SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ છ–અધિકાર. [प्रथम धंसण घोलण पीलण आउस्स उवकमा एते ॥ ७२६ ॥" અર્થાત્ લાકડી, ચાબૂક, શર, દેરડું, આગ, પાણીમાં પડવું, ઝેર, સાપ, ઠંડ, ગરમી, અરતિ, બીક, ભૂખ, તરસ, રેગ, મૂત્ર અને વિકાનું રોકાણ, બહુશઃ જીર્ણ-અજીર્ણ ભેજન, ઘર્ષણ, ઘલન અને પીલન એ આયુષ્યના ઉપક્રમે છે. આ ઉપરથી એ પણ સ્પષ્ટ સમજાયું હશે કે ઉપક્રમે એ પરજન્ય જ નથી, પરંતુ તે સ્વજન્ય પણ સંભવે છે. પક્રમાદિ આયુષ્યના અધિકારીઓ – કયા જીવનું આયુષ્ય સેપક્રમ હોય છે અને કયા જીવનું આયુષ્ય નિરુપક્રમ હોય છે એને ઉત્તર આવશ્યકસૂત્રની શ્રીહરિભદ્રસૂરિકૃત ટીકાના ૨૭૪ મા પત્રમાં અવતરણરૂપે રજુ કરાયેલી અને શ્રાવક-રજ્ઞપ્તિમાં મૂળરૂપે નિર્દેશાયલી નિમ્નલિખિત ગાથાઓ પૂરો પાડે છે – " देवा नेरइया वा असंखवासाउया य तिरिमणुया। उत्तमपुरिसा य तहा चरिमसरोरा य निरुवकमा ।। ७४ ।। मेसा संसारत्था भइया 'निरुवकमा व इतरे वा। सोवक्कमनिरुवक्कमभेदो भणियो समासेणं ।। ७५ ॥" અથત દેવેનું, નારકનું, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચાનું, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા માનવનું, ઉત્તમ પુરુષનું તેમજ ચરમદેહનું આયુષ્ય નિરુપક્રમ છે, જ્યારે બાકીના સંસારી જીવોનું આયુષ્ય સોપકમ પણ હોય અને નિરુપક્રમ પણ હોય. આ પ્રમાણે સંક્ષેપથી આયુષ્યના સેપક્રમ અને નિપક્રમ એમ બે ભેદનું કથન કરાય છે. घर्षणं घोलनं पीडनमायुष उपक्रमा पते ॥ देवा नैरयिका बाऽसङ्ख्यवर्षायुषश्च तिर्यकमनुजाः। સરકgiષ તથા ચમરાજ નિરાકvi: A. शेषाः संसारस्था भक्ता निरुपक्रमा वा इतरे वा । सोपक्रमनिरपक्रमभेदो भणितः समासेन । ૨ ભાવપ્રજ્ઞપ્તિમાં “ શોષણક્ષમ ગ રે વા' એ પાઠ-ભેદ છે. 8 આવા મનુષ્યો યુગલિકે જ છે અને તેઓ ૧૫ કર્મ–ભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અંતરીપ એમ ૧૦૧ ક્ષેત્રોમાં જ ગમે ત્યાં ઉત્પન્ન થાય છે. આ સિવાયનાં ક્ષેત્રમાં–અઢી દીપની બહારના દીપસમુદ્રમાં તિયા જેમ સંભવે છે તેમ મનુષ્ય ઉત્પન્ન થતા નથી. ૪ ચરમ એટલે છેલ્લું અને દેહ એટલે શરીર. આથી ચરમદેહ એટલે છેલ્લા શરીરવાળા એટલે કે હવે પછી નહિ જન્મ ધારણ કરનારા, કિન્તુ આ વિવક્ષિત દેહનો ક્ષય થતાં સીધા મેલે જનારા છો. આ તે બીજા કોઈ નહિ, પણ ઉત્તમ પુરુષોની જેમ મનુષ્ય જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy