિષે તેમજ જ્ઞાનને વિષે એ વ્યાપારાનું અનુસ્થાન યુક્ત નથી. જો આ વાત સંતાનથી સંગત બને છે એમ કહેવામાં આવે તે તે અયુક્ત છે, કેમકે સતાન અવસ્તુરૂપ છે. એ પ્રમાણે તે ઘટનું ગ્રહણ અને અન્ય અપેાહ એ અને સમકાલે સિદ્ધ થાય છે. દાખલા તરીકે સૂર્યના સ્વભાવને લઇને સૂર્યના ઉદય થતાં અંધકારને નાશ અને સ્વરૂપનું પ્રકાશન થાય છે. આ પ્રમાણેની પરિસ્થિતિ હાવાથી અભિધેય સામાન્ય તેમજ વિશેષ છે એ વાત ઇચ્છા વિરુદ્ધ પણ અન્ય અપેાહુ શબ્દા વાદીને સ્વીકારવી પડશે. અન્વય અને વ્યતિરેકની સમાનકક્ષતાને લઈને વિધેય પણ પ્રધાન જ હા, કેમકે એ સામે ગ્રહણ કરાયેલા ધવ અને દ્વિરની પેઠે બે અર્થાને વિષે એકની ગૌણુતાની કલ્પના સમુચિત છે. અન્વયની પ્રધાનતા સ્વીકારતાં પ્રયત્નાન તરીયકતા અભ્યાપ્ત સપક્ષતાવાળી હાઇ અનિત્યતા જણાવે છે. કહ્યું પણ છે કે વ્યાપ્ત સપક્ષ જણાવે છે, નહિ કે અવ્યાપ્ત સપક્ષ. એટલુ તે કહેવુ જ પડશે કે અન્વયથી નિરપેક્ષ વ્યતિરેક અથ જણાવતા નથી તેમજ વળી વ્યતિરેકથી નિરપેક્ષ અન્વય પણ અનુ પ્રતિપાદન કરવા અસમ છે.
Jain Education International
પરસ્પર સાપેક્ષતાને વિષે શિમિકા ઉપાડનારાની પેઠે સત્ર પ્રધાનતા છે અથવા કદાચિત વિવક્ષા અનુસાર એક બીજાની ગૌણુતા અને પ્રધાનતાની કલ્પના કરાય છે. 'દ્વાદશશતિકા આ વાતને સમર્થિત કરે છે, કેમકે ત્યાં ક્યું પણ છે કે જે કઇ કહેવાયું હાય તે શું અપ્રાસંગિકના અથ છે કે પ્રતિષેધ ? એ તેા કેવળ પ્રતિષેધ છે, કિન્તુ એ વસ્તુના કોઇક ભેાગાર્થીન્તરની નિવૃત્તિ દ્વારા લેાકમાં જણાય છે. જેમકે શીંગડા હાવાથી તે અશ્વ નથી. વળી વિશેષ અથી આક્ષિપ્ત નથી, કેમકે તેને સાક્ષાત્ ઉલ્લેખ કરાય છે. જેમ સામાન્ય કહેવાય છે તેમ વિશેષ પણ કહેવાય ૧ જુએ તત્ત્વાર્થની બૃહદ્ વૃત્તિ ( પૃ. ૩૫૭ ).
For Private & Personal Use Only
www.jainelibrary.org