________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા
અસ્તિકાય.
કંધેની સંખ્યા.
દેશની સંખ્યા
પ્રદેશની સંખ્યા. પરમાણુની
સંખ્યા.
જીવાસ્તિકાય
૦.
! અનંત એક જીવ આશ્રીને એક જીવ આશ્રીને (જી અનંત હોવાથી) (પિત ના પ્રદેશની | અસંખ્ય.
સંખ્યાથી બે ન્યૂન) સર્વ જીવ મળીને
અસંખ્ય. અનંત. સર્વ જીવ આશ્રીને
અનંત.
ધર્માસ્તિકાય
એક
અસંખ્ય.
અસંખ્ય ( પિતાના પ્રદેશની સંખ્યાથી બે ન્યૂન).
અધર્માસ્તિકાય
આકાશાસ્તિકાય
અનંત.
અનંત ( પિતાના પ્રદેશની સંખ્યાથી બે ન્યૂન).
પુદ્ગલાસ્તિકાય!
અનંત
અનંતાનંત.
અનંતાનંત,
( પુદગલે અનંત
હોવાથી ).
એક સ્કંધ આશ્રીને |
અનંત. સર્વ અંધ આશ્રીને
અનંતાનંત.
પુદગલ-સ્કંધનું લક્ષણ
प्रायो ग्रहणादानादिव्यापारसमर्थरूपत्वं स्कन्धस्य लक्षणम् , अथवा वर्णादिमत्वबद्धत्वयोः सतोः सूक्ष्मवादरपरिणामपरिणतिरूपRવપૂ(૨૨૮) અર્થાત્ પ્રાયઃ જે દ્વારા લેવા આપવાનું કાર્ય કરી શકાય તે “કંધ” જાણુ. અથવા જે વર્ણાદિથી યુક્ત અને બદ્ધ હેઈ કરીને પણ સૂક્ષ્મ કે બાદર પરિણામરૂપ પરિણતિથી યુક્ત હોય તેને સ્કંધ” જાણો. આ પ્રમાણેના રકંધના લક્ષણ પરથી જોઈ શકાય છે કે સ્કધના પરિણામ અનુસાર બે પ્રકારે પડતા હોવા જોઈએ અને વસ્તુ-સ્થિતિ પણ તેમજ છે એટલે કે કંધના સૂમ અને બાદર એમ બે ભેદે છે. તેમાં સૂક્ષ્મ સ્કધનું લક્ષણુ ગ્રંથકાર એમ જણાવે છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org