SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૬ અછવ–અધિકાર. [ દ્વિતીય અર્થાત આયુષ્ય-નામકર્મને ઉછેદ થતાં (દેહધારી) આત્માની સાથેના પ્રાણુના (અને અપાનના) સંબંધને જે નાશ થાય છે તે નાશને “મરણ” તરીકે ઓળખાવવામાં આવે છે. સુખ, દુખ, જીવન, મરણ વગેરે પર્યાયે જેમાં ઉત્પન્ન થાય છે ખરા, પરંતુ તેની ઉત્પત્તિ પુદગલ દ્વારા થતી હોવાથી એ બધા જ પ્રતિ પુગલના ઉપકાર મનાય છે. વર્તનાનું લક્ષણ— 'सादिसान्तादिलक्षणस्थिती येन केनचित् प्रकारेण द्रव्याणां यद् वर्तनं तद्रूपत्वं वर्तनाया लक्षणम् , अथवा स्वयमेव वर्तनशीलानां पदार्थानां प्रयोजकत्वम् , अथवा 'प्रतिद्रव्यपर्यायमन्तीतैकसमय સત્તાનુસ્મૃતિપરવમ્ (૨૨૦) અર્થાત સાદિસાન્તાદિક ચાર સ્થિતિઓમાંની કેઈ પણ સ્થિતિમાં દ્રવ્યોનું વર્તવું તે “વતના” જાણવી. અથવા પોતપોતાના પર્યાયની ઉત્પત્તિમાં) પિતાની મેળે જ પ્રવર્તન કરનાર પદાર્થોને ( નિમિત્તરૂપે) જે પ્રેરણા કરે છે તે “વર્તન ” છે. અથવા દરેક દ્રવ્ય-પર્યાયની અંદર પ્રાપ્ત થતી એક સમયવાળી જે પોતાની સત્તા છે તેને અનુભવ કરે તે “વના છે. કઈ પણ વર્તના એક સમયથી વિશેષ વખત સુધી ટકતી નથી. અર્થાત પ્રતિસય પ્રત્યેક વર્તના દરેક દ્રવ્ય-પર્યાયના પરિવર્તન પામે છે. આથી કરીને તે વર્તનને “પર્યાય યાને પરાવૃત્તિ તરીકે ઓળખાવવામાં આવે છે. પરિણામનું લક્ષણ 'द्रव्यस्य स्वजातित्वापरित्यागेन परिस्पन्देतरप्रयोगजन्यपर्यायस्वभावरूपत्वं परिणामस्य लक्षणम् , अथवा 'द्रव्याणां प्रयोगविस्रसाजन्यनूतनत्वपुरातनत्वादिरूपा या परिणतिस्तद्पत्वम् । ( २२१) ૧ જેમકે ચંદન વગેરે પુગલ-દ્રવ્યના સ્પર્શથી સુખ, કાંટા વગેરે પૌલિક દ્રવ્યના સંસર્ગ થો દુ:ખ, આયુષ્ય-પુગલના સદ્ભાવથી જીવન અને એના અભાવથી મરણ થાય છે. ૨ સરખા કાલ-લોકપ્રકાશનું નિમ્નલિખિત પદ્ય: – થાળાં સાવિનાતા-ઐ: fewાં ચતુમહિ ! થતુ નgિ pકાળ, વર્તને ' વર્તન ' fઇ ! | " ૩ જુએ તસ્વાર્થની બહવૃત્તિ ( પૃ. ૩૪૯ ). ૪ સ્થિતિ ચાર પ્રકારની છે-( અ ) સાદિયાન, ( આ ) સાદિઅનન્ત, ( 6 ) અનાદિસાત અને (ઇ ) અનાદિઅનન્ત, જુઓ પૃ. ૧૧૯ ૫ સરખા તત્ત્વાર્થ ( અ. ૫ . ૨૨ )ની બૃહદ્ વૃત્તિ ( પૃ. ૩૫ ). ક સરખા કાલ-લોકપ્રકાશગત નિમ્નલિખિત પદ્યઃ સૂક્વાળાં viઉતા, કોવિજ્ઞarfat | નાટ્યકતા , “ : ” હીતિંતઃ + ૮ = " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy