________________
કલાસ ]
આહત દર્શન દીપિકા. જ અમે નિષેધ કરીએ છીએ; બાકી દ્રવ્ય-પર્યાયરૂપ આયુષ્ય-કાલ તેમજ દ્રવ્ય-કાલના પ્રયોગથી ઉત્પન્ન થતે ઉપકમ-કાલ તે બધા લેકમાં છે એમ અમે જરૂર કબૂલ કરીએ છીએ. વિશેષમાં સમય-ક્ષેત્રમાં જેમ અદ્ધાકાલ છે તેમ એની બહાર પણ એ હેત તે ગત વગેરે વિભાગે હેવા જોઈએ, કેમકે એ એનું કાર્ય છે. કદાચ કહેશે કે ઉત્તરાની વૃત્તિની નિમ્નલિખિત
यदमी शीतवातातपादयो भुवन भोग्या भवन्ति तवश्य नमीष नैयत्येन हेतुना केनापि भवितव्यं, स च काल"
–પંક્તિ દ્વારા સમય-ક્ષેત્રની બહાર પણ ઋતુ વગેરે વિભાગોને નિર્દેશ કરાયો છે તે તે કથન પણ ઠીક નથી, કેમકે “ભુવનભાગ્યને અર્થ ભુવનને ભેગવવા લાયક એ છે. એથી કરીને સમય-ક્ષેત્રની બહાર નો ભાગ થોડોક જ આવી જાય છે ? વળી કેવળ યેગ્યતાથી પણ જે કાર્યસિદ્ધિ માનવામાં આવે તે અનેક દેશે ઉદ્દભવે એ વાત જ્યાં સાક્ષરોને સમજાવવી પડે તેમ છે ? વિશેષમાં ત્યાં તું વગેરેને નિષેધ છે એ વાતની શ્રીરનશેખરસૂરિકૃત ક્ષેત્રસમાસની નીચે મુજબની પંક્તિ સાક્ષી પૂરે છે –
" नद्यो हृदा घना पादराग्निर्जिनाद्युत्तमपुरुषा नरजन्ममृती कालो मुहूर्त. प्रहर-दिन-रात्रि-वर्षादिकः आदिशब्दात् चन्द्र-सूर्यपरिवेषादयो मनुष्यक्षेत्रं मुक्त्वा परतो न भवन्ति” । અર્થાત્ નદીઓ, હદે, મેઘ, બાદર અગ્નિ, જિન પ્રમુખ ઉત્તમ પુરુ, મનુષ્યને જન્મ કે તેમનું મરણ, મુહૂર્ત, પ્રહર, દિવસ, રાત્રિ, વર્ષ વગેરે કાળ તેમજ ચંદ્ર, સૂર્ય વગેરેને પરિવેષ ઇત્યાદિ મનુષ્ય ક્ષેત્ર છેડીને અન્યત્ર નથી.
વળી વ્યવહાર-કાલ તે મનુષ્ય ક્ષેત્રમાં જ છે એ વાત બને સંપ્રદાયને માન્ય છે અને વ્યવહાર નિશ્ચયથી સર્વથા ભિન્ન હોઈ શકે નહિ, કેમકે બાહર પાવો વ્યવહારના વિષયરૂપ છે. એથી ભિન્ન દ્રવ્યને નિશ્ચયનું અવલંબન છે તથા વળી નિશ્ચય અને વ્યવહારમાં તેમજ તેના વિષયોમાં ભેદભેદ માનવે તે પ્રામાણિક છે. આથી એ ફલિત થાય છે કે જેને જ્યાં વ્યવહાર છે ત્યાં જ તેને નિશ્ચય પણ છે. એવો નિયમ હોવાથી વ્યવડાર-કાલની માફક નિશ્ચય-કાલ પણ સમય-ક્ષેત્રમાં જ જાણ. કદાચ કઈ એમ પ્રશ્ન કરે કે જેમ નિશ્ચય-કાલ સમય-ક્ષેત્રની બહાર પણ છે તેમ વ્યવહાર-કાલ કેમ ન હોય તે એ અસ્થાને છે, કારણ કે સમય-ક્ષેત્રની બહાર દ્રવ્યરૂપે તે કાલ છે જ નહિ, કિન્તુ જે છે તે પર્યાયરૂપે છે. વળી ઉત્તરાનું ઉપયુકત વાક્ય પશુ દ્રવ્ય-કાલનું સૂચન કરતું નથી. પર્યાય-કાલનું એ અવલંબન લેતું હોય તે તેમાં અમને કશી હાનિ નથી. આથી તાત્પર્ય એ નીકળ્યું કે સમય-ક્ષેત્રમાં વ્યાવહારિક દ્રવ્ય-કાલ સમજ અને એની બહાર
૧ આ શીતળ વાયુ, આપ વગેરે ભુવનને ભેગવા લાયક પદાર્થો છે તો તેમનું કઈ પ્રતિનિયત કારણ હેવું જોઈએ અને તે કાલ છે–એ સિવાય અન્ય કોઈ હેઈ શકે નહિ. ૨ જુએ પૃ. ૩૫,
77
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org