SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] મનુષ્યની ગતિ ગભરેંજ પર્યાપ્ત પંદર કમ ભૂમિજ મનુષ્યા ૫૬૩ ભેદો પૈકી કાઇ પણ જાતના જીવ તરીકે જન્મે. પર્યાપ્ત ૩૦ અક ભૂમિજ મનુષ્ય, ૧૦ ભવનપતિ, ૧૬ વ્યંતર, ૧૫ પરસાધાર્મિક, ૧૦ જંભક, ૧૦ યાતિષ્ઠ, અધઃકિલ્બિષિક, સૌધમ અને ઐશાન એ ૯ પ્રકારે જન્મે, પર્યાપ્ત પ૬ અ’તરઢીપજ મનુષ્ય ૫૧ જાતના દેવા પૈકી જન્મે. અપર્યાપ્ત ગČજ મનુષ્ય તેમજ અપર્યાપ્ત સમૂિિમ મનુષ્ય-૧૦૧ ક્ષેત્રાના અધૈપ્ત મનુષ્યા ૪૮ તિય ચ, ૩૦ ક્રમ ભૂમિજ મનુષ્ય અને ૧૦૧ સ’મૂર્છાિમ મનુષ્યામાં ઉપજે. મનુષ્યમાં આગતિ— અદ્વૈત દાન દીપિકા. ૧૫ કભૂમિ જ મનુષ્ય, અગ્નિકાય અને વાયુકાય સિવાયના સૂક્ષ્મ તેમજ ખાદર એકેન્દ્રિય, ત્રણે જાતના વિકલેન્દ્રિચા, સ* પ્રકારના તિય ́ચ પંચન્દ્રિયા, ૧૦૧ સમૂચ્છિ॰મ મનુષ્ચા, ૯૯ જાતના દેવ અને પહેલી છ નરકના જીવે પંદર કમ ભૂમિજ ગભ જ પર્યાપ્ત મનુષ્ય તરીકે જન્મે, ૧૫ કમ ભૂમિજ પર્યાપ્ત મનુષ્ય અને પાંચ જાતના ગભ જ પર્યાપ્ત તિર્યંચ ૩ અક ભૂમિજ માનવ તરીકે જન્મે, ૧૫ કમ ભૂમિજ પર્યાપ્ત મનુષ્ય અને ૧૦ પર્યાપ્ત તિય′′ચ પંચેન્દ્રિય પદ અંતરદ્વીપમાં માનવ તરીકે ઉપજે. ૧૦૧ સ’ભૂમિ મનુષ્ય, તેજશ્કાય અને વાયુકાય સિવાયનાં બધાં તિય ચા અને ૧૫ કમભૂમિજ મનુષ્ય બાકીના સર્વાં મનુષ્ચામાં ઉપજે. Jain Education International " ત્તિ ૧૬. વમ્, વ, વસ્યોદ્યુધિયુñ-પ્રવિય-નૈનાચાર્યશ્રીવિજ્ઞયધર્મसूरीश्वरचरणारविन्दभृङ्गायमाणेन न्याय तीर्थ - न्यायविशारदीपनामधारिणा प्रवर्तकश्रीमङ्गल विजयेन विरचितस्य श्रीजैनतत्त्वप्रदीपस्य जीवाधिकारवर्णननामा प्रथम उल्लासोऽनुवादादिपूर्वकः समाप्तः ॥ ૫૨૭ Associated member of the Asiatic Society of Bengal. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy