SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૪ અજીવઅધિકાર. [દ્વિતીય લબ્ધિરૂપ તેમજ ઉપયાગરૂપ ભાવ-મન પુદ્ગલના ઉપર આધાર રાખતુ હાવાથી પોન્ગલિક છે. જ્ઞાનાવરણ તેમજ વીર્યંન્તરાયના ક્ષાપશમથી તથા વળી અંગોપાંગ-નામ-કર્મના ઉદયથી મને વણાના જે સ્કધા ગુણ અને દ્વેષના વિવેક, સ્મરણ ઇત્યાદિ કા માં અભિમુખ એવા આત્માના સામર્થ્યના ઉત્તેજક અને છે—આત્માને મદદ કરે છે તે દ્રવ્ય-મન’ છે, ભાષાના એ પ્રકાશ છેઃ—( ૧ ) ભાવ—ભાષા અને ( ૨ ) દ્રવ્ય-ભાષા, વીર્યાન્તરાય, મતિજ્ઞાનાવરણ અને શ્રુતજ્ઞાનાવરણના ક્ષયે પશમથી તેમજ અંગે પાંગ-નામ -કર્મના ઉદયથી પ્રાપ્ત થતી શક્તિ તે ‘ભાવ–ભાષા’ છે. પુદ્ગલની અપેક્ષા રાખતી હોવાથી એ પૌલિક છે. ભાવ-ભાષારૂપ શક્તિથી અલંકૃત આત્મા દ્વારા પ્રેરિત થઇને વચનરૂપે પરિણમતા ભાષા-વણાના સ્કંધ દ્રવ્ય-ભાષા ’ છે. આ બે ભાષા પૈકી દ્રવ્ય-ભાષાનુ` લક્ષણ ગ્રંથકાર નીચે મુજબ દર્શાવે છેઃभाषानापादितभाषाऽई द्रव्यसन्ततिरूपत्वं भाषाया लक्षणम् । 6 ( ૨૧૨ ) અર્થાત્ ભાષારૂપે પરિણત થયેલાં અને ભાષાને ચાગ્ય એવાં દ્રવ્યના સમૂહને ‘ ભાષા ’ કહેવામાં આવે છે. ભાષા અને ભાષા-ચેાગમાં ભિન્નતા છે, એ વાત સમજાય તે માટે ભાષા-યાગનું લક્ષણ ગ્રંથકાર નીચે મુજબ આપે છેઃ——— भाषाप्रवर्त्तकत्वे सति जन्तुप्रयत्न विशेषरूपत्वं भाषायोगस्य રુક્ષમ્ । ( ૨૨૨ ) અર્થાત્ ભાષાની પ્રવૃત્તિ કરાવનારા જીવના બ્યાપારને ‘ ભાષા-ચેગ ’ જાણવા. પ્રાણનું લક્ષણ— कौष्ठचप्रभवच्छ्रवासलक्षणो यो वायुस्तद्रूपत्वं प्राणस्य लक्षणમૈં । ( ૨૨૩ ) અર્થાત્ કોઠામાંથી ઉત્પન્ન થયેલા ઉચ્છ્વાસરૂપ વાયુને ‘ પ્રાણ ’કહેવામાં આવે છે. પ્રાણ એટલે શું તે પૂરેપૂરૂં સમજાય તે સારૂ ઉચ્છ્વાસ એટલે શું તે જોઇ લઇએ. ઉચ્છ્વાસનું લક્ષણ उच्छ्वासत्वेनापादिता या द्रव्यसन्ततिस्तस्याः पुनर्व्यापारकरणરોજવમુવાલય જાળમ્ । ( ૨૨૪ ) અર્થાત્ ઉચ્છ્વાસરૂપે પરિણત થયેલાં દ્રવ્યના સમૂહ દ્વારા જે શ્વાસ લેવા રૂપ વ્યાપાર યામાં આવે છે તે ‘ ઉચ્છ્વાસ ' કહેવાય છે, Jain Education International ܕ ܕ For Private & Personal Use Only કર્ www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy