SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાસ ] આહંત દર્શન દીપિક. અને એ સાંશતાને લઈને દ્રવ્ય-વૃત્તિથી સર્વ દ્રવ્યમાં એ અનિવારિત છે. આવી પરિસ્થિતિને લીધે એની પણ પ્રવાહ-રૂપતાએ કરીને અતીત, અનાગત અને વર્તમાન એમ ત્રણ કટિ વિષયરૂપ હેવાથી નિત્ય આત્મ-લાભરૂપ ઊર્વ–પ્રચય સંભવત કેનાથી રોકાય તેમ છે ? કાવન વર્તનારૂપ પરિણામ પિતાની મેળે જ સંભવે છે, નહિ કે અન્ય દ્રવ્યથી. પુદ્દગલાદિના ઉપર અવગાહ દ્વારા જેમ આકાશનો ઉપકાર છે તેમ પોતાના ઉપર પણ પિતાને છે, કેમકે સર્વ પદાર્થના આધારરૂપ હોવાથી એને પિતાને પણ અવગાહ અન્યને વિષે નથી; કેમકે ઉપાધ્યાય શ્રીગંગેશકૃત ચિન્તામણિ ન્યાયશાસ્ત્રમાં પણ વૃત્તિને નિષેધ છે. એવી રીતે આ કાલને પણ વર્તનારૂપ પરિણામ સ્વતઃ જ છે, કેમકે પર દ્રવ્યને એ ઉપકારક છે. આ વાતને ગોમટની નિમ્નલિખિત ગાથા તેમજ તેની વૃત્તિ સમર્થિત કરે છે – “ वित्तणहेद् कालो वत्तणगुणमविय दव्वणिचयेसु । कालाधारेणेव य वटुंति हु सबदवाणि ॥ ५६७ ॥" સ્વપર્યાયની નિવૃત્તિ પ્રતિ પોતાની મેળે જ પ્રવર્તન કરતા એવા ધર્માદિ દ્રવ્યમાં બાહ્ય ઉપગ્રહને અભાવ હોવાથી તવૃત્તિના અસંભવને લીધે તેના પ્રવતનને જ્ઞાપક કાળ છે. એ રીતે વર્તાના એ કાલને ઉપકાર છે એમ સમજવું. અત્રfન ને અર્થ એ છે કે જે દ્રવ્ય-પર્યાય પ્રવર્તે છે તેને વયિતા કાલ છે. આથી કરીને કાલ ક્રિયાથી યુક્ત છે એમ માનવાને પ્રસંગ ખડે થતું નથી, કેમકે શિષ્ય ભણે છે અને ઉપાધ્યાય જણાવે છે ઇત્યાદિની પેઠે તેના નિમિત્ત માત્રને વિષે પણ હેતતા અને કતૃતા દેખાય છે તો પછી કેવી રીતે તેને નિશ્ચય કરાય છે? સમયાદિથી ઉપલક્ષ્ય જે ક્રિયાવિશેષ છે તેને સમય અર્થાત સમય વગેરેની ક્રિયા દ્વારા નિષ્પા જે પાકાદિ તેને વિષે કાલ એ જેને આરેપ કરાય છે તે મુખ્ય કાલનું અસ્તિત્વ સૂચવે છે, કેમકે ગૌણ એ મુખ્યની અપેક્ષા રાખે છે. કાલરૂપ આધારવાળા જ સર્વ દ્રવ્યો છે અર્થાત પિતાના પર્યાયે દ્વારા તેઓ પરિણમે છે. આથી કરીને કાલની જ પરિણામ-ક્રિયા તેમજ એના પરત્વાપરત્વરૂપ ઉપકારો ગણાવાય છે. વળી ત્યાં જ ધર્મ, અધમ ઇત્યાદિ દ્રવ્યોના અગુરુલઘુ ગુણોના છ સ્થાન પતિત વૃદ્ધિ અને હાનિરૂપ પરિણામને વિષે મુખ્ય કાલ જ કારણરૂપ છે. પરિણામી બીજા કાલને સ્વકાલને હેતુ માનવાથી અનવસ્થારૂપ ટૂષણ ઉદ્ભવશે તેમજ વળી પિતાની જ કારણતાને વિષે બીજાં દ્રવ્યને વિષે પણ હેતતા સ્વીકારવી જતાં તો કાલ-દ્રવ્યમાં અનર્થતાની આપત્તિ આવશે એ પ્રમાણે કહેવું ઠીક નથી. એનું કારણ એ છે કે જેમ અધર્માસ્તિકાયની બીજાની સ્થિતિમાં હતા માનવા ઉપરાંત તેની પોતાની સ્થિરતામાં પણ તેને હેતુ માનવામાં કશી અડચણ નથી તેમજ વળી જેમ દીપક સ્વરપ્રકાશક હોવાથી તે પ્રકાશમાં પણ પોતે કારણરૂપ છે એટલું જ નહિ પણ પર તુ ઉપર પણ પ્રકાશ પાડવામાં કારણરૂપ છે તેમ પ્રસ્તુતમાં કાલ પણ પિતાની અને અન્યની પ્રવૃત્તિમાં કારણરૂપ હોવાથી એને સ્વપરના પ્રવર્તક તરીકે ૧ છાયા– वर्तनातुः कालो वर्तमागुणमयेदि द्रव्यनिचयेषु । twાષાત્ર ૪ વર્તક વસ્ સર્વત્ર થાળ ! 76 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy