________________
ઉલ્લાસ ]
આ તદન દીપિકા,
પર ૩
સૌથી અલ્પ સંખ્યા ગર્ભજ મનુષ્યેાની છે. એનાથી સંખ્ય ગુણી ( સત્તાવીસ અધિક સત્તાવીસ ગુણી ) ગ`જ માનવી મહિલાઓ છે. અને એનાથી અનુક્રમે અસંખ્ય ગુણું પર્યાપ્ત ખાદર અગ્નિકાય અને અનુત્તર વિમાનના દે છે. એનાથી અનુક્રમે સખ્યાત ગુણા સંખ્યાત ગુણા ત્રણ ઊષ્ણ ચૈવેયકના વાસી, ત્રણ મધ્યમત્રૈવેયકના વાસી, ત્રણ અધેત્રૈવેયકના વાસી, ‘અચ્યુત' કલ્પના, ‘આરણુ’ કલ્પના, ‘પ્રાણત’– કલ્પના અને ‘આનત' કલ્પના એમ સાત જાતના દેવા છે. ‘આનત' કલ્પના દેવાથી અનુક્રમે અસંખ્ય અસંખ્ય ગુણા એવા ચૌદ પ્રકારના જીવો છે: માઘવ્યાના નારા, માઘવીના નાકે, સહસ્રારના દેવ, મહાશુક્રના દેવે, રિષ્ટાના નારક, લાંતકના દેવા, અંજનાના નારકો, બ્રહ્મલેાકના દેવા, શૈલાના નારકા, માહેન્દ્રના દેવા, સાનત્કુમારના દેવા, વશાના નારકો, સમૂમિ મનુષ્ય અને ઐશાનના દેવો. ઐશાનવાસી દેવોથી એ કલ્પની દેવીએ સખ્યાત ગુણી ( બત્રીસ અધિક ખત્રીસ ગુણી ) છે. અને એનાથી સંખ્ય ગુણા ‘સૌધર્માં’ કલ્પવાસી દેવો અને એનાથી સખ્યાત ગુણી એ કલ્પની દેવીએ છે. આ દેવીએથી અસખ્યગુણા ભવનપતિના દેવા છે. એનાથી સ`ખ્યેય (૩૨) ગુણી ભવનપતિની દેવી છે. એનાથી અસંખ્ય ગુણા ઘર્મોના નારા છે અને વળી એનાથી પણ અસભ્ય ગુણા તિર્યંચ પચેન્દ્રિય નર-ખેંચરે છે. આનાથી અનુક્રમે સંખ્યાત સ`ખ્યાત ગુણા નીચે મુજબના તેર પ્રકારના જીવો છેઃ—
(૧) તિયાઁચ પંચેન્દ્રિય નારી–પ્રેચર, (૨) તિય`ચ પંચેન્દ્રિય નર-સ્થલચર, (૭) તિર્યંચ પંચેન્દ્રિય નારી–સ્થલચર, (૪) તિયચ પંચેન્દ્રિય નર-જલચર, (૫) તિય`ચ ૫'ચેન્દ્રિય નારી-જલચર, (૬) વ્યતર દેવ, (૭) વ્યંતર નિકાયની દેવીએ, (૮) યેતિક દેશે, (૯) જાતિક નિકાયની દેવી, (૧૦-૧૨) તિયાઁચ પંચેન્દ્રિય એવા નપુ ંસક ખેચર, સ્થળચર અને જળચર તેમજ (૧૩) પર્યાપ્ત ચતુરિન્દ્રિય.
આનાથી સજ્ઞી તેમજ અસજ્ઞી પર્યાપ્ત પચેન્દ્રિય અધિક છે અને એનાથી પણ અધિક પર્યાપ્ત દ્વીન્દ્રિય અને પર્યાપ્ત શ્રીન્દ્રિય છે. આનાથી અપર્યાપ્ત પંચેન્દ્રિય અસંખ્ય ગુણા છે અને અપર્યાપ્ત એવા ચતુરિન્દ્રિય, ત્રીન્દ્રિય અને દ્વીન્દ્રિય અનુક્રમે આથી વિશેષ વિશેષ અધિક છે, આનાથી અસખ્ય અસંખ્ય ગુણુા નીચેના માર પ્રકારના જીવો છેઃ—
(૧) પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિ, (૨) પર્યાપ્ત બાદ નિગેાદ (સાધારણુ વનસ્પતિ), (૩) પર્યાપ્ત ખાદર પૃથ્વીકાય, (૪) પર્યાપ્ત બાદર અકાય, (૫) પર્યાપ્ત ભાદર વાયુકાય, (૬) અપર્યાપ્ત ખાદર તેજસ્કાય, (૭) અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય, (૮) અપર્યાપ્ત ખાદર નિગેાદ, (૯) અપર્યાપ્ત અંદર પૃથ્વીકાય, (૧૦) અપર્યાપ્ત ખાદર અપ્કાય, (૧૧) અપર્યાપ્ત બાદર વાયુકાય અને (૧૨) અપર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાય,
આનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય, અપર્યાપ્ત સૂક્મ અકાય અને અપર્યુંપ્ત સૂક્ષ્મ વાયુકાય અનુક્રમે અધિક અધિક છે. આનાથી સખ્યાત ગુણા પર્યાપ્ત સૂક્ષ્મ તેજસ્કાય છે. એનાથી અનુક્રમે અધિક અધિક પયોત સૂક્ષ્મ પૃથ્વીકાય, પર્યાપ્ત સૂક્ષ્મ અકાય અને પર્યાપ્ત સૂક્ષ્મ વાસુકાય છે. એનાથી અસંખ્ય ગુણા અપર્યાપ્ત સુમ નિગેાદ છે અને એનાથી સખ્યાત ગુણા પર્યાપ્ત સૂક્ષ્મ નિગેાદ છે. એનાથી અનુક્રમે અનંત અનત ગુણુ! અભળ્યે, પતિત સમ્યક્ત્વી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org