SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ 1 આહત દર્શન દીપિકા. પહેલ આ જ હકીકત વાચકવર્ય શ્રીઉમાસ્વાતિએ તત્ત્વાર્થના પાંચમા અધ્યાયમાં સૂ. ૩૮– ૪૦ દ્વારા અને ચેાથા અધ્યાયમાં રસ. ૧૪-૧૫ દ્વારા દર્શાવી છે. આથી કરીને જ ‘ભરતક્ષેત્ર અને ભરત ચક્રવર્તીની જેમ પરસ્પરની અપેક્ષાને લઇને ક્ષેત્ર અને કાલ એ અનેનુ' ‘સમય' એવું નામ સમુચિત છે. અન્ન એવી શંકા ઉઠાવવી કે સમય પર્યાયરૂપ હોવાથી કાલને ‘દ્રવ્ય-સમય’ એવુ નામ આપી ન શકાય તે તે અસ્થાને છે, કેમકે શ્વેતાંબર અને દિગંબર એમ ઉભય સંપ્રદાયાને આ હકીકત તા ઇષ્ટ છે. જેમકે તત્ત્વદીપિકા નામની પ્રવચનસારના જ્ઞેયતત્ત્વાધિકારની ૪૦ મી ગાથાની વૃત્તિ (પૃ. ૧૯૬)માં શ્રીઅમૃતચન્દ્રે કહ્યું છે કે— 66 अनुत्पन्नाविध्वस्तो द्रव्यसमयः, उत्पन्नप्रध्वंसी पर्यायसमयः " અર્થાત્ દ્રવ્ય-સમય ઉત્પાદ અને વિનાશથી મુક્ત છે, જ્યારે પર્યાય-સમય એ એથી યુક્ત છે. ૪૫૮૯ મી તેમજ ૧૫૮૫ મી ગામટ્ટની ગાથામાં કાલાને દ્રવ્યરૂપે કેમ કહ્યા નથી એ પ્રશ્ન સાચા છે, કેમકે ‘કાલાણુ’ શબ્દથી પણ ‘દ્રવ્ય-સમય’ સૂચવાય છે. ભગવતી ( શ. ૨૦, ઉ. ૫, ‘સૂ. ૬૭૦)ની વૃત્તિના ૭૮૮ મા પત્રમાં કાલ-પરમાણુને ‘સમય’ કહ્યો છે. મતાંતરીયાએ આની વ્યાખ્યામાં સૂચવ્યા મુજબ આને અથ એમ છે કે દેવાદિ ચેતન અનેક ધાદિ અચેતન દ્રષ્યેા વગેરેની જે સાદિ સાન્ત વગેરે ચાર વિકલ્પાવાળી સ્થિતિ છે તેનું નામ ' દ્રવ્ય–કાલ ' છે, કેમકે તે સ્થિતિ દ્રવ્યને પર્યાય છે; અથવા પર્યાય અને પર્યાયયીની અભેદ ત્રિવક્ષા કરીએ તેા સચેતન અચેતન દ્રવ્ય એ જ કાલ છે. આ પ્રમાણે કાલ બે પ્રકારના છે. ૧-૨ આ રહ્યાં એ સૂત્રેાઃ— ર મુખપત્ર ક્યમ | ૨૮ । જાનÆ | ૨૦ | સોનસનમઃ | ૨૦ | " मेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके । १४ । तस्कृतः कालविभागः | १५ | " ૩ જીએ પૃ. ૬૦૦. ** છાષા tr " लोगागासपदेसे पक्केके जे ट्टिया हु एक्केका । रयणाणं रासी इव ते कालाणू मुणेयव्या ॥ ५८९ ॥ " [ लोकाकाशप्रदेशे एकैकस्मिन् ये स्थिताः खलु एकैके । रत्नानां राशिरिव ते कालाणवो ज्ञातव्याः ॥ " पोग्गलवाणं पुण पयपदेसादि होति भजणिज्जा । पक्केको दु पदेसो कालाणूणं धुवो होदि ॥ ५८५ ॥ पुद्गलद्रव्याणां पुनरेकप्रदेशादयो भवन्ति भजनीयाः । एकैकस्तु प्रदेशः कालाणूनां ध्रुवो भवति ] હું આ સૂત્ર તેમજ તેના અર્થ દ્વારા પરમાણુ પરત્વે વિશિષ્ટ પ્રકાશ પડે તેમ હુાવાથી તે સમગ્ર અત્ર નીચે મુજબ આપવામાં આવે છે: Jain Education International ૫ 66 “ વિષે મંતે ! પરમાણુ વજ્રના ? ગોયમા ! ચડવો પરમાણુ ૧૦ સં-જ્ परमाणु खेतपरमाणु कालपरमाणु भावपरमाणु । दorपरमाणु णं भंते ! करविहे प० ? गोयमा ! चउठिन प० तं०-अच्छे जे अभेज्जे अडज्झे अगेज्झे । खेत्तपरमाणू णं भंते ! क० ? गो० ! चउठिहे प० तं० - अणद्धे अमज्झे अपदेशे अविभाइमे । कालपरमाणू पुच्छा, गो० ! चड० प० ० अबन्ने अगंधे अरसे अफासे । भावपरमाणू णं For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy