SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૧ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. સૌમ્ય દર્શનવાળા, રત્નોનાં આભૂષણેથી શણગારેલ ડોક અને હાથવાળા પિશાચના '૧૬, સૌમ્ય, મુખવાળા, ઉત્તમ રૂપવાળા, વિવિધ જાતના વિલેપન વાળા એવા ભૂતના ૬૯, મસ્તક ઉપર મુગટ ધારણ કરનારા, ગંભીર, રક્ત હઠ, નખ, હાથ પગના તળિયા, તાલ અને જીભવાળા, મનહર દશનવાળા, માનેન્માન પ્રમાણુવાળા દેહવાળા તેમજ વિવિધ પ્રકારનાં આભૂષણોથી વિભૂષિત એવા ચક્ષના ૧૩, લાલ અને લાંબા લટકતા હેઠવાળા, સુવર્ણના શૃંગારવાળા તેમજ ભયંકર દર્શનવાળા એવા રાક્ષસના *૭; દેદીપ્યમાન મુગટવાળા તેમજ સુશોભિત મુખાકૃતિવાળા એવા કિન્નરના ૧૦ મનહર મુખ અને હાથવાળા તથા વિચિત્ર પ્રકારની માળા અને વિવિધ વિલેપનવાળા એવા કિંગુરુના ૧૦; મહાવેગવાળા, મોટા શરીરવાળા તથા વિવિધ જાતનાં અલંકારવાળા એવા મહારગના ૧૦; અને પ્રિય દર્શનવાળા, ઉત્તમ સ્વરવાળા, મસ્તકે મુગટ અને કંઠે હાર ધારણ કરનારા એવા ગાંધર્વોના ૧૨ એમ બધા ભેદે મળીને વ્યંતરના ૮૭ ૧ (૧) કુષ્માંડ, ( ર ) પટક, ( ૩ ) જેવ, (૪) આર્મક, (૫) કાલક, (૬) ચક્ષ, ( ૭ ) અચોક્ષ, ( ૮ ), મહાકાલ, (૯) વનપિશાચ, ( ૧૦ ) તુષ્ણિક, ( ૧૧ ) તાલપિશાચ, ( ૧૨ ) મુખરપિશાચ, ( ૧૭ ) દેહ, ( ૧૪ ) મહાવિદેહ, ( ૧૫ ) મહાદેવ અને ( ૧૬ ) અધસ્તારક એ ૧૬ ભેદે છે. તત્ત્વાર્થ ( અ ૪, સ. ૧૨ )ના ભાષ્ય(પૃ. ૨૮૪)માં “ મહાદે'ને ઉલેખ નથી; ત્યાં પંદર જ ભેદ સૂચવાયા છે. ૨ (૧ ) સુરૂપ, ( ર ) પ્રતિરૂપ, (૩) અતિરૂપ, (૪) ભૂતત્તમ, (૫) સ્કબ્દિક ( સ્કેન્દિકાક્ષ ), ( ૬ ) મહાવેગ, ( ૭ ) મહાઔન્દિક, ( ૮ ) આકાશગ, અને (૯) પ્રતિષ્ઠન એ ૯ ભેદે છે. ૩ (૧ ) પૂર્ણભદ્ર, (૨ ) માણિભદ્ર, ( ૩ ) શ્વેતભદ્ર, ( ૪ ) હરિભદ્ર, (૫) સુમનભદ્ર, ( ૬ ) વ્યતિપાતિકભદ્ર, ( ૭ ) સર્વતોભદ્ર, ( ૮ ) સુભદ્ર, ( ૯ ) યક્ષેત્તમ, ( ૧૦ ) રૂ૫યક્ષ, ( ૧૧ ) વનાહાર, ( ૧૨ ) વનાધિપતિ અને (૧૩) મનુષ્ય-યક્ષ એ ૧૩ ભેદો છે. ૪ ( ૧ ) વિદ્ધ, (૨) ભીમ, (૩) મહાભીમ, ( ૪ ) રાક્ષસરાક્ષસ, ( ૫ ) વિનાયક, ( ૬ ) બ્રહ્મરાક્ષસ અને (૭) જલરાક્ષસ એ ૭ ભેદ છે. ૫ (૧) કિન્નર, ( ૨ ) રૂપાળી, (૩) હદયંગમ, ( 1) રતિપ્રિય, (૫) રતિશ્રેષ્ઠ, (૬) કિં પુરુષ, (૭) મનોરમ, (૮) અનિન્દ્રિત, (૯) કિં પુરુષોત્તમ અને ( ૧૦ ) કિન્નરોત્તમ એ ૧૦ ભેદ છે. ૬ ( ૧ ) સપુરુષ, (૨) પુરુષોત્તમ, (૩) યશસ્વાન,(૪) મરુદેવ (મહાદેવ ), (૫) મત, (૬) મે...ભ, (૭) મહાપુરુષ, (૮) અતિપુરુષ, ( ૯ ) પુરુષ અને ( ૧૦ ) પુરુષવૃષભ એ ૧૦ ભેદ છે. ૭ ( ૧ ) ભુજગ, ( ૨ ) ભોગશાળી, ( ૩ ) મહાકાય, ( ૪ ) અતિકાય, ( ૫ ) ભાવંત, (૬) સ્કન્ધશાળા, ( ૭ ) મહેશ્વક્ષ, (૮) મેરુકાંત, (૮) મહાવેગ અને ( ૧૦ ) મનોરમ એ ૧૦ ભેદ છે. ૮ (૧) હાહા, ( ર ) , ( ૩ ) તુંબરવ ( તુંબ ), ( ૪) નારદ, (૫) ઋષિવાદિક ( ૬ ) ભૂતવાદિક, ( ૭ ) કાદંબ, ( ૮ ) મહાકાદંબ, ( ૯ ) રૈવત,( ૧૦ ) વિશ્વાવસુ, ( ૧૧ ) ગીતરતિ અને ( ૧૨ ) ગીતયશ એમ ૧૨ ભેદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy