SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકાં. કાલ સંબંધી જૈન માન્યતાઓને સમન્વય– વેતાંબર અને દિગંબર સંપ્રદાયો વચ્ચે જે કેટલીક હકીકતે પરત્વે મતભેદ છે તેમાં કાળને પણ સમાવેશ થાય છે. આ સંબંધમાં યુક્તિપ્રબોધની પણ વૃત્તિ (પૃ. ૧૮૭–૧૯૮) વિશિષ્ટ પ્રકાશ પાડે છે એટલે પ્રસ્તુતમાં તેને સારાંશ અત્ર રજુ કરે આવશ્યક જણાય છે. અદ્ધા કહે કે કાળ કહે તે એક જ છે. તેના બે પ્રકારે છે–(1) 'પર્યાયરૂપ અને (૨) દ્રવ્યરૂપ. . તેમાં પ્રથમ પ્રકાર પાંચ અસ્તિકાને વર્તનારૂપ પરિણામ જ છે, કિન્તુ તે અન્ય દ્રવ્ય નથી. આ હકીકત વિશેષામાં નીચે મુજબ નિર્દેશાઈ છે – " ज वत्तनाइरूवो कालो दव्वाण चेव पन्जाओ। तो तकरणविणासे कीरइ कालोवयारो उ ॥ ९२६ ॥" અર્થાત જે વતનાદિરૂપ કાલ છે તે દ્રવ્યને પર્યાય છે–પરિણામ છે. તેથી તે દ્રવ્યના પરિકમ અને વિનાશમાં કાલના પરિકમ અને વિનાશને ઉપચાર કરાય છે. અન્ય દ્રવ્યમાં રહેલા પર્યાયને કાલ કહેવાથી દ્રવ્યને લેપ થશે એમ કઈ કહે છે તે ઠીક નથી, કેમકે વર્તનારૂપ કાર્યને વિષે કાલ-દ્રવ્યરૂપ કારણને ઉપચાર છે. ગેમ્પસારની વૃત્તિમાં પણ એમ જ ઉલ્લેખ છે. ૧ પંચાસ્તિકાયમાં કહ્યું છે કે – " कालो परिणामभवो परिणामो दब्यकालसंभूदो। दोई एस सहावो कालो खणभंगुरो णियदो ॥ १०७ ॥ कालो ति य ववदेसो सम्भावपरूवगो हवदि णिच्चो । ૩ccuતી અને હીદંત ટ્રા ૨૦૮ . पदे कालागासा धम्माधम्मा य पुग्गला जीषा। लभंति दव्यसणं कालस्स दुणस्थि कायत्तं ॥ १०९॥" कालः परिणामभवः परिणामो द्रव्यकालसम्भूतः । योरेष स्वभावः कालः क्षणभङ्गुरो नियतः ॥ काल इति च व्यपदेशः सद्भावप्ररूपको भपति नित्यः । उत्पन्नप्रध्वंसी अपरो दीर्घान्तरस्थायी ।। पते कालाकाशे धर्माधौ च पुद्गला जीवाः । लभन्ते द्रव्यसम्ज्ञां कालस्य तु नास्ति कायत्वम् ॥ ] ૨ છાયા જો કર્તા : કાચો જૂઠrrs gas: . तस्मात् तत्करण विनाशे क्रियते कालोपचारस्तु ।। - 5 * શ્રી કષભદેવજી કેશરીમલજી વેતાંબર સંસ્થા ' ( રતલા મ ) તરફથી ઇ. સ. ૧૯૨૮માં પ્રસિદ્ધ થયેલ પ્રાયક્તિપ્રબોધમાં આને બદલે સર્વત્ર ગોમસાર એવો ઉલ્લેખ છે તે તેમજ ત્યાં સૂચવેલ ગાથાના અંકે પણ ચિન્ય જાય છે. આથી અહીં મેં શ્રીયુત જગમંદરલાલ જૈનીની આવૃત્તિ અનુસાર આ ગ્રંથના નામ અને માથાના અંકેનો નિર્દેશ કર્યો છે તેમજ માથાઓ પણ એ મુજબ જ આપી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy