________________
ઉલ્લાસ 1. આત દર્શન દીપિકા.
૫૩૯ હોઈ શકે છે તેમજ જે પદાર્થમાં આવા અનંત ધર્મો ન હોય તેનામાં આ ત્રણ ધર્મો પણ નથી જ અને એથી તે કેવળ અભાવાત્મક જ છે. અર્થાત તે આકાશ-કુસુમ જે છે. ઉત્પાદ, વ્યય અને પ્રીવ્યનો પરસ્પર સંબંધ
ઉત્પાદ, વ્યય અને દ્રૌવ્ય એ ત્રણે વાનાં પરસ્પર ભિન્ન છે કે અભિન્ન છે એ પ્રશ્ન અત્ર વિચારવામાં આવે છે. જે ત્રણે સર્વથા એક બીજાથી ભિન્ન છે એમ કહેવામાં આવે તે એક જ પદાર્થમાં એ ત્રણેની ઉપપત્તિ શક્ય નથી. આથી જ એ ત્રણને સર્વથા અભિન્ન માનવામાં આવે તે ત્રણ વાનાં એવી સંજ્ઞા નિરર્થક ઠરે. એટલે આવી અનુચિત માન્યતા ન ધરાવતાં જૈન દર્શન એ ત્રણેને કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન માને છે. જેમ એક જ ઘડામાં રહેનાર રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પરસ્પર ભિન્ન છે તેમ એક જ પદાર્થમાં રહેનારા ઉત્પાદ, વ્યય અને પ્રીવ્ય પરસ્પર પૃથક છે; કેમકે એ ત્રણેનાં સ્વરૂપો એક બીજાથી જુદાં છે. જેમકે ઉત્પાદ એટલે અસ્તિત્વ ધારણ કરવું, ધ્રૌવ્ય એટલે કાયમ રહેવું અને વ્યય એટલે અસ્તિત્વને ત્યાગ કરે. આ ઉપરથી એમ માનવા તૈયાર ન થવું કે ઉત્પાદાદિ પરસ્પર નિરપેક્ષ છે અર્થાત્ તેમને એક બીજાની ગરજ નથી. વસ્તુ-સ્થિતિ એ છે કે એ ત્રણેનાં સ્વરૂપ-લક્ષણે પરસ્પર તદન ભિન્ન છે, છતાં એ ત્રણે એક બીજા વિના જીવી શકતા નથી. પ્રીવ્ય અને વ્યય વિના ઉત્પાદ રહી શકતું નથી; પ્રીવ્ય અને ઉત્પાદ વિના એકલે વ્યય ટકી શકતું નથી; અને ઉત્પાદ અને વ્યય વિના ધ્રૌવ્ય ટકી શકતે નથી. એટલે કે એ ત્રણે પરસ્પર સાપેક્ષ હેઈ એક પદાર્થમાં રહે છે. એથી કરીને તે કઈ પણ પદાર્થને એક સાથે આ ત્રણ ધર્મોથી યુક્ત કહેવામાં હરકત આવતી નથી.
આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે પદાર્થ ઉત્પત્તિ અને વિનાશથી યુક્ત હોવા છતાં સ્થિતિશીલ છે, તેમજ સ્થિતિથી યુક્ત હોવા છતાં ઉત્પાદશીલ તેમજ વ્યયશીલ છે. આથી કરીને પ્રત્યેક પદાર્થમાં આ ત્રણે ધર્મો અબાધિતરૂપે પોતપોતાની સત્તાને અનુભવ કરાવે છે; એ પૈકી એકનો પણ અપલાપ કરવો તે અન્યાય છે. જે ઉત્પત્તિને અપલાપ કરવામાં આવે તે વિનાશન કઈ અર્થ જ નથી. આથી ઉત્પત્તિ સ્વીકારતાં વિનાશ પણ સ્વીકારવો જ પડે. અને એ બે સ્વીકારતાં એના આધારરૂપ સ્થિતિ પણ માન્યા વિના ચાલે નહિ.
આ પ્રમાણે જૈન તેમજ અજૈન દષ્ટિને માન્ય પદાર્થના વ્યાપક સ્વરૂપના યથામતિ ઊહાપોહની પૂર્ણાહુતિ કરી ધર્માસ્તિકાયાદિનાં ગ્રંથકારે સૂચવેલાં લક્ષણને નિર્દેશ કરવામાં આવે છે, ધર્માસ્તિકાયનું લક્ષણ – દિમાવતઃ સચરતાં નવ-પુસ્કાનાં નાના-નાદિig માણા
૧ ભગવતી (શ. ૧૩, ઉ. ૪, સુ. ૪૮૧ )માં કહ્યું છે કે –
“પw #gi મંતે ! #ી કાળ fk gવત્તતિ ? | મા ! ધારણા जीवाणं आगमणगमणभासुम्मेसमणजोगावयजोगाकाय जोगा जे यावन्ने तह पगारा चला भावा सव्धे ते धम्मस्थिका पवतंति, गहलक्खणे णं धम्मस्थिकाए ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org