SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આર્હુત દર્શન દીપિકા, ૬૦૩ અર્થાત દ્રવ્ય પર્યાયેાથી રહિત છે અને પર્યાચા દ્રબ્યાથી મુક્ત છે એ બીના કોઇ પણ સ્થળે કાઈ કાલમાં કાઇ સ્વરૂપવાળા કોઇ પણ પ્રમાણથી કોઇએ પણ જોઇ છે ખરી ? કાલનો પરમ નિકૃષ્ટ અર્થાત્ ખારીકમાં બારીક યાને સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ કે જે ‘સમય’ કહેવાય છે, તેમાં પણ દ્રવ્યપણું બરાબર રહેલુ છે. આથી કરીને તે “ અનૈતાનિ થ યાનિ (જુઓ પૃ પ૮) ઇત્યાદિ આગમેક્ત ઉલ્લેખ સયુક્તિક ઠરે છે. “ઉત્પાર્થપાયુ સ એ લક્ષણુ પણ સમયા િ પર્યાયાની પંક્તિઓને વિષે ઉત્પાદ અને વિનાશ તા સ્પષ્ટ સંભવતા હાવાથી તેમજ કાલમાં ધ્રુવતા હેાવાથી બરાબર ઘટે છે. જેમકે જે પુરુષ પૂર્વ સમયમાં કાની અપેક્ષા રાખે છે તે તેના નાશરૂપ ઉત્તર સમયની ઉત્પત્તિ જોવાથી શાકાતુર અને છે, જ્યારે બીજો પુરુષ કે જે ઉત્તર સમયના ઉત્પાદને માટે આતુર છે તે તેના ઉત્પાદ જોઇ ખુશી થાય છે; અને જે પુરુષને કાલ–સામાન્યની યાને ફક્ત કાલની જ જરૂર છે તે તેને વિષે મધ્યસ્થતા અનુભવે છે. આથી કાલમાં ઉત્પાદાદિ ત્રિપુટી બરાબર સિદ્ધ થાય છે. આથી કરીને તે સમયાદિ પર્યાયેતુ અન્વયી દ્ર* એક જ પ્રતીત થાય છે અને એ તા અસિદ્ધાન્ત છે, કેમકે હમણાં જ આપણે ઉપર સિદ્ધ કરી ગયા તેમ અગમમાં કાલમાં અનંત દ્રવ્યતા સ્વીકારાએલી છે એવી જો કોઇ શંકા ઊઠાવે તેા તે અસ્થાને છે; કેમકે સમય-પર્યાયમાં મુખ્યતાને લીધે દ્રવ્ય-સજ્ઞા માનવામાં અર્થાત્ સમયને કાલ–દ્રવ્ય માનવામાં કોઇ જાતના વાંધેા નથી. આથી જ પરમાથ –કાલને ગોણુરૂપે અને વ્યવહાર–કાલને મુખ્યરૂપે સમયાવટી મુજુત્તા” એ પ્રમાણેનુ આગમિક કથન ઓળખાવી રહ્યું છે. વળી લેાકમાં પણ જન્મેલા બાળકને ઉદ્દેશીને તેને જન્મ્યાને આજે મહિના થયા એવુ' કહેવાય છે, નહિ કે કાળ થયા છે એમ કહેવાય છે. ૧ ભાવના-સમહુમાં કહ્યું પણ છે કે~~ " परमार्थकाले भूतादिव्यवहारे गौणो व्यवहारकाले तु मुख्य, શમત્ર વહુનો केन ! परमार्थकालेन कारणभूतेन षड् द्रव्याणि परावर्तन्ते कार्यरूपाणि तेषां द्रव्याणां परिच्छेदकाः समयादयः द्रव्यस्यैकः पर्याय एकः समयो द्वित्रिचतुः सख्ये या सख्येयामन्त्रपर्यायकलापा वित्रिचतुः सङ्ख्येयासङ्ख्येयानन्तसमयाः । " વિશેષમાં પ્રવચનસારના જ્ઞેયતત્ત્તાધિકારનો નિમ્ન લિખિત~~ * '' " समओ वु अप्पदेसो पदसमेत्तस्स दन्त्रनादस्त । दो सो वट्टदि पदेसमागासदव्त्रस्त ॥ ४३ ॥ [ समयस्त्व प्रदेशः प्रदेशमात्रस्य द्रव्यजातस्य । व्यतिपततः स वर्तते प्रदेशमाकाराद्रव्यस्य ॥ ] —ગાયની વ્યાખ્યામાં કહ્યું છે. તેમ સમય કાલ દ્રવ્ય છે. વળી એ અપ્રદેશ છે, કેમકે એ કેવળ પ્રદેશરૂપ છે, વળી જોકે કાલાએ અસંખ્યાત છે તે પણ્ પુદ્ગલ-પરમાણુઓની પેઠે પરસ્પર મળવા રૂપ શક્તિને તેનામાં અભાવ છે, તેથી તેનામાં પ્રદેશતા છે. એ કાલાજી પ્રદેશ માત્રરૂપ પુદ્ગલપરમાણુના સમયરૂપ પર્યાયને પ્રકટ કરે છે. ૨ જીગ્મા પુ, ૫૮૧. આ ગાથા થોડાક ફેરાર સાથે વિશેષમાં ૨૦૩૬મી ગયાઅે નજરે પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy