SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ જીલ્લાસ ] અર્થાત્ સેાપક્રમ અને નિરુપક્રમ એમ સ'સારી જીવના બે ભેદો પડી શકે છે. સાપક્રમ આયુષ્યનું લક્ષણ आगमोक्ताध्यवसानाद्यायुः क्षयकारणैर्बहुकालेन भोग्यं यदायुररूपकालेन भुज्यते तद्रूपत्वम्, बन्धकाले शक्यापवर्तनस्वरूप शिथिल बन्धनेन यदायुद्धं तद्पत्वं वा सोपक्रमायुर्लक्षणम् । ( १६५ ) આત દાન દીપિકા. ૪૫ આયુષ્યના એ પ્રકારે છે. આથી આ અપેક્ષાએ પણ અર્થાત્ ચિર કાળે ભગવાય રહે તેમ હાય એવા જે આયુષ્યને શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલાં અધ્યવસાયાક્રિક આયુષ્યના ક્ષયનાં કારણેા દ્વારા અપ કાળમાં ભેાગવી નાંખવા જેવુ બનાવી શકાય તે ‘ સાપક્રમ આયુષ્ય ’ કહેવાય છે. અથવા તે અન્યકાલમાં જેનું બંધન દૂર કરી શકાય એવા શિથિલ બન્ધનથી બાંધેલા આયુષ્યને ‘ સેક્રમ ’ જાણવુ. આ હકીકત કેવળ અપવનીચ આયુષ્યને લાગુ પડતી હેાવાથી સાપક્રમ આયુષ્યની એ પણ વ્યાખ્યા રજુ કરીશું કે જે આયુષ્યના અંત સમયે ઉપક્રમ વિદ્યમાન હોય તે ‘ સેાપક્રમ ’ છે. નિરુપક્રમ આયુષ્યનું લક્ષણ— यद् गाढनिकाचनेन बन्धकालेऽशक्यापवर्तनस्वरूपक्रम वेद्यफलकઆયુર્વેદું તપૂછ્યું નિરુપમ← રુક્ષળમ્ । ( ૯ ) અર્થાત્ જે ગાઢ નિકાચિત કર્મ દ્વારા અન્ય-કાલમાં બાંધેલુ હોય અને એથી કરીને જેનુ અન્ધન દૂર ન કરી શકાય અને જેનું ફળ ક્રમે કરી ભાગવવુ' પડે તેમ હોય તે ‘નિરુપક્રમ આયુષ્ય' સમજવુ'. આ સંધમાં એમ કહેવુ' ઠીક જણાય છે કે જે આયુષ્યના ક્ષય ઉપક્રમ વિના જ-ઉપક્રમની અવિદ્યમાન દશામાં થાય છે તે ‘નિરુપક્રમ' છે. નિરુપક્રમ આયુષ્ય તેા અનપવતનીય જ છે, ઉપક્રમાની સખ્યા વગેરે— સાપક્રમ આયુષ્યના લક્ષણમાં અધ્યવસાયાદિ ઉપક્રમ વિષે ઉલ્લેખ કરાયેલા હેાવાથી એની સંખ્યા વગેરેનુ` સ્થળ અવલાકન કરી લેવુ પ્રાસ'ગિક સમજાય છે. એની સંખ્યા તેમજ એનાં નામે દર્શાવતાં આવશ્યક નિયુક્તિમાં કહ્યું છે કે— 66 झवाण निमित्ते आहारे वेयणा पराघाए । फासे आणापाणू सत्तविहं जिज्झए आउं ।। ७२३ ।। " ૧ છાયા अध्यवसाये निमित्ते (मति) आहारे वेदनायां पराघाते । स्पर्शे आनप्राणयोः (निरोधे ) सप्तविधं क्षीयते आयु ॥ ૨ બૃહત–સંગ્રહણી ( ગા. ૩૩૧ )માં ‘મિક્સપ' એવા પા-ભેટું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy