________________
ઉલ્લાસ ]
આહ ત દર્શન દીપિકા,
૫૫૧
શાસ્તિકાય અને જીવાસ્તિકાય એ ચાર દ્રબ્યામાં તે સજ્ઞની દૃષ્ટિએ પણ રૂપના અસભવ છે. વળી તે કાઇ પણ અવસ્થામાં ઇન્દ્રિયગ્રાહ્ય બને તેમ નથી જ. આથી કરીને એને ‘અરૂપી’ એવી સંજ્ઞા અપાય છે.
અત્ર એ ઉમેરીશું કે પુદ્ગલ-દ્રવ્ય ભૂત હાવાથી એના ગ્રુહ્યા તેમજ વર્યાંયા ‘ ગુરુલઘુ ’ કહેવાય છે, જ્યારે માકીનાં દ્રવ્યો અમૃત હાવાથી એના ગુણ્ણા અને પર્યાયા કહેવાય છે.
અગુરુલઘુ
જીવ અને પુદ્ગલ એ અને વ્યક્તિરૂપે અનેક છે તેમજ તે ક્રિયાશીલ પશુ છે, જ્યારે બાકીનાં ત્રણ દ્રવ્યેા એક એક છે તેમજ તે નિષ્ક્રિય છે. એટલે કે એકવ્યક્તિત્વ અને નિષ્ક્રિયત્વ એ એ ધર્મ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનું સાધ સૂચવે છે અને જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયનું વૈધ સૂચવે છે.
અત્ર નિષ્ક્રિયત્વથી ક્રિયા-માત્રના નિષેધ સમજવાના નથી, કિન્તુ કેવળ ગતિ-ક્રિયાના મર્હિષ્કાર સમજવાના છે; કેમકે પ્રત્યેક પદાથમાં ઉત્પાદ અને વ્યયરૂપ પર્યાય-પરિણમન તા જૈન દૃષ્ટિને સંમત છે, આ સંબંધમાં ગ્રંથકારનું શું કહેવું છે તે ધ્યાનમાં આવે તે માટે તેમણે નીચે મુજબ સૂચવેલા ક્રિયાવત્ત્વ અને નિષ્ક્રિયત્વનાં લક્ષણા જોઇ લઇએઃ—
कर्मबन्धनिबन्धनचेष्टा विशेषरूपत्वम्, निमित्तद्वयापेक्षत्वे सति द्रव्यस्य देशान्तरप्राप्तिहेतुभूत पर्यायविशेषरूपत्वं वा क्रियावत्वस्य જક્ષળમ્ । સમાવવયં નિયિવવ ક્ષનમ્ । ( ૨૦૪-૨૦૧૬ )
અર્થાત્ કર્મના બંધના કારણરૂપ એવી ચેષ્ટા તે ‘ ક્રિયા ' છે અથવા એ નિમિત્તો મળતાં દ્રવ્યના દેશાંતરની પ્રાપ્તિમાં કારણરૂપ જે પર્યંચ ઉદ્ભવે છે તે ‘ ક્રિયા ’ છે. આવી ક્રિયાના જેમાં અભાવ હાય તે ‘નિષ્ક્રિય' કહેવાય છે.
આપણે ઉપર જોઇ ગયા તેમ જીવ અને પુદ્ગલા સિવાયનાં ત્રણ દ્રવ્યો એક એક વ્યક્તિરૂપ છે, જ્યારે જીવ અને પુદ્ગલની સંખ્યા તે વ્યક્તિરૂપે અન ંતની છે. આ વાતને અનુલક્ષીને ગ્રંથકાર કથે છે કે—
द्रव्यं द्वेधा - अद्रव्यं द्रव्यम्, अनेकद्रव्यं द्रव्यं च । यस्य समान-जातीय द्रव्यान्तरं नास्ति तदद्रव्यं द्रव्यमुच्यते । यस्य समानजातीयद्रव्यान्तरं समस्ति तदनेकद्रव्यं द्रव्यं कथ्यते, यथा जीव- पुनलौ ।
અર્થાત્ દ્રવ્યના દ્રવ્યરૂપ અને અનેકદ્રવ્યરૂપ એમ એ પ્રકાશ પડે છે. તેમાં જે દ્રવ્યનુ' સમાન ૧ અતીન્દ્રિય પરમાણુ અને અતીન્દ્રિય ધર્માસ્તિકાયાદિ વચ્ચે આ તાવત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org