________________
૫૦૪
જીવ-અધિકાર.
[ પ્રથમ
કલ્પપપનના બાર પ્રકારે
સૌધર્મ, અશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાંતક, મહાશુક્ર, સહસાર, આનત, પ્રાકૃત, આરણ અને અય્યત એ બાર દેવકને લઈને કલ્પપપનના બાર ભેદે પડે છે. કપાતીત ના પ્રકારો –
કલ્પાતીતના મુખ્ય બે ભેદ છે –(૧) રૈવેયકમાં ઉત્પન્ન થયેલા અને (૨) અનુત્તરમાં ઉત્પન્ન થયેલા તેમાં પ્રેયક નવ છે અને અનુત્તર વિમાન પાંચ છે. આ પ્રમાણે સંપૂર્ણ ગણત્રી કરતાં વૈમાનિક દેના ૧૨+૧૩=૨૬ ભેદે થાય છે. આમાંના પ્રથમના ચાર અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવે બે ભવ મનુષ્યના કરીને મેક્ષે જનારા અર્થાત્ દ્વિચરિમ છે, જ્યારે પાંચમા અનુત્તરમાં જન્મેલા દેવે એકાવતારી-એકચરિમ-ત્યાંથી ચ્યવને મનુષ્ય થઈને તે જ ભવમાં મેક્ષે જનારા છે. વૈમાનિક દેવનાં વિમાની સંખ્યા–
પહેલા દેવલેકમાં ૩ર લાખ, બીજામાં ૨૮ લાખ, ત્રીજામાં ૧૨ લાખ, ચેથામાં ૮ લાખ, પાંચમામાં ૪ લાખ, છઠ્ઠામાં ૫૦ હજાર, સાતમામાં ૪૦ હજાર, આઠમામાં ૬ હજાર, નવમા–દશમામાં ૪૦૦ અને અગ્યારમા–બારમામાં ૩૦૦ વિમાને છે. નવ રૈવેયકમાં એકંદર ૩૧૮ છે. જેમકે સુદર્શન, સુપ્રબુદ્ધ અને મને રમ એ ત્રણ ગ્રેવેયકમાં કુલ ૧૧૧, સર્વભદ્ર, સુવિશાલ અને સુમન એ ત્રણમાં એકંદર ૧૦૭, અને સૌમનસ, પ્રીતિકર અને આદિત્ય એ ત્રણમાં ૧૮૦ વિમાને છે. અનુત્તર વિમાને પાંચ છે. આ પ્રમાણે સર્વે મળી કુલ ૮૪૯૭૦૨૩ વિમાને છે.*
૧ આ દેવલોકે યાને વિમાનો પિકી પહેલાં બે પંચવણ છે; બીજા બે કૃષ્ણ સિવાયના વર્ણ વાળાં, ત્યાર પછીનાં બે કૃષ્ણ અને નીલ સિવાયના ત્રણ વર્ણવાળાં, ત્યાર બાદ બે પીળા અને શ્વેત રંગનાં, અને ત્યાર પછીનાં બધાં શ્વેત છે; આ સંબંધમાં સ્થાનાંગ ( સ્થા. ૨, ઉ. ૩ )ની વૃત્તિના ૮૫ મા પત્રમાં બૃહતસંગ્રહણીની નીચે મુજબની ગાથા અવતરણરૂપે મળી આવે છે –
" सोहम्मे पंचवन्ना पक्कगहाणी उ जा सहस्सा।
રો તે સુer gr તે gf y rfm Rરૂર છે ” [ सौधर्म पञ्चवर्णानि एकैकहानिस्तु यावत् सहस्रारः ।
द्वौ द्वौ तुल्यौ कल्पौ तेन परं पुण्डरीकाणि ॥ ] ૨ અધસ્તન-અધસ્તન, અધસ્તન-મધ્યમ, અધસ્તન-ઉપરીતન, મધ્યમ-અધસ્તન, મધ્યમ-મધ્યમ, મધ્યમ-ઉપરીતન, ઉપરીતન–અધસ્તન, ઉપરીતન-મધ્યમ અને ઉપરીતન-ઉપરીતન એ નવ ગ્રેવેયકનાં સ્થાન નોનાં નામ જણાય છે, કેમકે એનાં નામે તો “સુદર્શન' વગેરે છે. આ નવ સ્થાનને ગ્રેવેયક કહેવાનું કારણ એ છે કે તેઓ લોકરૂપ પુરુષની ગ્રીવા ( ડોક )ને સ્થાને રહેલાં છે અથવા તે ગ્રીવાના આભરણભૂત તેઓ છે.
૩ સૌથી ઉત્તર-પ્રધાન હોવાથી અનુત્તરના નામથી ઓળખાતાં આ પાંચનાં નામે અનુક્રમે વિજય, જયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ છે.
૪ આ દરેક વિમાનમાં એક એક સિહાયતન યાને ચત્ય છે. નવ ગ્રેવેયક અને પાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org