SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ અજીવ અધિકાર. [ દ્વિતીય વિશેષમાં સથા એકતા માનવાથી પણ અપસિદ્ધાન્તતાના પ્રસંગ ઉપસ્થિત થતા નથી, કેમકે ઉત્તાની વૃત્તિમાંના “ જાનાદા ' એ ઉલ્લેખમાં તેમજ તવા માંના સ્ટિચ્ચે એ ઉલ્લેખમાં એકવચનના પ્રયાગ પણ્ ઉપર્યુક્ત માન્યતાથી જ સંગત થાય છે. નહિ તા જેમ નીયામ્ર”, “રૂપિયા; પુ” આવા પ્રકારનાં બે સૂત્ર ( બીજા અને ચાધા) જેમ પાંચમા અધ્યાયમાં વાચકવર્ય ચેયાં છે તેમ તે કાલ આશ્રીને પણ બહુવચનના પ્રયોગ કરત. અને તેમ તે તેમણે કર્યું નથી એ વાત તે। શ્વેતાંબર અને દિગંબર એમ ઉભય સપ્રદાચા સ્વીકારે છે. વળી નિષ્ક્રિયતાથી પશુ એકતા સિદ્ધ થાય છે જ. આ વાતનુ' ભાવના– સંગ્રહના નિમ્નમ્નલિખિત ઉલ્લેખ સમન કરે છેઃ--- द्रव्यैकत्वं जीवादिष्वन्यतमद्रव्ये, क्षेत्रकत्वं परमाण्ववगाढप्रदेशः, areerवं अभेदसमयः, भावैकत्वं मोक्षमार्गः " 4: અર્થાત્ દ્રવ્યની એકતાથી જીવાદિ કોઇ એક દ્રવ્ય, ક્ષેત્રની એકતાથી પરમાણુ દ્વારા અવગાહન કરાયેલા પ્રદેશ, કાલની એકતાથી અભેદ્ય સમય અને ભાવની એકતાથી મોક્ષ-માગ સમજવેા, વિશેષમાં તે અનંત સમય પ્રવાહરૂપ છે; કેમકે એ વિશેષણ છે, નહિ કે વિશેષ્ય, આમ માનવા જતાં દેશ, પ્રદેશના સંભવ હોવાથી કાલમાં અસ્તિકાયતા સ્વીકારવી પડશે એવા ભય રાખવાની જરૂર નથી, કેમકે દ્રવ્ય-સમયેાના એક બીજા સાથે સંગમ થતુ નથી. તેમજ તેમની એકતા સંતતિ જ દ્વારા છે. આ જ હકીકત ચેાથા કમ ગ્રંથ( ગા. ૬૯)ની વૃત્તિના ૧૫૬ મા પત્રમાં શ્રીદેવેન્દ્રસૂરિ નીચે મુજબ દર્શાવે છેઃ-~~ कालस्य वस्तुतः 'समयरूपस्य निर्विभागत्वात् न देशप्रदेशसम्भवः, अत एवास्तिकायत्वाभावो बोध्यः " 66 અર્થાત્ વાસ્તવિક રીતે સમયરૂપ કાલના વિભાગા નહિ પડતા હૈાવાથી તેને વિષે દેશ, પ્રદેશના સંભવ નથી. એ જ કારણથી તેમાં અસ્તિકાયતાના અભાવ સમજવા, જોકે અતીત, અનાગત અને વમાન એમ કાલની ત્રિવિધતા છે તેાપણુ અતીતનેા નાશ થયેલે હાવાને લઇને અને અનાગત ઉત્પન્ન નહિ થયેલુ' હાવાથી ા માનિક સમયના જ ઉલ્લેખ કરવામાં આવે છે. આ વાતના નિર્દેશ અનુયાગદ્વાર ( સૂ. )ની વૃત્તિમાં પણ નીચે મુજબ નજરે પડે છે:-~~ "C अद्धा कालस्तद्रूपः समयोद्वासस्यो निर्विभागत्वावास्य न देशप्रदे शसम्भवः, आवर्धलिकादयस्तु व्यवहारार्थमेव कल्पिता ततः पूर्वसमयनिशेधेनैवोत्तर समयसद्भावेन समुदयसमित्या असम्भवात् " Jain Education International ૧ આ સંબંધમાં જુએ પૃ ૧૮૨. ભાવના-સંગ્રહમાં સમયનું લક્ષણ દર્શાવતા કહ્યું છે કે जघन्यगतिपरिणतस्य परमाणोः स्त्रावगाढाकाशप्रदेश व्यतिक्रमकालः निरुद्धो निषिभागः समयः । r परम For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy