________________
ઉચ્ચાંસ ]
આર્દ્રત દર્શન દીપિકા,
૬૧૫
(
આના ઉત્તરની વિશેષજ્ઞાની પાસેથી આશા રાખતા આપણે હાલ તુરત તે પ્રસ્તુતને વિચાર કરીએ. જ્યાં જ્યાં રપશ હાય છે ત્યાં ત્યાં રસ, ગંધ અને રૂપ (વ) પણ હોય છે એ પ્રમાણેનુ' ચારેનું સાહચ હાવાથી સૂક્ષ્મ સ્કંધ અને બાદર સ્ક ંધના લક્ષણેામાં સ્પર્ધાગ્નિ ’થી કરાતુ સૂચન તે। સમજાયુ', પરંતુ સૂક્ષ્મ સ્ક ંધમાં ચાર પર્યાં અને બાદર સ્કંધમાં આઠ ઢાય છે તે કયા કયા તે જાણવું બાકી રહે છે. ૩૯૪મા પૃષ્ઠમાં સ્પર્શના આઠ પ્રકારેાની અને સાથે સાથે રસના પાંચ, ગધના છે અને વના પાંચની જે નોંધ લીધી છે તે પાછી સ્મરણ-પટ ઉપર લાવી મૂકીશું' તેા જણાશે કે સ્પશના ચિકાસવાળા (સ્નિગ્ધ), લૂખા ( વૃક્ષ ), ઠંડા ( શીત ), ઊના ( ઉષ્ણ ), નરમ ( મૃદુ ), ખડખચડા ( કર્કશ ), ભારે ( ગુરુ ) અને હલકા ( લઘુ ) એમ આઠ પ્રકારે છે. આ પૈકી પ્રથમના ચાર સ્પતા સૂક્ષ્મ સ્કંધમાં ( અને પરમાણુઓમાં પણ ) હાય છે, જયારે આઠે આઠ સ્પર્શી તા ફક્ત ખાઇર સ્કંધમાં જ હાય છે,
આ આઠે સ્પર્શીમાં અમ્બેના ચાર યુગલા એક એકના પ્રતિસ્પર્ધી છે; જેમકે સ્નિગ્ધ અને રૂક્ષ, શીત અને ઉષ્ણ ઇત્યાદિ. આથી એવા સહજ પ્રશ્ન ઉદ્ભવે છે કે પરમાણુમાં તેમજ સૂક્ષ્મ કધમાં જે ચાર સ્પર્શી કહ્યા છે તે કેવી રીતે સંભવે છે. તેમજ વળી બાદર કધમાં તે આઠે સ્પર્શીના સદ્ભાવ સૂચવાય છે તે પશુ કેવી રીતે ઘટે છે, કેમકે પરસ્પર વિરાધીઓનેા સાથે નિવાસ કેમ હેાઇ શકે ? આના ઉત્તર એ છે કે જેમ પરમાણુમાં એક સમયમાં તે સ્નિગ્ધ અને શીત, સ્નિગ્ધ અને ઉષ્ણ, રૂક્ષ અને શીત કે રૂક્ષ અને ઉષ્ણુ એમ બે જ સ્પર્શે હાય છે ( તથા વળી એક સમયમાં ગમે તે એક રસ, એક વર્ણ અને એક ગંધ હોય છે!) તેમ સ્પર્શીની ખબતમાં સૂક્ષ્મ સ્કંધ માટે સમજી લેવું; માદર સ્કંધ માટે તેા એથી જુદી હકીકત છે. સત્તાની અપેક્ષાએ તે
માદર કધમાં આઠે સ્પર્શી છે; બાકી પ્રકટતાની દૃષ્ટિએ તેા ચાર જ હાઇ શકે છે; કેમકે એ એ વિરોધીના એક એક યુગલ એવા ચાર યુગલેામાંથી ગમે તે એક એક હાય. અર્થાત્ એના સેાળ વિકલ્પા સંભવે છે. જેમકે (૧) રિનગ્ધ, શીત, મૃદુ, ગુરુ, (૨) સ્નિગ્ધ, શીત, મૃદુ, લઘુ, (૩) સ્નિગ્ધ, શીત, કર્કશ, ગુરુ, (૪) સ્નિગ્ધ, શીત, કર્કશ, લઘુ; (૫) રૂક્ષ, શીત, મૃદું, ગુરુ, (૬) રૂક્ષ, શીત, મૃદુ, લઘુ, (૭) રૂક્ષ, શીત, કર્કશ, ગુરુ; (૮) રૂક્ષ, શીત, કર્કશ, લઘુ; (૯) સ્નિગ્ધ,
૧ ભગવતી ( શ. ૨૦, ૩૪, સૂ ૬૯ )માં કહ્યું પણ છે કે --
परमाणुपोग्गले णं भंते ! कतिवन्ने कतिगंधे कतिरसे कतिफा से पन्नत्ते ? ગોયમા ! પન્ને શૈધે પગલે ટુવ્હાલે પન્નત્તે । “ [ પરમનુવૃર્ત્તત્નો મત ! ત્તિષ: कतिगन्धः कतिरसः कतिस्पर्शः प्रज्ञप्तः ? गौतम ! एकवर्ण एकगन्ध एकरसो द्विस्पर्शः KIT: ! ]
tr
આ કથન આવિર્ભાવ ( પ્રકટતા )ની દષ્ટિએ સમજવું; ખાકી તિરાભાવ ( પ્રચ્છન્નતા )ની અપેક્ષાએ તા પરમાણુમાં પાંચે વર્ણ છે. અન્ય શબ્દોમાં કહીએ તે એક પરમાણુમાં પ્રકટપણે પાંચ વર્ણો પૈકી ગમે તે એક જ વ હાય, જ્યારે સત્તારૂપે તે પાંચે હેય. દાખલા તરીકે કાઇ કાળા રંગા પરમાણુ હાય તે પલટને બાકીનાં વર્ષોંમાંથી અન્ય કાઇ વણુ રૂપે ઉત્પન્ન થાય. એ પ્રમાણે એક પરમાણુમાં પાંચે વર્ણ અનુક્રમે પલટા પલટાતે આત્રિભાવ અને તિાભાવને પામે છે. વળી વણુ માં પરિવર્તન થવામાં જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્ય સમયે પસાર થઇ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org