________________
૫૩૧
ઉલ્લાસ )
આહુત દર્શન દીપિકા.
અર્થાત્ સ્વજાતિના ત્યાગ કર્યા વિના—મૂળ દ્રવ્ય કાયમ રહેવા પૂર્વક જે પૂર્વ પરિણામના નાશ થાય છે તે ‘ વ્યય ’કહેવાય છે. આ વ્યયના એ પ્રકાર છેઃ-સ્વનિમિત્તક અને પરિનિમત્તક. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલમાં જે ઉત્પાદ અને બ્યયરૂપ પરિણામે થાય છે તે સ્વનિમિત્તક છે, જ્યારે ક'ના પરિપાક એ પરિમિત્તક છે.
શ્રાવ્યનું લક્ષણ—
स्वजातिस्वरूपेण व्ययोत्पादाभावरूपत्वम्, स्वजातित्वरूपेणानुगતરત્વે વા પ્રાયમ્ય રુક્ષળમ્ । ( ૧૬ )
અર્થાત્ સ્વાતિરૂપથી જેમાં ઉત્પાદ અને વ્યયનેા અભાવ હોય તેને ‘ ધ્રૌવ્ય' કહેવામાં આવે છે, અન્ય શબ્દમાં કહીએ તે સ્વજાતિરૂપે જેના સંબંધ બરાબર સચવાઇ રહેતા હોય તે • પ્રોબ્ય ’ સમજવુ,
ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યની સ્પષ્ટ સમજ માટે ઉદાહરણ દ્વારા એને વિચાર કરીએ. ધારો કે આપણી પાસે એક સાનાના કદોરા છે. આ ક દ્વારા ભાંગીને આપણેં કડી અનાવી. આ પ્રમાણે જ્યારે કંદોરે ભાંગીને કડી બનાવી ત્યારે કોરારૂપ અવસ્થા બદલાઇ ગઇ, પરંતુ મૂળ દ્રવ્યરૂપ સાનુ જેવું ને તેવું જ રહ્યું છે અર્થાત્ ક ંદોરાનું સંપૂર્ણ સુવર્ણ કડીમાં માજુદ છે. આમાં સાનું પાતે સ્વજાતિ જે સેનાપણું તેને ત્યાગ કર્યા સિવાય અર્થાત્ પોતાના મૂળ દ્રવ્યરૂપ અન્વયીના પરિત્યાગ કર્યા વિના કંદોરાના આકારરૂપ એક પરિણામને ત્યાગ કરીને કડીના આકારરૂપ પરિણામાન્તરને પ્રાપ્ત થયું. તે ‘ ઉત્પાદ ” સમજવા; કઢી ઉત્પન્ન થતાં સુવર્ણત્વના ત્યાગ કર્યા સિવાય પૂર્યાં પરિણામરૂપ કંદોરાના જે નાશ થયા તે ‘ વ્યય ’ સમજવા; અને કદોરા ભાંગીને કંઠી બનાવી તેપણ સુવરૂપ દ્રવ્ય તે અન્વયિરૂપે વિદ્યમાન છે અર્થાત્ અન્વચિરૂપે તેના નાશ થયા નહિ અને થશે પણ નહિં, આનું નામ ‘ધ્રોબ્ય’ સમજવુ’, જૈન દૃષ્ટિએ પદાનુ` સ્વરૂપ
આ ઉપરથી એ ફલિત થાય છે કે પદાર્થ યાને સત્તા સ્વરૂપ પરત્વે જૈન દનની વિશિષ્ટ માન્યતા છે, કેમકે એ દર્શન પ્રમાણે કોઇ પણ પદાથ ફક્ત સમગ્ર ફ્રૂટસ્થ નિત્ય કે કેવળ નિરન્વય વિનાશી નથી તેમજ એના અમૂક ભાગ ફૂટસ્થ નિત્ય અને અમુક ભાગ પરિણામી નિત્ય અથવા કોઇ ભાગ તા માત્ર નિત્ય અને કોઇ ભાગ કેવળ અનિત્ય હોય એમ પણ સભવતું નથી. એના મત પ્રમાણે તે દરેકે દરેક પદાથ-ભલે પછી તે ચેતન હોય કે જડ, મૂત હોય કે અમૂત, સ્થૂલ ડેા કે સૂક્ષ્મ-ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એમ ત્રિસ્વરૂપી છે. આથી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે સાંખ્ય દર્શનની પેઠે કેવળ જડ પ્રકૃતિને પરિણામી નિત્ય ન સ્વીકારતાં જૈન દશન આગળ વધે છે અને તે ચેતનને પણ પરિણામી નિત્ય માને છે અને આ એની અનેક વિશિષ્ટતાઓ પૈકી
એક છે.
Jain Education International
આ સંબંધમાં તત્ત્વાર્થ સૂત્રના વિવેચક પં. સુલાલજી કથે છે કે---
For Private & Personal Use Only
www.jainelibrary.org