SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ અજીવ–અધિકાર. [ દ્વિતીય ata परिणामप्रयुक्त शरीराहारवर्णगन्धरससंस्थानविषयकत्वं प्रयोग ગતેનું ક્ષનમ્ । ( ૨૨૨ ) અર્થાત જીવના પરિણામથી પ્રેરિત એવાં શરીર, આહાર, વણુ, ગંધ, રસ અને સંસ્થાન ( કૃતિ ) દ્વારા કશતી ગતિ તે ‘ પ્રયાગ-ગતિ ' જાણવી. અર્થાત્ પરના પ્રયત્ન દ્વારા ઉત્પન્ન થયેલી ગતિ તે ‘ પ્રયાગ-ગતિ ’ છે. વિસા–ગતિનું લક્ષણ अत्रेन्द्रधनुः परिवेषादिरूपविचित्रसंस्थानविषयकत्वं विस्त्रसागते. ૐક્ષનમ્ । ( ૨૨૪ ) અર્થાત્ વાદળાં, ઇન્દ્ર-ધનુષ્ય આફ્રિકની વિચિત્ર આકૃતિ સાથે સંબંધ ધરાવનારી ગતિ તે વિશ્વસા—ગતિ ' જાણવી અર્થાત્ સ્વભાવે ઉત્પન્ન થયેલી ગતિ તે · વિસ્રસા—ગતિ ’ છે. મિઅગતિનું લક્ષણુ— प्रयोग विस्रसाभ्या जीवप्रयोगसहचरिता चेतनद्रव्य परिणाम कुम्भस्तम्भादिविषयकत्वं मिश्रगतेर्लक्षणम् । ( २२५ ) અર્થાત્ પ્રયાગ અને વિસા એ ઉભય દ્વારા જીવના વ્યાપારની સહાયતાથી અથવા સ્વભાવથી અચેતન દ્રવ્યના પરિણામરૂપ જે કુમ્ન, સ્તમ્ભ વગેરે પરત્વેની ગતિ છે તે ‘મિશ્ર-તિ’ જાણવી. ગતિનું દિગ્દર્શન— * ગતિ કહા કે ગમન કહા કે પ્રાપ્તિ કહા તે એક જ છે. આના દેશાંતર અને પર્યાયાંતર આશ્રીને એ ભેદ છે. જેમકે હું મુંબઇથી સુરત ગયા એ દેશાંતરવિષયક ગતિ છે, જ્યારે મને ક્રોધ ચડયો એ પર્યાયાંતરવિષયક ગતિ છે. આ લૌકિક ઉદાહરણા થયાં. આ સંબંધમાં લાકાત્તર ઉદાહરણા અનુક્રમે એ છે કે પરમાણુ એક સમયમાં લેાકના એક છેડાથી ખીજે છેડે જાય છે; અને આત્મા વિવિધ અધ્યવસાયે પ્રાપ્ત કરે છે. ગતિ-શબ્દના પ્રયેાગ કેટલી રાતે થાય છે તેના ઉત્તર તરીકે ( ૧ ) પ્રયાગ—ગતિ, ( ૨ ) તત–ગતિ, ( ૩ ) બંધન-છેદન-ગતિ, ( ૪ ) ઉ૫પાત–ગતિ અને ( ૫ ) વિહાયા–ગતિ એમ ગતિના પાંચ ભેદો પ્રજ્ઞાપના ( ૫. ૧૬ )ના ૨૦૫મા સૂત્રમાં બતાવાયા છે. તેમાં પંદર પ્રકારના પ્રયાગ વડે મન વગેરેના પુદ્ગલેાની ગતિ તે પ્રયાગ–ગતિ ’ જાણવી. આ દેશાંતર પ્રાપ્તિરૂપ ગતિ સમજવી, કેમકે જીવ વડે વ્યાપાર કરા ૧ સત્ય, અસત્ય, સત્યમૃષા અને અસત્યામૃષા એ ચાર જાતન મનના અને એ ચાર જાતના વચનના પ્રયાગા એમ આઠે વ્યાપારી અને ઔદારિક, ઔદ્વારિક–મિશ્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્ર, આહારક, માહારક–મિશ્ર અને ફાગ એમ ચાયના સાત પ્રયાગા એમ કુલે પંદર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy