SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ-અધિકાર. [ પ્રથમ તે પણ તેજસ, કામણ, ઔદારિક અને ક્રિય અથવા તૈજસ, કામણ, દારિક અને આહારક) જાણવાં, આથી એ સાર નીકળે છે કે તેજસને અનાદિ સંબંધવાળું માનતાં (૧) તેજસ-કાશ્મણ, (૨) તૈજસ-કામણ-દારિક, (૩) તૈજસ–કામણ-વેકિય, (૪) તેજસ-કાશ્મણ-દારિકવૈકિય અને (૫) તેજસ-કાશ્મણ-દારિક-આહારક એમ પાંચ વિક છે, જ્યારે મતાંતર પ્રમાણે (૧) કામણ, (૨) કારણુદારિક, (૩) કામણ-વૅક્રિય, (૪) કાર્મણ–દારિક–ક્રિય, (૫) કામણ-દારિક-આહારક, (૬) કાર્પણ- તેજસ-દારિક-વૈક્રિય અને (૭) કામણ-તેજસ-દારિક-આહારક એમ સાત વિકલ્પ છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે વૈકિય અને આહારક લબ્ધિને પ્રયોગ સમકાલે સંભવતે નથી, કેમકે વેકિય-લબ્ધિના પ્રયોગના સમયે અને લબ્ધિથી શરીર બનાવી લીધા પછી પણ નિયમથી પ્રમત્ત દશા હોય છે. આહારક શરીરના સંબંધમાં આવી હકીકત નથી, કેમકે એને પ્રગ તો પ્રમત્ત દશામાં હોય છે, કિંતુ એ શરીરની નિષ્પત્તિ બાદ શુદ્ધ અધ્યવસાયને સંભવ હોવાથી અપ્રમત્ત દશા પ્રવર્તે છે. આથી એ પણ સ્પષ્ટ થાય છે કે પાંચે શરીરે એકી સાથે હતાં નથી એ કથન આવિર્ભાવની અપેક્ષાએ છે. બાકી શક્તિરૂપે તે એ પાંચે હેઈ શકે છે, કેમકે આહારક લબ્ધિવાળા મુનિવરને ક્રિય લબ્ધિ પણ સંભવે છે. વિશેષમાં જેમ એક જ પ્રદીપને પ્રકાશ એક સાથે અનેક પદાર્થો ઉપર પડે છે તેમ એક જ જીવના પ્રદેશ અને શરીરની સાથે અખંડિતપણે સંબદ્ધ હોઈ શકે છે. આથી તે એક જ સમયમાં એક જીવને ત્રણ કે ચાર શરીર સાથે સંબંધ ઘટી શકે છે. આહારક શરીરનું વિશિષ્ટ સ્વરૂપ—- આહારક શરીર સંબંધી ટુંકમાં હકીકત જો કે ૪૭મા પૃષ્ટમાં આપવામાં આવી છે, છતાં એ શરીરનું સ્વરૂપ લગાર વિશેષતઃ જેઈ જઈએ. આહારક શરીરના અધિકારી સાધુ જ છે. શાસ્ત્રના અવગાહન દ્વારા જેમણે આમ ઔષધાદકની ઋદ્ધિ સંપાદન કરી છે તેઓ અથવા જેમણે * આહારક”—લબ્ધિ પ્રાપ્ત કરી છે તેઓ કે ચારણ મુનિઓ અથવા મન:પર્યાવજ્ઞાનીઓ આહારક શરીર કરી શકે છે. તે પ્રકાશ (સ. ૩)માં કહ્યું પણ છે કે ભોજ્ઞાર્ન કારnit –u#rદારબ્રિજ ૨૦૦ છે ” ૧ તરવાર્થની બૃહદવૃત્તિ ( પૃ. ૨૦૪ )માં કહ્યું પણ છે કે - " संयतः करोति बैकिय लियमत एवं प्रसस्तदा भवति, उत्तरकालं च तां દિgg નાકન મrદાઝf guસંt fisri: નિવૃત્ત હારું 7 નિયમન ઘા. प्रमत्तो भवतीत्यस्मात् स्वामिविशेषाद वक्ष्यमाणान्न लब्धिद्वयमेकस्यैकदेति, आहारकलब्धिमुपजीवनाप शुभाध्य बसायत्वादप्रमत्त इति । " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy