SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ જીવ-અધિકાર, [ પ્રથમ પંચેન્દ્રિય પૈકી નારકના, ૭ દેવના ૪૯ અને મનુષ્ય અને તિર્યંચને એક એક એમ મળી ૭૩ ભેદે થાય છે. એ પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે વિભાગે વિચારતાં ૧૪૬ ભેદે થાય છે. આ પ્રમાણેના ૧૪૬ જાતના છમાં કેટલાક ભવ્ય, સંગમ દેવ જેવા કેટલાક અભવ્ય, ગશાલક જેવા કેટલાક દૂરભવ્ય અને કેટલાક સભવ્ય છે. આ પ્રમાણે વિચારતાં ૫૮૪ ભેદ થાય છે, છે સાધારણ રીતે જીના ૫૬૩ ભેદ ગણાવાય છે તે નીચે મુજબ છે – એકેન્દ્રિય- ૧૧ સદા પર અનેકના તેમજ વિકસેન્દ્રિયના ત્રણ ભેદે પૈકી દરેકના પર્યાપ્ત અને અપવાપ્ત એમ બે બે ભેદે, પંચેન્દ્રિય પછી સાતે નારકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે ણતાં ચૌદ, તિર્યંચ પંચેન્દ્રિયના જળચર, સ્થળચર, બેચર, ઉર પરિસર્પ અને ભુજપરિસર્પ છે કે પાંચ વિભાગો પૈકી પ્રત્યેકના સંભૂમિ અને ગર્ભજ તેમજ એના વળી પર્યાપ્ત અને અપ થવા ભેદ પાડતાં ૨૦, ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને ૫ અંતરદ્વીપ એ ૧૦૧ ક્ષેત્રના તેમાથીછમ મનુષ્યો કે જે અપર્યાપ્ત જ હોય છે તેમજ એ ૧૦૧ ક્ષેત્રના ગર્ભજ મનુષ્યો કે જે પર્યાપ્ત ભેદ પિ 'અપર્યાપ્ત એમ ઉભય પ્રકારના છે તેને વિચાર કરતાં મનુષ્યના ૩૦૩ તેમજ દેવના ૯૯ કક પદ થh દરેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે ભેદે વિચારતાં ૧૯૮ ભેદ એમ બધા મળી * *આવા ભેદે થાય છે. , નાના ને અસંની આ ઉપરથી સમજી શકાયું હશે કે વિવક્ષાનુસાર જીવના અનેક ભેદે પાઈ શકાય તેમ છે, કેમકે વ્યક્તિ પ્રમાણે તે જીવના અનન્ત પ્રકાર પડે છે એ વાત ભૂલવા જેવી નથી. આ પ્રમાણે જયારે જીવના વિવિધ પ્રકારે પડે છે ત્યારે તે સર્વને ઉલ્લેખ પણ થઈ શકે નહિ. વિવિધ પ્રકારના છનાં સ્થાને – (૧) સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિયનું સ્થાન સમગ્ર કાકાશ છે. (૨) સૂમિ પર્યાપ્ત - એકેન્દ્રિયનું પણ એ જ સ્થાન છે. (૩) બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયનું સ્થાન લેકને અસંખ્યાત ભાગ છે. (૪) બાઇર પર્યાપ્ત એકેન્દ્રિયનું સ્થાન પણ એ જ છે. (અ) પૃથ્વીકાયનું સ્થાન સાત નરકે, સિદ્ધશિલા, પાતાલકલશેની ઠીકરીઓ, ભવનપતિનાં ભવને, નરકાવાસની ભિત્તિઓ અને ભૂમિતલ, વિમાને, પર્વત, ભૂમિકૂટ, જગતીઓ, વેદિકાઓ, વિજયાદિ દ્વારે, આઠ કૃષ્ણરાજ, દ્વિીપ વગેરે છે. (આ) જળનું સ્થાન ઘને દધિઓ, સમુદ્ર, પાતાલકલશેના ઉદર-ભાગ, ભવને અને વિમાનની વાવીએ, દહે, નદી, સરોવર, કુવા, જલાશય વગેરે છે. (ઈ) અગ્નિનું સ્થાન “માનુષત્તરપર્વત સુધીના અઢી દ્વીપરૂપ મનુષ્ય-લેકમાં છે, પરંતુ યુગલિક ક્ષેત્રમાં બાદર અગ્નિ થતું નથી. (ઈ) વાયુનું સ્થાન ઘનવા અને તનવા, પાતાલકલશના ઉદર-ભાગો, ભવને, વિમાને, નિષ્કટ ઇત્યાદિ છે. જ્યાં જ્યાં પિલાણ હેય ત્યાં ત્યાં તે છે. (ઉ) વનસ્પતિનું સ્થાન ૧ અત્ર “ ભવ્ય' થી સિદ્ધિ-ગમનની યોગ્યતાવાળા છ સમજવા. ૨ આના વૃત્તાન્ત માટે જુઓ વીર-ભક્તામર (પૃ ૩૮-૪૩ ). ૩-૪ ભવ્યની વિશેષતા આશ્રીને આ બે ભેદ જાણવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy