________________
ઉલ્લાસ 1
આહુત દર્શન દીપિકા,
૬૨૩
છે. આ શબ્દાદિ ધર્મને પુદ્ગલના પરિણામ તરીકે ઓળખાવેલા છે. આ ઉપરથી પરિણામેના નામા અને સ ંખ્યાને નિર્દેશ પ્રત્યેાજકની વિવક્ષાને અધીન છે એ હકીકત સ્પષ્ટ થાય છે. પ્રસ્તુતમાં ગ્રંથકાર તે શબ્દ, ખધ, સૌમ્ય, સ્થૌલ્ય, સસ્થાન, ભેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોત એમ દસ પ્રકારને સ્કંધ છે એમ સૂચવે છે. આ રહ્યો એ ઉલ્લેખઃ
સ ચારો રાષા, રા?-સૌમ્ય-સ્થૌલ્ય-સંસ્થાન-મેટ્સમર-છાયા-ડતો ચોતમેતાત્ ।
અન્ય શબ્દામાં કહીએ તે શબ્દાદિ દસને સ્કધના ધર્મ તરીકે આ ગ્રંથકાર સ્વીકારે છે. આથી એ પ્રશ્ન સ્ફુરે છે કે શું આ વાત ઉચિત છે, કેમકે આપણે ઉપર જોઇ ગયા તેમ એ તા પુદ્ગલના ધર્મ છે. એટલે કે પરમાણુ અને સ્કંધ બંનેના હાય એમ નથી લાગતું ? આને ઉત્તર નકારમાં છે. આ વાત તત્ત્વાથ ( અ ૫ )માં ૨૩મા અને ૨૪મા સૂત્ર એમ બે દા રચવાના કારણથી સ્પષ્ટ થાય છે. વિશેષમાં આ વાતને તત્ત્વાર્થરાજ॰ ટકા આપે છે, કેમકે ત્યાં ૨૩૪મા પૃષ્ઠમાં કહ્યું છે કે
" स्पर्शादयः परमाणूनां स्कन्धानां च भवन्ति, शब्दादयस्तु स्कन्धानामेव व्यक्तिरूपेण भवन्ति । सौक्ष्म्यवर्जा इत्येतस्य विशेषस्य प्रतिपत्त्यर्थं पृथग् योगकरणम् । सौक्ष्म्यं तु अन्त्यमणुष्वेव आपेक्षिकं स्कन्धेषु । यद्येवं सौक्ष्म्यग्रहणं पूर्वसूत्र एव कर्तव्यम् ? इह कारणं स्थौल्यप्रतिपक्षप्रतिपत्त्यर्थम् "
અર્થાત્ સ્પ, રસ, ગંધ અને વણુ એ પરિણામે તે પરમાણુ તેમજ સ્ક ંધ એમ ઉભયના હોય છે, જ્યારે શબ્દાદિ તે વ્યક્તિરૂપે ફક્ત ધાને જ ડાય છે. સૌમ્ય સિવાયના પરિણામેની આ વિશેષતા સૂચવવા માટે એ સૂત્રેા જુદાં રચાયાં છે. અંત્ય સૌમ્ય પરમાણુઓને જ વિષે હોય છે, જ્યારે આપેક્ષિક સૌમ્ય સ્ક ંધાને જ વિષે ડાય છે. આથી એ પ્રશ્ન ઉદ્ભવે છે કે એમ હાય તા પછી પૂર્વી ( ૨૩મા ) સૂત્રમાં જ સૌમ્યના ઉલ્લેખ કરવા જોઇતા હતા ને ? આને ઉત્તર એ છે કે સ્થૌલ્ય એ સૌક્ષ્યના પ્રતિપક્ષી છે એ વાતનું પ્રતિપાદન કરવા માટે આ પ્રમાણે ચેાજના કરવામાં આવી છે.૧
૧ સૂત્રાની પૃથક્ રચના માટે તત્ત્વા રાજ૦ (પૃ. ૨૭૫)માં એ પણ કારણ દર્શાવવામાં આવ્યુ છે કે આથી સ્પર્શીદ વગેરેની એકજાતીય પરિણામનું સૂચન કરાય છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે દાખલા તરીકે કનિ સ્પ` તે મૃદું, લઘુ, ગુરુ પ્રત્યાદિ સ્પરૂપે ન પરિણમતાં બમણા, ત્રણ ગુણા, ચાર ગુણા યાવત્ અતંત ગુણા કઠિન સ્પરૂપે પરિણમે છે. એ પ્રમાણે મૃદુ વગેરે સ્પર્શી માટે સમજવુ. આવી રીતે કાઇ તિક્ત રસ હાય તા તે પેાતાની આ તિક્તત જાતિના કદાપિ ત્યાગ કરતેા નથી એટલે કે એની તિક્તતાનું પ્રમાણ જોએ તે અનત ગુણું કે અન તમે ભાગે થાય, પરંતુ એ મધુરાદિ રસરૂપે તે ન જ પરિણમે. એ જ પ્રમાણે ગંધ અને વર્ણ માટે સમજવુ. આગળ જતાં ત્યાં એમ પણનિર્દેશાયું છે કે જ્યારે ચેગદશામાં કઠિન સ્પર્ધા મૃદુરૂપે પરિણમતા જણાય છે ત્યારે પશુ તે પેતાની કઠિન સ્પરૂપ જાતિનો ત્યાગ કર્યાં વિના મૃદુ સ્પરૂપે જ વિનાશ અને ઉત્પાદ અનુભવતા પરિણમે છે,
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org