________________
પર૨
જીવ-અધિકાર,
[ પ્રથમ
પ્રમાણ છે. એનાથી દેવા અસંખ્ય ગુણા છે, કેમકે, ન્યતા તેમજ ચેાતિકે એ અને પ્રતરના અસખ્યેય ભાગમાં રહેલ શ્રેણિગત આકાશ-પ્રદેશની રાશિ જેટલા છે. એનાથી સિદ્ધો અનંત ગુણા છે, કેમકે કાળ અનંત છે અને છ છ મહિને તેા કોઇને કોઇ મેક્ષે જાય છે અને ત્યાં જ રહે છે, કેમકે મુક્ત જીવાનુ પુનરાગમન નથી જ. એનાથી તિય ચા અનત ગુણુ! છે; કેમકે અનંત કાળે પણ સિદ્ધની સંખ્યા નિગેાદના અનંતમા ભાગ જેટલી છે, તેમાં વળી તિય ચ-ગતિમાં તા અસંખ્યેય નિગાદો છે અને વળી પ્રત્યેક નિગેાદમાં સિદ્ધના કરતાં અનત ગુણા જીવની રાશિ છે.
નૈરયિકાદિ આઠનુ’ અલ્પમહ્ત્વ
સૌથી ઓછી સંખ્યા માનવી સ્ત્રીઓની છે, કેમકે તેનુ’ પ્રમાણુ સભ્યેય કોટી કોટી છે. એના કરતાં મનુષ્યા અસંખ્ય ગુણા છે. અહીં મનુષ્યાથી સભૂમિ મનુષ્યા પણ સમજવાના છે; કેમકે અત્ર વેદની અવિવક્ષા છે; અને સમૂમિ મનુષ્યેાની સ ંખ્યા અસષ્યની છે. એનાથી નૈરિચકા (નારા) અસંખ્ય ગુણા છે, કેમકે મનુષ્યેાની ઉત્કૃષ્ટ સખ્યા શ્રેણિના અસ’ધ્યેય ભાગમાં જેટલી પ્રદેશ–રાશિ હાય તેટલી છે, જ્યારે નારકેાની તા પૂર્વે કહી ગયા તેટલી છે. એનાથી તિય ગૂ-ચેાનિક સ્ત્રીએ અસંખ્ય ગુણી છે, કેમકે તેનું પ્રમાણ પ્રતરના અસભ્યેય ભાગમાં રહેલી અસંખ્ય શ્રેણિમાં જેટલી આકાશ-પ્રદેશની રાશિ છે તેટલું છે. એનાથી દેવા અસંખ્ય ગુણા છે, કેમકે અસંખ્ય શુણા પ્રતાના અસંખ્યેય ભાગમાંની અસંખ્યેય શ્રેણિગત આકાશ-પ્રદેશની રાશિની સંખ્યા જેટલું તેનું પરિમાણ છે. એનાથી દેવીએ સંધ્યેય ગુણી છે, કેમકે તે બત્રીસ ગુણી છે, એનાથી સિદ્ધો અનંત ગુણા છે અને તિય ચા તા એનાથી પણ અનંત ગુણા છે,
ફાયની અપેક્ષાએ અપબહુસ્ર
સકાયની સ ંખ્યા સૌથી અલ્પ છે, કેમકે દ્વીન્દ્રિયાક્રિક જ ત્રસ છે તેજસ્કાય એથી અસભ્યેય ગુણા છે, કેમકે તેનુ પ્રમાણુ અસંખ્ય લેાકાકાશના પ્રદેશ જેટલું છે. એનાથી પૃથ્વીકાય -અધિક છે, એનાથી અષ્કાય વિશેષ છે અને એનાથી પણ વાયુકાય વધારે છે, એનાથી અકાયિક ( સિદ્ધ ) અનંત ગુણા છે. એનાથી વનસ્પતિ-કાયની સંખ્યા અધિક છે, કેમકે તેનું પ્રમાણ અનંત લાકાકાશના પ્રદેશની રાશિ જેટલું છે. એનાથી સકાયની સંખ્યા વધારે છે, કેમકે તેમાં પૃથ્વીકાયિકાદિના પણ સમાવેશ થાય છે.
ઇન્દ્રિયની વિવક્ષાએ અપબહુત્વ
સૌથી ઓછા પચેન્દ્રિયા છે, એનાથી ચતુરિન્દ્રિય, શ્રીન્દ્રિય અને દ્વીન્દ્રિય અનુક્રમે અધિક અધિક છે. અનિન્દ્રિયા ( સિદ્ધો ) દ્વીન્દ્રિય કરતાં અનત ગુણા છે. એનાથી એકેન્દ્રિયની સંખ્યા અનત ગુણી છે. એનાથી સેન્દ્રિય ( ઇન્દ્રિયવાળા ) જીવાની સંખ્યા વધારે છે.
જીવાનું ૯૮ બેલનું માટુ' અહપ-મહત્વ—
સમગ્ર જીવ આશ્રીને અલ્પ-મહુત્વને વિચાર પ્રજ્ઞાપના (૫. ૩, સૂ. ૯૩ ). માં, પ`ચસ'ગ્રહની ૯૯ મી ગાથામાં તેમજ લાકપ્રકાશ ( સ. ૧૦, શ્વે. ૯૭૧૨૪ )માં કરવામાં આવ્યે છે. એના આધારે આનુ સ્વરૂપ અત્ર આલેખવામાં આવે છે. જેમકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org