________________
૪૮૬ જીવ-અધિકાર.
[ પ્રથમ - તત્ત્વાર્થના ભાષ્યકારનો અભિપ્રાય તે એ છે કે પાતિક અને અસંમેય વર્ષ જીવી
જી નિરુપક્રમ અનાવર્તનીય આયુષ્યવાળા જ હોય છે, જ્યારે ચરમશરીરી સં૫કમ અનપવર્તનીય અને નિરુપકમ અનાવર્તનીય આયુષ્યવાળા હોય છે. આ સિવાયના બધા માન અને તિય સેપક્રમ અપવર્તનીય, સેપક્રમ અનપવર્તનીય અને નિષ્પકમ અનપવર્તનીય આયુષ્ય. - વાળા હોય છે. અત્ર ભાગ્યકારે ઉત્તમ પુરુષના આયુષ્ય વિષે કશે નિર્દેશ કર્યો નથી એ નવાઈ જેવું છે; બાકી તેમણે રચેલી મનાતી શ્રાવકપ્રજ્ઞપ્તિની કમી ગાથામાં ઉત્તમ પુરુષનું આયુષ્ય નિરુપક્રમ છે એ સ્પષ્ટ ઉલ્લેખ છે. એના ટીકાકાર શ્રીહરિભદ્રસૂરિ “ઉત્તમ પુરુષ "થો ચક્રવર્તી વગેરેને અને “ચરમશરીરથી તીર્થંકરાદિને નિર્દેશ કરે છે, આયુષ્ય અંધ
પહેલા, બીજા, ચેથા, પાંચમા, છઠ્ઠા કે સાતમાં ગુણસ્થાનક વર્તી જીવને આયુષ્યને બંધ છે. એની આગળના ગુણસ્થાનમાં જીવને પરિણામ એટલે સ્થિર તેમજ શુદ્ધ હોય છે કે ત્યાં આયુષ્યના બંધ માટે અવકાશ નથી.
દેવે, નારક તથા અસંખ્યય વર્ષના આયુષ્યવાળા તિર્યંચે અને મનુષ્ય, છ માસનું આયુષ્ય ૨ અવશિષ્ટ રહેતાં નિયમેન પરભવનું આયુષ્ય બાંધે છે એમ તત્વાર્થની બૃહદ વૃત્તિ (પૃ. ૨૧૯)માં કહ્યું છે. ભગવતી (શ. ૧૪, ઉ. ૧, સૂ. પ૦૨)ની વૃત્તિના ૬૩૩ મા પત્રમાં કહ્યું છે તે પ્રમાણે તે વધારેમાં વધારે છ માસ બાકી હોય ત્યારે અને ઓછામાં ઓછે અંતમુહૂર્ત એટલે કાળ અવશિષ્ટ હોય ત્યારે નારકો પરભવનું આયુષ્ય બાંધે છે. બાકીના જ પિતાના આયુષ્યને ત્રીજે, નવમો કે સત્તાવીસમે ભાગ બાકી રહે ત્યારે નિશ્ચયે પરભવનું આયુષ્ય બાંધે છે. એકેન્દ્રિય સુધીના છે તેમજ નિરુપમ આયુષ્યવાળા પંચેન્દ્રિય જ નિયમેન ત્રીજો ભાગ બાકી રહેતાં આયુષ્યને બંધ કરે છે, જ્યારે સોપકમ આયુષ્યવાળા પંચેન્દ્રિયો માટે આ નિયમ નથી. તેમને માટે સત્તાવીસમા ભાગ સુધી આયુષ્ય-બંધને અવકાશ છે. આ પ્રમાણેની હકીકત તરવાથની બૃહદ્ વૃત્તિ (પૃ. ૨૧૯)માં છે. શ્રીશ્યામાચાર્યને પણ આ જ મત છે, કેમકે તેમણે
૧ આ રહી એ ગાથા –
" કા કા કા અવંશrarફક જ તિકિg
કાજપુરા તા કti ૪ નિદરામાં છે ” [देवा नैरयिका वाऽसङख्यवर्षायुषश्च तिर्य कूमनुजाः । उत्तमपुरुषाश्च तथा चरमशरीराश्च निरुपक्रमाः ॥ ]
૨ જેટલું આયુષ્ય બાકી રહે પરભવનું આયુષ્ય બંધાય તેટલા કાળને “ અબાધા-કાલ કહેવામાં આવે છે. આ અબાધા-કાલ પૂરો થયા બાદ આયુષ્ય ઉદયમાં આવે છે.
છે આ નિરુપમ આયુષ્યવાળા છે એમ નવતવિસ્તરાર્થ : પૃ. ૯૬)માં ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org