________________
૫૦૮
છવ-અધિકાર
[ પ્રથમ
આત્મરક્ષકનું લક્ષણ
इन्द्रस्यैव शिरोरक्षस्थानाधिरूढत्वमात्मरक्षकस्य लक्षणम् । (१८३) અથ ઇન્દ્રના મસ્તક વગેરે શરીરના ભાગોનું રક્ષણ કરનારા દે “આત્મરક્ષક (અંગ રક્ષક ) કહેવાય છે. અનીકનું લક્ષણ
इन्द्रस्यैव सेनास्थानाधिरूढत्वमनीकस्य लक्षणम् । (१८४) અર્થાત્ ઈન્દ્રની સેનાને “અનીક' કહેવામાં આવે છે. પ્રકીર્ણકનું લક્ષણ–
इन्द्रस्यैव पौरजनस्थानाधिरूढत्वं प्रकोणकस्य लक्षणम् । (१८५) અર્થાત્ ઈન્દ્રની પ્રજાને-રૈયતને ‘પ્રકીર્ષક તરીકે ઓળખાવવામાં આવે છે. આભિગ્યનું લક્ષણ
વ રાતરથાનાધિ૪ઢવામિયોગ્યW ઋક્ષણમ્ (૧૮૬) અર્થાત ઈન્દ્રનું દાસત્વ કરનારા દે આભિગ્ય (આભિગિક) કહેવાય છે. કિબિષિકનું લક્ષણ
સુયૅવારાવસ્થાનાવિહરવું હિaહ્ય અક્ષણમ્ ! (૨૮૭) અર્થાત્ અન્યના જેવું કામ કરનારા ઈન્દ્રના દેવ “કિલ્બિષિક કહેવાય છે. ઇન્દ્રોની સંખ્યા
ભવનપતિના ૨૦, વ્યંતરના ૧૬ અને વાનવંતરના ૧૬ એમ મળીને ૧૩૨, તિકેના ૨ અને વૈમાનિકના (કપપપનના) ૧૦ ઇન્દ્રો એમ કુલ ૬૪ ઇન્દ્રો છે.
૧ જંબુદ્વીપપ્રાપ્તિ (સ. ૩૩)માં સેળ જ કહ્યા છે, પરંતુ એની પ્રમેયરત્નમંજૂષા નામની વૃત્તિમાં જે ખુલાસે આવે છે તે નોંધવાથી આ શંકા દૂર થશે. કાલાદિ ઇન્દ્ર મહદ્ધિક છે, જયારે અણુપની (અપ્રજ્ઞનિક) વગેરેના ઇન્દ્રો અ૫ ઋદ્ધિવાળા છે એટલે અહીં મુખ્યને જ ઉલ્લેખ કર્યો છે. બાકી વ્યંતરના ઇન્દ્રોની સંખ્યા બત્રીસની છે એ વાતને તો સ્થાનાંગ (સ્થા. ૨, ૩. ૩) પણ સમર્થિત કરે છે. તેમ છતાં જો બારીકાઈથી વિચારીશું તે આવશ્યક નિર્યુક્તિ વગેરેમાં પ્રતિવાસુદેવને ઉત્તમ પુરુષ તરીકે ગણ્યા છે, જ્યારે સમવાયાંગમાં તેને નિર્દેશ ન કરતાં ૫૪ જ ઉત્તમ પુર ગણાવ્યા છે.
૨ આ તો વેતામ્બર-સંપ્રદાય પ્રમાણે વાત કરી. દિગમ્બર સંપ્રદાય પ્રમાણે તે ઇન્દ્રો સે છે. જેમકે ભવનપતિના ૪૦, વ્યંતરના ૩૨, તિકના ૨, વૈમાનિકના ૨૪, એક નર-ઇન્દ્ર (ચક્રવતી) અને એક તિય ચ ઇન્દ્ર (સિંહ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org