________________
૬૨૪
અજીવ-અધિકાર.
[ દ્વિતીય
શબ્દના દસ પ્રકારે
સ્થાનાંગ (સ્થા. ૧૦, ઉ. ૩)ના ૭૦૫ મા સૂત્રમાં નીચે મુજબ શબ્દના દસ પ્રકારે દર્શાવાયા છે —
पनीहारि १ पिडिमे २ लुक्खे ३, भिन्ने ४ जरिते ५ इत।
दीहे ६ रहस्से ७ पुहुत्ते ८ त, काकणी ९ खिंग्विणिस्सरे १०॥" અર્થાત્ (1) નિહરી-ઘંટના અવાજની જેમ ઘોષથી યુક્ત શબ્દ, (૨) પિડમ–પિંડથી નિવૃત્ત-દ્રકાના ધ્વનિની જેમ શેષ રહિત, (૩) રૂક્ષ-કાગડા વગેરેના જે શબ્દ, (૪) ભિન્ન-કઢ વગેરેથી ગ્રસ્ત વ્યક્તિના જે શબ્દ, (૫) જર્જરિત અથવા ઝર્ઝરિત, (૬) દીર્ઘ–દીઘ વણથી આશ્રિત અથવા મેઘના શબ્દની જેમ દૂર સુધી સંભળાય તે શબ્દ, (૭) હસ્વ-હસવ વણથી આશ્રિત અથવા વિણા વગેરેના શબ્દના જેવો લઘુ શબ્દ, (૮) પૃથકત્વ-અનેક પ્રકારના વારિત્રના ગને વિષે યમલ શંખ વગેરેના જે સ્વર, (૯) કાકણ-સૂમ કંઠ ગીત ધ્વનિ, (૧૦) કિંકિણી સ્વર-ઘંટડને ધ્વનિ. શબ્દના ભેદ-પ્રભેદ
ઘંટા અને લાલાની જેમ સંઘાતથી ઉત્પન્ન થતા અને વંશ-દલેની પેઠે વિભિન્ન થતી વેળા ઉત્પન્ન થતા એમ દ્વિવિધ ઉત્પત્તિવાળા શબ્દના ભાષા-શબ્દ અને ને!ાષા-શબ્દ એમ મુખ્ય બે પ્રકારે છે. તેમાં ભાષાપર્યાતિરૂપ નામ-કમના ઉદયવાળા જીવને શબ્દ તે “ભાષા-શબ્દ” છે, બાકીના શબ્દ “ભાષા-શબ્દ” છે. ભાષા-શદના અક્ષર-સંબદ્ધ અને અક્ષર-સંબદ્ધ એવા બે પેટાવિભાગે છે. વર્ણવ્યક્તિથી યુક્ત શબ્દ તે “અક્ષર-સંબદ્ધ છે, જ્યારે એથી વિપરીત તે * નાઅક્ષર- સંબદ્ધ છે. નોભાષા-શબ્દના બે ભેદ છેઃ-(૧) આદ્ય-શબ્દ અને (૨) ને આદ્યશબ્દ, આતધ એટલે પટ વગેરે વાદિત્ર એને દવનિ “આતાદ્ય-શબ્દ કહેવાય છે, જ્યારે વંશસ્ફોટ વગેરેને અવાજ ને આતાદ્ય-શબ્દ કહેવાય છે. આતેવ-શબ્દના તત અને વિતત એવા બે અવાંતર ભેદે છે. વળી આ પ્રત્યેકના ઘન અને શષિર એમ બે બે પ્રકારો છે. જે તન્વી, વધ વગેરેથી બદ્ધ આતા તે તત” છે. તે પિંજનિકા વગેરેની જેમ ઘન અને વીણા, પટડ વગેરેની
આ ઉપરથી એમ સમજાય છે કે સ્પર્શ, રસ, ગંધ, અને વર્ણના મુખ્ય મુખ્ય ભેદે એ પરમાણુઓના સ્વભાવરૂપ હાઈ પરમાણુઓ સ્વભાવ જ જુદા જુદા છે. એટલે કેઈ પરમાણુ સદાને માટે કઠિન જ છે, તો કોઈક મૃદુ જ, કોઈક સુગંધી તે કેક દુર્ગધી એટલે કે પમાણાની (૪૫૪૨ ૪૫ અર્થાત ૨૦૦ જુદી જુદી જાતો હોવાની કલ્પના થાય છે. આ હકીકત શ્વેતાંબરે ને અભીષ્ટ હેય એમ જણાતું નથી.
૧ છાયાनिर्धारी पिण्डिमो रूक्षी भिन्नो जजरितः ( झझरितः इति । दीर्घो हुस्वः पृथक्त्वश्च काकणी किङ्किणीस्वरः॥ ૨ આના મુખ્યત્વે કરીને ૪૯ પ્રકાર છે, જુઓ રાજમશ્નીયસૂત્ર (સુ. ૨૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org