SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪છે. 404-f५४२. [तीय मनोवचःकाययोगादिषु मोनानां पानीयमिव यदापेक्षितकारणं तद्रूपत्वम् , गतिरूपेण परिणतानां जीव-पुद्गलानां गतौ यदापेक्षितकारणं तद्रूपत्वं वा धर्मास्तिकायस्य लक्षणम् । ( १९७) અર્થાત માછલાંઓને ગતિ કરવામાં જેમ પાણી મદદ કરે છે તેમ સ્વાભાવિક રીતે ગતિ કરનાર જી અને પુદગલોની ગમન-આગમન વગેરે ચેષ્ટામાં તેમજ ભાષા, મન, વચન અને કાયના વ્યાપાર વગેરેમાં મદદ કરનારા અપેક્ષા-કારણરૂપ પદાર્થને “ધર્માસ્તિકાય” તરીકે ઓળખાવવામાં આવે છે. અથવા ગતિરૂપ પરિણામને પ્રાપ્ત થયેલા જીવ અને પુદગલેની ગતિને વિષે આપેક્ષિત કારણરૂપ જે પદાર્થ છે તે “ધર્માસ્તિકાય કહેવાય છે. समास्तियनु सक्ष 'स्वभावतः स्थितिमतां जोव-पुद्गलानां पान्थानां छायास्थलमिव शयन-निषदन-स्थानालम्बनादिषु यत् साधारणनिमित्त तद्रूपत्वम् , स्थितिरूपेण परिणतानां जीव-पुद्गलानां यदापेक्षितकारणं तद्रूपत्वं वाऽधर्मास्तिकायस्य लक्षणम् । ( १९८) અર્થાત સ્વાભાવિક રીતે સ્થિતિ કરનારા જીવ અને પુદગલને સૂવા, બેસવા, સ્થિર રહેવા તથા આલંબનાજિક કાર્યોમાં, મુસાફરોને વિશ્રામ લેવામાં જેમ છાયા મદદ કરે છે, તેમ મદદ કરનારા–સાધારણ કારણરૂપ પદાર્થને “અધમસ્તિકાય” કહેવામાં આવે છે. અન્ય શબ્દોમાં કહીએ તે સ્થિતિરૂપ પરિણામને પ્રાપ્ત કરેલા જીવ અને પુદ્દગલની સ્થિરતાને વિષે જે આપેક્ષિત કારણરૂપ છે તે “અધર્માસ્તિકાય” કહેવાય છે. [धर्मास्तिकायेन भदन्त ! जीवानां किं प्रवर्तते ? । गौतम! धर्मास्तिकायेन जीवानामागमनगमनभाषोन्मेषमनोयोगवचोयोगकाययोगा ये चाप्यन्ये तथाप्रकाराश्चला मावा. सधै ते धर्मास्तिकाये (सति प्रवर्तन्ते, गतिलक्षणो धर्मास्तिकायः । ] १ "अहम्मत्यिकापणं जीवाणं किं पवत्तति ? । गोयमा ! अहम्मस्थिकापणं जीवाणं ठाण निसीयणतुपट्टण मणस्स य पगत्तीमावकरणता जे यावन्ने तहप्पगारा थिरा भावा सम्वे ते अहम्मत्थिकाप पवतंति, ठाणलक्खणे णं अहम्मत्थिकाए । " -स० सू. ४८३ [अधर्मास्तिकायेन जीवानां कि प्रवर्तते । गौतम ! अधर्मास्तिकायेन जीवानां स्थान निषीदनत्वग्वर्तनानि मनसश्च पकत्वीभापकरणता ये चान्ये तत्प्रकाराः स्थिरा भावाः सर्व तेऽधस्तिकाये प्रवर्तते, स्थानलक्षणोऽधर्मास्तिकायः । ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy