SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આ ત દર્શન દીપિકા, ૫૬૭ રચેલી ભામતી નામની ટીકામાં નીચે મુજબને ભ્રાન્તિમૂલક ઉલ્લેખ કરે છે એ ખેદજનક હકીકત છે:-~ " जीवास्तिकाय स्त्रिधा - बडो मुक्तो नित्यसिद्धयेति । पुद्रलास्तिकायः पोढा - पृथिव्यादीनि चत्वारि भूतानि स्थावरं जङ्गमं चेति । અર્થાત્ જીવાસ્તિકાયના ત્રણ પ્રકારો છે—(૧) બુદ્ધ, (૨) મુક્ત અને(૩) નિત્ય-સિદ્ધ, પુદ્ગલાસ્તિ કાયના છ ભેદ છે:-પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એ ચાર ભૂત્તે તેમજ સ્થાવર અને જંગમ, શાંકર-ભાષ્ય ઉપર ન્યાયનિર્ણય નામની ટીકા રચનારા શ્રીઆન ંદગિરિ એ ટીકામાં નીચે મુજબને અવાસ્તવિક ઉલ્લેખ કરે છે એ શૈાચનીય ખીના છે:~~~ " जीवास्तिकायस्त्रेधा - बडो मुक्तो नित्यसिद्धयेति । तत्रान् मुनिforest इतरे केचित् साधनैर्मुक्ताः अन्ये बद्धा इति भेदः । पुद्गलास्तिकायः पोढा - पृथिव्यादीनि चत्वारि भूतानि स्थावरं जङ्गमं चेति । " અર્થાત જીવાસ્તિકાયના બદ્ધ, મુક્ત અને નિત્યસિદ્ધ એમ ત્રણ ભેદો છે. તેમાં અન મુનિ એ નિત્યસિદ્ધ છે; જ્યારે બાકીના જીવા પૈકી કેટલાક સાધનાથી મુક્ત છે અને કેટલાક બંધાયેલા છે. પુદ્દગલાસ્તિકાયના છ પ્રકારા છે: પૃથ્વી વગેરે ચાર ભૂતા તેમજ સ્થાવર અને જંગમ. શ્રીઞાન'દગિરિના સમકાલીન ગણાતા શ્રીગોવિદાન દસ્વામી શાંકર-ભાષ્યની સ્વનિમિ`ત રત્નપ્રભા નામની ટીકામાં આ ભૂલને દૃઢ કરે છે, કેમકે તેમણે ત્યાં કહ્યું છે કે— ' जीवास्तिकायस्त्रिविधः - कश्विज्जीवो नित्यसिद्धोऽई- मुख्यः केचित् साम्प्रतिकमुक्ताः केचिद् वद्धा इति । पुद्गलास्तिकाय: षोढा पृथ्व्यादीनि चलारि भूतानि स्थावरं जङ्गमं चेति । १३ ૧ હિંદુ તત્ત્વજ્ઞાનના ઇતિહાન ' એ ગ્રંથના ઉત્તરાધના ૨૧૬ મા પૃષ્ટમાં આ સંબંધમાં કહ્યું છે કે— "( બ્રહ્મસૂત્ર ઉપરના શાંકરભાષ્ય ઉપર ખૂનામાં નૃનુ' અવિચ્છિન્ન પ્રસ્થાન ભામતીથી શરૂ થાય છે. નગ રાજાના સમયમાં થયેલા મૈથિલ પંડિત વાચસ્પતિમિત્ર ( ૯૭૬ ) શાંકરભાષ્ય ઉપર પેાતાની પત્નીએ કરેલી સેવાની સ્મૃતિરૂપે તેના નામની ભામતી સનાવાળી ટીકા લખી છે. આ ટીકા ધણી અપૂ ભાવને પ્રકટ કરનારી અને ભાષ્યના સમાન ચમત્કૃતિવાળી છે. ભામતીની ભૂમિ ઉપર અમલાન’દે (૧૨૪૭– ૧૨૬૦) “ કલ્પતરુ ” ઉગાડયેા છે અને તે કલ્પતના પરિમલ પ્ણ દીક્ષિતે ( ૧પર૦ -૧૫૯૩ ) પ્રસરાવ્યા છે. ” ૨ ભગવદ્ગીતા ઉપર એમણે ટીકા રચી છે અને તે આનંદગિરના નામથી પ્રસિદ્ધ છે, વિક્રની ચૌદમી સદીના ઉત્તરાધ એ એમના સમય ગણાય છે. ૩ આના અ` પ્રાય: ઉપર મુજબ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy