SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ }૦૨ અજીવ અધિકાર. [ દ્વિતીય સ્વીકારવામાં કશે વાંધે નથી. આ વાત ભાવનાસંગ્રહમાં સ્પષ્ટપણે સમજાવાઇ છે. વળી આફ્રિપુરાણમાં પણ કહ્યું છે કે “વર્તન રક્ષા થાજો, વર્તમા વપરાયા । થયારૂં ગુનાવૈ:, પરિનેતૃત્વયોનના । ’ અર્થાત્ કાળ એ વનાસ્વરૂપી છે અને વ'ના એ સ્વપરના આશ્રય કરવાવાળા પર્યાય છે, યથાયાગ ગુણા અને પર્યાયા દ્વારા પરિણતિમાં હેતુપણાની ચેાજના વિચારી લેવી. કાલ ખીજાના પરિણામમાં હેતુરૂપ ન હેાવાથી કાલમાં દ્રવ્યપણુ પણ કેવી રીતે આવી શકવાનું ? કેમકે જે ગુણુ અને પર્યાયથી યુક્ત હાય તે દ્રવ્ય કહેવાય છે એવા દ્રવ્યના લક્ષણુમાં પણ નવ નવા પર્યાયની આવશ્યકતા સ્વીકારેલી હાવાથી પરિણામરૂપ પર્યાય સિવાય દ્રવ્યપણું પણ્ વન્ધ્યાપુત્ર સમાન થઇ પડવાનું. કદાચ કહેશે કે નવ નવા પર્યાયે તે અમે પણ જરૂર માનીએ છીએ તે પછી તેવી માન્યતામાં અન્ય હેતુને શોધવા પડશે, માટે આપની માન્યતા ઉચિત નથી. “ મુળવયોવવત્ દ્રવ્ય ' એવું જે દ્રવ્યનું લક્ષણ તવા ( અ. ૫, સૂ ૩૭ )માં આંધવામાં આવ્યું છે. તે પણ કાલને અંગે સમજવાનું નથી, કેમકે જો તે લક્ષણુ કાલમાં પણ ઘટાવવાનું હોત તેા વિશ્ર્વ એવુ ભિન્ન સૂત્ર રચવાની શી જરૂર હતી ? વાસ્તે ઉપયુ ક્ત લક્ષણુ કાલ સિવાયનાં બીજા દ્રવ્યેા આશ્રીને જાણવું. અથવા તો આ લક્ષણુ તમામ દ્રવ્યને ઉદ્દેશીને હાવાથી ભલે કાલને માટે પણ હા, કેમકે ખીજા દ્રવ્યેામાંવતના હેતુતારૂપ ગુણુ દ્વારા ધારાપ્રવાહી ગુણુપર્યંચવત્તાના કાલમાં સ્વીકાર થઇ શકે તેમ છે, કારણ કે અન્યાન્ય સમયાદિ પોંચા વડે તેના તેવા સ્વભાવ છે. એ ધ્યાનમાં રાખવું કે સમયાદિ પાઁય મુખ્ય દ્રવ્ય સમયરૂપ કાલ–દ્રવ્યથી જુદા પણ નથી તેમ એકરૂપ પણ નથી, પરંતુ તે ભેદાભેદસ્વરૂપી છે. જે સમય નવ નવા પર્યાયરૂપ છે તે જ સમય તેના ઉત્તરવત્તી પુદ્ગલાદિ દ્રબ્યામાં વના કારણરૂપે જે સમય છે તેની અપેક્ષાએ "દ્રવ્યરૂપ છે અને તે પણ ઉત્તર સમય ત્રીજા સમયની અપેક્ષાએ દ્રવ્યરૂપ છે. આ પ્રમાણે દ્રવ્ય અને પર્યાયમાં સમાનાધિકરણતા હાવાથી એનું ભેદાબેન સ્વરૂપ સિદ્ધ થાય છે. આ સંબંધમાં ઘટનું ઉદાહરણ વિચારીશું તે જણાશે કે ઘટરૂપ પર્યાયની અપેક્ષાએ માટીમાં દ્રવ્યપણું છે અને એ માટીમાં પણ પાર્થિવ પરમાણુ વગેરેની અપેક્ષાએ પાઁયપણું છે. કહ્યું પણ છે કે— “ ચદ્રાં પાપવિદ્યુત, પર્યાયા વ્યગિતાઃ । क कदा केन किंरूपा, दृष्टा मानेन केन वा १ ॥ " ૧ આ સંબંધમાં વિચારા આફ્રિપુરાણ( ૫, ૩)નું નિમ્નલિખિત પદ્યઃ-~ “ થતો વિવર્તમાનાનાં, સોડામાં મંત્રતંત્તઃ । यथास्वं गुणपर्यायैः, अतोऽनान्योन्यसम्प्लवः ॥ ५ ॥ " અર્થાત્ પોતાની મેળે પ્રવૃત્તિ કરતા એવા પદાર્થોના, કાલ યથાયાગ્ય ગુણ પર્યાય દ્વારા પ્રવક છે. એથી કરીને પરસ્પર એના સ‘પ્લવ થતા નથી. Jain Education International ૨ આ પદ્યનું મૂળ સ્થળ જાણવામાં નથી. બાકી એની પ્રાચીનતા તા તત્ત્વાર્થીની બૃત્તિ (પૃ. ૩૭૮)માં અવતરણુરૂપે એ નજરે પડતુ. હાવાથી સમજી શકાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy