________________
ઉલ્લાસ ]
આત દન દીપિકા.
૩૯
મધ્ય અને નાના છે, નહિ કે શબ્દ એવું જે શખરે કહ્યું છે તે ઠીક નથી, કેમકે શબ્દમાં જ તેવા પ્રકારની ચેાગ્યતા રહેલી છે. તીવ્ર, મ, મધ્ય પ્રયત્નની ભિન્નતાને લઇને મહાન્ શબ્દ અલ્પ અને મધ્ય પશુ અને છે, એથી કરીને સમાનાધિકરણતારૂપે શબ્દને જ વ્યવહાર કરાય છે. શબ્દ સિવાય અન્ય કોઇ વસ્તુ શ્રોત્રને ગ્રાહ્ય નથી. નાદ એ શબ્દના ધમ છે એમ કહેવા જતાં તે એ નાદને શબ્દથી ભિન્ન કે અભિન્ન સ્વીકારવા પડશે અને એ બેમાંથી એક પણ પક્ષ દૂષણથી મુક્ત નથી જે શબ્દને પ્રધાન ( પ્રકૃતિ )ને પરિણામ માને છે તેમણે પણ શબ્દ સામાન્ય અને વિશેષથી યુક્ત તેમજ મૃત સ્વીકારવા પડશે; નહિ તા તેના કરેલા વ્યવહાર ઉડી જશે. વળી જેએ શબ્દને શ્રેત્રેન્દ્રિયના વિષયરૂપ તેમજ ઉપાત્ત અને અનુપાત્ત એ મને મહાભૂત હેતુવાળાં કહે છે તેઓ પણ એને કેવળ વિશેષરૂપ માની શકે તેમ નથી; કેમકે કારણ વિનાના વિશેષ આકાશ કુસુમની સુગંધીની માફક પેાતાના સ્વરૂપને કદાપિ પ્રાપ્ત કરી શકતા નથી અને એકાંત ક્ષણિકતા તે દષ્ટાંતના અભાવ હાવાથી અત્યંત દુર્લભ સમજવી. આથી એ વાત સિદ્ધ થઇ કે વિશિષ્ટ પરિણામ દ્વારા ગ્રહણ કરાયેલ શબ્દ પુદ્ગલ-દ્રવ્યરૂપ જ છે,
શબ્દનુ લક્ષણ—
"विवक्षावशादन्वयव्यतिरेकाभ्यां प्रधानगुणभावतया सामान्यविशेषतोऽर्थस्याभिधायक प्रत्यर्थनियतसङ्गतवर्णादिविभागवद्ध्व निरूपत्वं રામ્ય જીક્ષનમ્ । ( ૨૩૨ )
અર્થાત્ વિવક્ષાને લઇને અન્વય વ્યતિરેક દ્વારા પ્રધાન અને ગાણુ એમ બને ભાવથી સામાન્ય અને વિશેષ યુક્ત અને કહેવાવાળે અને દરેક અના પ્રતિપાદનમાં નિયમિત રૂપે સંગત એવા વર્ણાદિક વિભાગવાળા ધ્વનિ ‘ શબ્દ ’ કહેવાય છે,
અનાદિ વૃદ્ધ પરંપરાના સંકેતની પ્રસિદ્ધિને લઇને દરેક અથ પ્રતિનિયત છે, પરસ્પરની અપેક્ષાથી પેાતાના અભિધેયની એકાથ કારિતાને લઇને સંગતતા છે કે જે હકીકત શિખિકા ઉપાડનારાને લાગુ પડે છે,
ધ્વનિ જ શબ્દ છે—શ્રોત્રગ્રાહ્ય છે એમ ન માનતાં સ્માટ તેમ છે એમ શાલાતુરીય મત અનુસાર વૈયાકરણ માને છે. ધ્વનિને ઉચ્ચાર થતાં તે ખરેખર સ્ફોટના અભિષ્યંજક બને છે અને એથી અભિવ્યકતથી અની પ્રતીતિ થાય છે, પરંતુ આ માન્યતા ઠીક નથી, કેમકે તેમાં અનિત્યતારૂપ આપત્તિ આવે છે, કેમકે મૂલ ક્રીલ-જળની પેઠે સ્ફાટની અભિવ્યયમાનતા છે. તેમજ પ્રદીપાદિની જેમ અની પ્રતીતિની હેતુતા છે. પ્રદીપાદિની નિત્યતા માનતાં તે। દૃષ્ટા
૧ આ લક્ષણ તત્ત્વાર્થ( અ. ૫, સૂ. ૨૪ )ની બૃહવ્રુત્તિ ( પૃ ૩૫૭ )ની નિમ્નલિખિત પંકિતને શબ્દશઃ મળતુ આવે છે એટલે એના ઉપરથી જ ચૈાજાયેલું જણાય છે:-- “વિક્ષાત્રરાન્ધચતિષ્ઠામાં પ્રધાનતુળમાત્રતા सामान्य विशेषतोऽर्थं स्याभिधायकः प्रत्यर्थ नियत सङ्गतवर्णादिविभागवान् ध्वनिरेव शब्दः । ૨ વ પદ, વાકચ એ બધા વિભાગો છે.
',
૩ થાંભલેા, રૅાચડ, વાલા, કાણી ઇત્યાદિ એના વિવિધ અર્થી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org