SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ જીવ-અધિકાર. [ પ્રથમ ભેદે થાય છે. આમાં નીચે મુજબના ૧૮ ભેદ ઉમેરતાં એના ૧૦૫ પ્રકારો થાય છે. જેમકે સ્થાનાંગ (સ્થા. ૨, ઉ. ૩)માં સૂચવેલા (૧) અપ્રજ્ઞપ્તિક, (૨) પંચપ્રજ્ઞપ્તિક, (૩) કષિવાદિત, (૪) ભૂતવાદિત, (૫) કંદિત, (૬) મહાજંકિત, (૭) કૂષ્માંડ અને (૮) પતક ( પતંગ?) એમ આઠ ભેદે છે. તેમાં વળી પાપમના આયુષ્યવાળા, સર્વદા પ્રમુદિત, કીડા કરનારા, મૈથુન સેવનારા તેમજ સ્વછંદાચાર વધતું જતું હોવાથી તે ભકના નામથી ઓળખાતા એવા પણ દેવે છે. આના નીચે મુજબના દશ પ્રકારે છે અને તેઓ તિર્યલોકમાં આવેલા વિચિત્ર, ચિત્ર, ચમક સમક, કાંચન વગેરે ઉપર વસે છે – (૧) અનર્જુભક, (૨) પાનજુંભક, (૩) વસ્ત્રાર્જુભક, (૪) વેશ્મભક, (૫) શય્યાજુંભક, (૬) પુષછુંભક, (૭) ફલજુંભક, (૮) "પુષફલજુંભક, (૯) વિદ્યાર્જુભક અને (૧૦) અવ્યક્તભક. આમાંના અન્નાદિ આઠ ભકે અન્ન વગેરેની હાનિ-વૃદ્ધિ કરનારા છે. | ( તિર્યમ્) જાંભક દેવોમાં અનુગ્રહ કરવાની તેમજ શાપ દેવાની એમ ઉભય પ્રકારની શક્તિ છે. તેઓ ક્રોધાતુર હોય તેવે વખતે જેને એમનું દર્શન થાય તે અપકીતિ અને અનર્થને ભાગી બને છે, પણ જ્યારે તેઓ ખુશ હોય ત્યારે તેમનું દર્શન થાય તે વૈરસ્વામી મુનિરાજને મળી હતી તેમ વિદ્યા અને કીતિ મળે. જુઓ ભગવતી (શ. ૧૪, ઉં. ૮, સૂ. ૫૩૩) નું ૬૫૪ મું પત્ર. ૧ સરખા પ્રવચનસારેની નિમ્નલિખિત ગાથા -- " अणपन्निय पणपत्रिय इसिवाइय भूयबाइए चेव । कंदिय तह महकंदिय कोहंडे चेव पयगे य ॥ ११३१ ।। " [ અાજ્ઞાિકા: gugra fષકારિતા મતકારિતત્ર | # tતeતથા મદાનિત. swાઇ ઘેર જતાથ ] ૨ “કૃમત્તે- ર સારિતા જોઇના તિ ઝુમ્મર ” a “ દેવકુરુ ' ક્ષેત્રમાં “ શીતદા ' નદીની બંને બાજુએ ‘ચિત્રકૂટ ' અને “વિચિત્રકૂટ ” નામના પર્વત છે. તેવી રીતે “ ઉત્તરકુર'માં “ શીતા ' નદીની બંને બાજુએ “ યમક ' અને “ સમક’ નામના પર્વત છે. “ ઉત્તરકુરુ 'માંની “ શીતા' નદી સાથે સંબંધ ધરાવનારા નીલવત વગેરે પાંચે હદોના પૂર્વ અને પશ્ચિમ તટ ઉપર દશ દશ “ કાંચનગિરિ ' છે એટલે આમ એકંદર સે કાંચનગિરિ થયા. એવી રીતે શીતાદા' નદી સાથે સંબંધ ધરાવનાર “ નિષદ ' વગેરે પાંચ મહાદા આશ્રીને સે * કાંચનગિરિ ' છે. ૪ વગેરેથી ૧૭૦ ક્ષેત્રે દીર્ધ વિજયાર્ધ સમજવાં. ૫-૬ ભગવતીની વૃત્તિના ૬૫૪મા પત્રમાં શ્રી અભયદેવસૂરિ સૂચવે છે તેમ મંત્રજભક અને અધિપતિજભક એવાં આ બેનાં નામાંતરે નજરે પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy