________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
૫૨૫ લધિ-પર્યાપ્ત તિર્યંચ એટલા જ જીવે ઉપજે. ૧૦ પ્રકારના જેતિક તથા “સૌધર્મ” કલ્પમાં અંતરદ્વીપ સિવાયનાં ૪૫ ક્ષેત્રના મનુષ્યો અને પાંચ જાતના ગભંજ તિર્યની એમ ૫૦ જાતના છની ઉત્પત્તિ છે. “ઐશાન” ક૫માં આ પચાસમાંથી પાંચ હિમવંત અને પાંચ હરણ્યવત એ દશ ક્ષેત્રના યુગલિક મનુષ્ય અને યુગલિક તિર્યંચ સિવાયના ૪૦ પ્રકારના છ આવી ઉપજે છે. પંદર કર્મભૂમિમાંના સંખ્યય વર્ષ જીવી પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય, પાંચ દેવકુ, અને પાંચ ઉત્તરકુરુ એ દશ ક્ષેત્રના યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્ય તથા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પાંચ જાતના ગર્ભજ તિય એમ ત્રીસ પ્રકારના છ અધ: કિલિબષિક તરીકે જન્મે. સંખેય વર્ષ જીવી તેમજ લબ્ધિ-પર્યાપ્ત એવા પંદર કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય તેમજ આ વિશેષણોથી વિશિષ્ટ પાંચ જાતના ગર્ભ જ તિર્યંચે એટલે કે આ પ્રમાણેના વીસ પ્રકારના છ ત્રીજાથી આઠમા ક૫ સુધીમાં ઉપજે. પૂર્વોક્ત વિશેષણવાળા પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય “આનતથી
સર્વાર્થસિદ્ધ સુધીના ૧૮ જાતના દેવલોકમાં ઉપજે. નારની ગતિ–
નારકે મરીને લબ્ધિ-અપર્યાપ્ત ન થાય. રત્નપ્રભાદિ નરકના જી લબ્ધિ-પર્યાપ્ત સંખ્યય વર્ષ જીવી ગર્ભજ પંદર કર્મભૂમિમાંના મનુષ્યમાં તેમજ એ જ વિશેષણવાળા ગર્ભજ પાંચ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયમાં જાય અર્થાત્ આની વીસ પ્રકારની ગતિ છે. નરકમાં આગતિ–
પર્યાપ્ત સંખેય આયુષ્યવાળા ગર્ભજ તિયચેતેમજ એ જ વિશેષણવાળા ગર્ભજ મનુષ્ય સાતે નરકમાં જાય. આ પ્રમાણેની સામાન્યથી આગતિ છે. વિશેષથી તે પંદર કર્મભૂમિમાં જન્મેલા મનુષ્ય, પાંચ જાતના ગર્ભજ તિર્ય, પાંચ જાતના સંમૂર્છાિમ છે એમ પચીસ પ્રકારના લબ્ધિ-પર્યાપ્ત પહેલી નરકમાં જન્મ, યુગલિક મનુષ્ય તેમજ યુગલિક તિર્યંચ નરકમાં ન જન્મ. તેઓ તે દેવ તરીકે જ ઉપજે. પંદર કર્મભૂમિમાં જન્મેલા મનુષ્ય તેમજ પાંચ જાતના ગર્ભજ તિય એમ વીસ પ્રકારના છ બીજી નરકમાં ઉત્પન્ન થાય. પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય તેમજ ભુજપરિસર્પ સિવાયના ચાર જાતના ગર્ભજ તિર્યંચ એમ ૧૯ પ્રકારના લબ્ધિપર્યાપ્ત છે ત્રીજી નરકમાં જન્મ. પંદર કર્મભૂમિમાં જન્મેલા તેમજ ગભ જ જલચર, ગર્ભજ સ્થલચર અને ગર્ભજ ઉર પરિસર્પ એ ૧૮ જાતના છ ચથી નરકમાં જન્મ. પંદર કર્મભૂમિમાં જન્મેલા મનુષ્યો તેમજ ગર્ભજ જલચર અને ગર્ભજ સ્થલચર એ સત્તર પ્રકારના છ પાંચમી નરકમાં ઉત્પન્ન થાય. પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા મનુષ્ય તેમજ ગજ જલચર એમ સેળ પ્રકારના જીવે છઠ્ઠી નરકમાં જન્મ. પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા માનવ-પુરુષ અને ગર્ભજ જલચર એમ સેળ પ્રકારના છ સાતમી નરકમાં જમે. તિર્યંચની ગતિ–આગતિ–
પૃથ્વીકાય, અંકાય અને વનસ્પતિકાય છે જે પૃથ્વીકાયથી તે ચતુરિન્દ્રિય સુધીના તેમજ ગભંજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય એમ દશ સ્થાનમાં જાય. આ છ કર્મભૂમિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org