SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ पलवअधिकार મૈં દ્વિતીય ખીજા પ્રકારને અર્થાત્ દ્રવ્યરૂપ કાલ અઢી દ્વીપ અને એ સમુદ્ર આશ્રીને છે. અનત સમયરૂપ છે. સૂર્ય'ની ક્રિયાથી તે વ્યક્ત થાય છે અને વનાદિ અન્ય દ્રવ્યના પરિણામની અપેક્ષાથી રહિત છે. વિશેષા૦ની નિમ્ન-લિખિત ગાથા આનુ સમર્થાંન કરે છેઃ— વળી તે ૫૯૬ (L 'सूर किरियाविसिहो गोदोहाइ किरियासु निरवेक्खो । अडाकालो भन्नइ समयक्खेत्तम्मि समयाई || २०३५ ॥ * અર્થાત્ સૂર્ય ની ક્રિયાથી વિશિષ્ટ યાને અનુભવાતા, ગાદોહ વગેરે ક્રિયાઓની અપેક્ષાથી રહિત અને સમય-ક્ષેત્રમાં જે સમયાદિરૂપ છે. તેને ‘ અટ્ઠા-કાલ ’કહેવામાં આવે છે. આ જ અથ ગામ્મટની નીચેની ગાથામાં જોવાય છે:-- 64 ववहारो पुण कालो माणुसखेत्तहि जाणिदव्वो दु । जोइमियाणं चारे ववहारो खलु समाणो त्ति ॥ ५७७ ॥ ४ વર્તીમાન કાલ ખરેખર એક સમયને છે. સમગ્ર જીવ-રાશિથી તેમજ સમસ્ત પુદ્ગલરાશિથી અનંત ગુણા કાલ છે એ કથન મુખ્ય કાલના સદ્દભાવનું પ્રરૂપક છે. તે મુખ્ય કાલ નિત્ય છે, જ્યારે બીજો વ્યાવહારિક કાલ ઉત્પાદ્ય અને વિનાશશીલ છે. આથી કરીને દ્રવ્ય-કાલના વ્યવહાર મનુષ્ય-ક્ષેત્રમાં જ છે, યાતિષ્ઠાની ગતિને વિષે નિયમિતપણું અને ઘટિકાઓ વગેરે માનથી એ યુક્ત છે. આ કથન "વેતાંબર સંપ્રદાય અનુસાર જાણવું. 2 " चन्द्रसूर्यादि क्रियाविशिष्टोऽर्द्ध तृतीय द्वीप त्रिसमुद्रान्तर्वर्ती अद्धाकालः समयादिलक्षणः એવા ઉલ્લેખ આવશ્યક–વૃત્તિમાં છે. 13 २-३ छाया Jain Education International सूर्य क्रियाविशिष्टो गोदोहादिक्रियासु निरपेक्षः । अद्धा कालो भण्यते समयक्षेत्रे समयादिः ॥ व्यवहारः पुनः कालो मानुषक्षेत्रे ज्ञातव्यस्तु | ज्योतिष्काणां चारे व्यवहारः खलु समान इति ॥ ૪ ગામ્મટમાં કહ્યું છે કે— "6 बहारो य वियप्पो भेदो तह पजओ ति पयट्टो । बहार अट्टाट्ठिदी हु वषहारकालो दु ॥ ५७२ ॥ [ व्यवहारश्च विकल्पो भेदस्तथा पर्याय इति एकार्थः । व्यवहारावस्थान स्थितिर्हि व्यवहारकालस्तु ॥ " ૫ આવશ્યક-નિયુક્તિની ૬૩૧મી અને વિશેષાની ૨૦૩૧મી ગાથામાં કહ્યું છે કે— चेयणमचेयणस्स व दव्वस्त ठिई उ जा चडविगप्पा | सो होइ दosकालो अहवा दवियं तु तं चैव ॥ " [ चेतनस्याचेतनस्य च द्रव्यस्य स्थितिस्तु या चतुर्विकल्पा । सा भवति द्रव्यकालोऽथवा द्रव्यं तु तचैष ॥ ] د. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy