________________
પર
જીવ-અધિકાર
પ્રથમ
જન્મેલા ત્રીસ જાતના મનુષ્યો, ૧૦૧ જાતના સંમૂર્ણિમ મનુષ્યમાં અને પૃથ્વી વગેરે નવ પદમાં યાને ૪૮ જાતના તિયામાં એમ ૧૭૯ જાતના જે પૈકી જન્મે. પરંતુ યુગલિક તરીકે જન્મ નહિ. તેજસકાય અને વાયુકાયની ગતિ મનુષ્ય-ગતિ સિવાય ઉપર્યુક્ત ૪૮ પ્રકારના તિર્યંચામાં છે.
૪૮ પ્રકારના તિર્યંચે, ૧૦૧ જાતના સંમૂર્છાિમ મનુષ્ય, કર્મભૂમિજ પર્યાપ્ત તેમજ અપર્યાપ્ત એમ ૩૦ જાતના મનુ, ૧૫ પરમધાર્મિક, ૧૦ ભવનપતિ, ૧૬ વ્યંતર, ૧૦ જુંભક, ૧૦ તિષ્ક, સૌધર્મ અને ઐશાનવાસી દે તેમજ અધકિબિષિક એ પ્રમાણેના ૨૪૩ પ્રકારના છે લબ્ધિ-પર્યાપ્ત એવા પૃથ્વીકાય, અકાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં આવી ઉપજે. અપર્યાપ્ત એવા પૃથ્વીકાય, અકાય પ્રત્યેક વનસ્પતિકાય તેમજ સર્વ સાધ રણ વનસ્પતિકાયમાં તે ૪૮ તિર્ય, કર્મભૂમિજ ૩૦ મનુષ્ય અને ૧૦૧ સંમૂર્છાિમ મનુષ્ય ઉપજે. પૃથ્વીકાયાદિ ૧૦ પદમાંથી નીકળી જીવે તેજસ્કાય અને વાયુકાયમાં ઉપજે. ૧૦૧ સંમૂચિઠ્ઠમ મનુષ્ય, કર્મભૂમિજ ૩૦ મનુષ્ય અને ૪૮ તિર્યંચ એ ૧૭૯ જાતના જીવ તેજસકાય અને વાયુકાર્યમાં આવી શકે છે, પણ યુગલિકે આવતા નથી.
વિલેન્દ્રિયની ગતિ તેમજ આગતિ પૃથ્વીકાય વગેરે ત્રણ દંડકની પેઠે ૧૭૯ છવ-ભેદની જાણવી.
ગર્ભજ તિર્યની ગતિ અને આગતિ સર્વ જીવ–સ્થાનમાં છે. પરંતુ વિશેષતા એ છે કે પર્યાપ્ત ગર્ભજ જલચર આનતાદિ ૧૮ દેવલોક સિવાયના પર૭ જીવ-સ્થામાં જન્મે; પર્યાપ્ત ગર્ભજ ઉર પરિસર્પ આ ૧૮ દેવલેક તેમજ છઠ્ઠ અને સાતમી નરક સિવાયના પ૨૩ જીવ-સ્થાનમાં જન્મ; ગર્ભજ પર્યાપ્ત ચતુષ્પદ પર્વોક્ત ૧૮ દેવલોક તેમજ પાંચમી, છઠ્ઠી અને સાતમી નરક સિવાયનાં સ્થાનમાં એટલે પ૨૧ જીવ-રથાનમાં ઉપજે, ગર્ભ જ પર્યાપ્ત ખેચર પૂર્વોક્ત ૧૮ દેવલોક તેમજ ચોથીથી તે સાતમી સુધીની ચાર નરકે સિવાયનાં એટલે કે પ૧૯ જીવ-સ્થાનમાં જન્મે; ગર્ભજ પર્યાપ્ત ભુજપરિસર્ષ પૂર્વોક્ત ૧૮ દેવલેક તેમજ ત્રીજીથી સાતમી સુધીની નરકે સિવાયનાં ૫૧૭ જીવ-સ્થાનમાં જન્મ સંમૂર્ણિમ પાંચ જાતના તિર્યંચ પંચેન્દ્રિય જતિષ્ક અને વૈમાનિક સિવાયના ૫૧ દેવ તરીકે, પ૬ અંતરદ્વીપમાં, પ્રથમ નરકમાં, કર્મભૂમિજ ૩૦ જાતના મનુષ્યમાં, ૧૧ પ્રકારના સંમૂચ્છિક મનુષ્યમાં તેમજ ૪૮ જાતના તિર્યમાં પર્યાપ્તપણે તેમજ અપર્યાપ્તપણે ઉપજે, ૧૦ અપર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય કર્મભૂમિજ ૩૦ જાતના મનુષ્યો, ૧૦૧ જાતના સંમૂર્ણિમ મનુષ્ય અને ૪૮ પ્રકારના તિયામાં ઉપજે.
પાંચ જાતના પર્યાપ્ત ગજ તિર્યંચમાં ૧૦૧ સંમૂર્ણિમ મનુષ્ય, કર્મભૂમિજ ૩૦ મનુષ્ય, ૪૮ તિર્યંચ, ૧૫ પરમાધાર્મિક, ૧૦ ભવનપતિ, ૧ વ્યંતર, ૧૦ જુંભક, ૧૦ જતિષ્ક, ૩ કિલ્બિષિક, ૯ લોકાંતિક, ૮ ક૯૫ અને ૭ નરકના છ આવી જમે.
પાંચ જાતના અપર્યાપ્ત ગર્ભજ તિર્યંચમાં ૧૦૧ સંમૂર્ણિમ મનુષ્ય, કર્મભૂમિજ ૩૦ મનુષ્ય અને ૪૮ તિર્યચે આવી ઉપજે.
૧૦ સંમૂર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિયમાં ૧૦૧ સમૃમિ મનુષ્ય, કર્મભૂમિજ ૩૦ મનુષ્ય અને ૪૮ તિર્યચે આવી ઉપજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org