________________
ઉલાસ ]
આહુત દર્શન દીપિકા,
૫૧૧
અર્થાત સ્પર્શ સંબંધી મૈથુનને વ્યવહાર તે સ્પર્શ–પ્રવીચાર છે.
રૂપ-પ્રવીચારનું લક્ષણ
रूपविषयकमैथुनव्यवहाररूपत्वं रूपप्रवीचारस्य लक्षणम् । (१८९) અર્થાત રૂપ સંબંધી મિથુનને વ્યવહાર તે “રૂપ-પ્રવચાર” છે. શબ્દ-પ્રવીચારનું લક્ષણ
शब्दविषयकमैथुनव्यवहाररूपत्वं शब्दप्रवीचारस्य लक्षणम्। (१९०) અર્થાત શબ્દ સંબંધી મિથુનને વ્યવહાર તે “શબ્દ-પ્રવીચાર” છે. મનપ્રવીચારનું લક્ષણ
मनोविषयकमैथुनव्यवहाररूपत्वं मनःप्रवीचारस्य लक्षणम्। (१९१). અર્થાત મન સંબધી મૈથુનને વ્યવહાર તે “મનઃપ્રવીચાર ” છે.
ઉપર્યુક્ત વિવેચન ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે પહેલાં બે સ્વર્ગોની જ દેવીઓ સાથે ત્રીજા વગેરે સ્વર્ગના દેવે વિષય-સુખ અનુભવે છે. તે આ પૈકી ગમે તેની સાથે ગમે તે દેવ પ્રવીચારને વ્યવહાર કરે છે કે કેમ એ પ્રશ્ન ઉદભવે છે. આને ઉત્તર તત્વાર્થ (અ. ૪, સૂ. ૯)ની બૃહદ્ વૃત્તિ ('. ર૭૯)માંથી નીચે મુજબ મળી આવે છે –
પ્રથમ બે દેવલોકની ગણિકા જેવી અપરિગ્રહીત દેવીઓ સાથે સનસ્કુમારાદિ દેવલોકવાસી દેવે વિષયસેવન કરે છે. “સીધમ વાસી દેવીઓનું આયુષ્ય જઘન્યથી એક પામ જેટલું અને ઉત્કૃષ્ટથી પચાસ પામ જેટલું છે, જ્યારે “ઐશાનવાસી અપરિગ્રહીત દેવીઓનું આયુષ્ય જઘન્યથી પાપમથી કંઈક અધિક (સાતિરેક) અને ઉત્કૃષ્ટથી પંચાવન પલ્યોપમ જેટલું છે. આ પૈકી જે સૌધર્મવાસી અપ્સરાઓનું આયુષ્ય પોષમ ઉપરાંત એક સમયથી માંડીને તે દશ પાપમ સુધીનું છે તેઓ બધી “સાનકુમારીવાસી દેવેને ભેગવવા લાયક છે; જેમનું આયુષ્ય દશ પાપમ ઉપરાંત એક સમયથી માંને વિસ પોપમ સુધીનું છે તે બ્રહ્મલેકવાસી દેવને ભાગ્ય છે, જેમનું આયુષ્ય વિસ પપમ ઉપરાંત એક સમયથી માંને ત્રીસ પપમ સુધીનું છે તેઓ મહાશુકવાસી દેને ભેગવવા યોગ્ય છે; જેમનું આયુષ્ય ત્રીસ પલપમ ઉપરાંત એક સમયથી માંડને ચાલીસ પાપમ પર્યતનું છે તેઓ “ખાનત'કલ્પવાસી દેવને પરિગ્ય છેજેમનું આયુષ્ય ચાલીસ પેપમ ઉપરાંત એક સમયથી માંડીને તે પચાસ પલ્યોપમ સુધીનું છે તેઓ “આરણ” કલ્પવાસી દેને ભેગવવા લાયક છે. આ તો “સૌધર્મ દેવકની અસરાઓની વાત થઈ. “ઐશાન” કઃપવાસી અપ્સરાઓ પૈકી તે જેમનું આયુષ્ય સાતિરેક પલ્યોપમ ઉપરાંત એક સમયથી માંડીને
1 એની ઉપરના કલ્પવાસી દે તથાવિધ સ્વભાવને લઈને આ દેવીઓ સાથે પ્રવીચારની જાએ ઇચ્છા રાખતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org