SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ]. આત દરશન દીપિકા. ૫૮૫ સંધર્માદિનું સ્થાન તિચક્રની ઉપર અસંખ્યાત જન ચઢયા બાદ “મેરુના દક્ષિણ ભાગથી ઉપલક્ષિત આકાશ-પ્રદેશમાં “સૌધર્મ ” કલ્પ આવે છે. એની ઉપર પરંતુ એની ઉત્તર દિશામાં “એશાન” કરુ૫ છે. “સૌધર્મ થી અસંખ્ય જન ઊંચે સમશ્રેણિમાં “ સાનકુમાર' કપ છે, જ્યારે એશાન ની બહુ ઊંચે સમશ્રેણિમાં “મહેન્દ્ર” કલ્પ છે. આ બેની વચ્ચે પરંતુ એ બંનેથી ઊંચે “બ્રહ્મલોક" કલ્પ છે. એના ઉપર એક બીજાથી ઊંચે “ લાંતક', “ મહાશુક્ર અને સહસ્ત્રાર” એ ત્રણ કરે છે. એની ઉપર “સૌધર્મ” અને “ઐશાન ”ની માફક “આનત” અને “પ્રાણત” એમ બે કપ છે. એની ઉપર સમશ્રેણિમાં “સનકુમાર” અને “માહેન્દ્ર”ની જેમ “ આરણ” અને “ અચુત ક૯પ છે. રજજુ અથવા ખંડુક પ્રમાણે વિચાર કરીએ તે લેકના મધ્યથી ઉપર છ ખંડુકના ઉપરના ભાગને વિષે એટલે લોકના મધ્યથી દેઢ રજા જેટલી ઊંચાઈએ પ્રાથમિક બે કપે છે. વળી ત્યાંથી ચાર ખંડક ઉપરના ભાગને વિષે એટલે લોકના મધ્યથી અહી રજજુ ઊંચે બીજા બે કલપો છે. ત્યાંથી છ ખડકમાં બીજા “બ્રહ્મલેક' આદિ ચાર કપે છે. એટલે કે લેકના મધ્યથી “ સહુ સાર” ચાર રજજુ ઊંચે છે. ત્યાર બાદ ચાર ખંડુને વિષે “આનત થી “અશ્રુત” સુધીના ચાર કપ છે. એટલે કે લોકના મધ્યથી “ અશ્રુત' પાંચ રાજની ઊંચાઈએ છે, આપણે વૈમાનિકના ૨૬ પ્રકારે જોયા તેમાં જે ત્રણ પ્રકારના કિટિબષિક અને નવ જાતના કાંતિક ઉમેરતાં એના ભેદની સંખ્યા ૩૮ ની થાય છે તેનું સ્વરૂપ હવે વિચારીશું. કિલિબષિકના ત્રણ પ્રકારો– પ્રથમ પ્રકારના દેવે ‘સૌધર્મ ” અને “ઐશાન” કલ્પની અધઃ (નીચે), બીજા પ્રકારના “સાનકુમાર” અને “મહેન્દ્ર કલ્પની નીચે અને ત્રીજા પ્રકારના “લાંતક” ક૫ની નીચે રહે છે. આ ત્રણ પ્રકારના કિબિષિકેનાં ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે ત્રણ પાપમ, ત્રણ સાગરોપમ અને તેર સાગરોપમ છે. આ દેવે ચંડાળ જેવા છે. તેમને અસ્પૃશ્ય ગણવામાં આવે છે અને અન્ય દેવે તેમને તિરસ્કાર કરે છે. અનુત્તરનાં ૩૨૩ વિમા સિવાયના દરેક વિમાનમાં સભા-મણ્ડપ છે. બાર દેવલોકના ૮૪૯૬૭૦૦ ચમાં સભા-મચ્છપના હિસાબે દરેકમાં ૧૮૦ જિન-બિંબ હોવાથી એકંદર બાર દેવલોકમાં ૧૫૨૯૪૦૬ ૦૦૦ જિન-બિંબ છે. નવ રૈવેયક અને પાંચ અનુત્તરાનાં ૨૩ ચિત્યોમાં સભા-મણક નહિ હોવાથી, દરેક ચયમાં ૧૨૦ જિનબિંબ હોવાથી એકંદર ૩૮૭૬૦ જિન-બિંબ થાય છે. આ પ્રમાણે વૈમાનિકોમાં ૧૫૨૯૪૪૭૬૦ જિન–બિંબ છે. 1 { ખંડુક ' એટલે રજાતે ચે ભાગ. એનો વિશેષ માહિતી આગળ ઉપર વિચારમાં આવનાર લેકિના સ્વરૂપમાથી મળશે. ર શ્રી મહાવીર પ્રભુને ભાણેજ ( જામેય ) તેમજ જમા ( જામાતૃ ) એ જમાલિ ત્રીજા પ્રકારના કિટિબષિક તરીકે ઉત્પન્ન થયું છે, 64 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy