________________
૫૦૬
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા. (૧) ઈન્દ્ર, (૨) સામાનિક, (૩) ત્રાયશ્ચિંશ, (૪) પાષા, (૫) આત્મરક્ષક, (૬) લોકપાલ, (૭) અનીક, (૮) પ્રકીર્ણ ક, (૯) આભિગિક અને (૧૦) કિલ્બિષિક. આ દશે ભેદ ભવનપતિ અને વૈમાનિક દેવના જાણવા વ્યન્તર અને જતિષ્કના તે લોકપાલ અને ત્રાયશ્ચિંશ સિવાયના બાકીના આઠ ભેદો જાણવા. ઇન્દ્રનું લક્ષણ
देवगतिनामकर्मादये सत्याधिपत्यशालिरूपत्वमिन्द्रस्य लक्षणम् । ( ૭૮). અર્થાત્ જેને વિષે દેવગતિરૂપ નામકર્મ ઉદયમાં આવ્યું હોય અને જે દેવતાઓમાં સ્વામિત્વ ભાગવતો હોય તેને “ઇન્દ્ર કહેવામાં આવે છે. સામાનિનું લક્ષણ
देवगतिनामकर्मोदये सत्याधिपत्याभावे च सतीन्द्रसमानर्दिकत्वं સામાનિ જય અક્ષણમ્ (૭૧) અર્થાત જેને વિષે દેવગતિનામકમને ઉદય હોય અને દેવેને અધિપતિ નહિ રહેવા છતાં પણ જેની ઈન્દ્રના જેટલી ઋદ્ધિ હોય તે “સામાનિક” કહેવાય છે. ત્રાયશિનું લક્ષણ–
इन्द्रस्यैव मन्त्रि-पुरोहितस्थानाधिरूढत्वं त्रायस्त्रिंशस्य लक्षणम् । (૨૮૦) અર્થાત ઇન્દ્રના જ પ્રધાન કે પુરહિતની પદવી જેને મળી હોય તે ત્રાયઅિંશ કહેવાય છે. પાર્ષદનું લક્ષણ
રુદ્રવ વવશ્યથાની વાર્ષથસ્થ ઋક્ષણHI (૨૮૨) : અર્થાત ઇન્દ્રના જ મિત્રને “પાર્થઘ' કહેવામાં આવે છે. લોકપાલનું લક્ષણ–
इन्द्रस्यैव आरक्षिकार्थचरस्थानाधिरूढत्वं लोकपालस्य लक्षणम् । (૨૮૨) અર્થાત ઈન્દ્રના કોટવાલને–દેવલેકની રક્ષા કરવાને અર્થે ફરનારા દેવને કપાલ” કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org