________________
ઉલ્લાસ ]
આર્દ્રત દર્શન દીપિકા,
૪૬૧
કે અન્ય શરીરની સહાયતા વિના કાણુ શરીર દ્વારા સાક્ષાત્ રીતે ઔદારિકાદિ શરીરથી સાધ્ય ઉપભાગ સંભવતા નથી એથી જ એને નિરુપભાગ કહ્યું છે; બાકી પરંપરાથી ઉપભાગાનું એ સાધન છે એની કાણુ ના પાડી શકે તેમ છે ? આથી એ ફલિત થાય છે કે સાક્ષાત્ કાણુ શરીર દ્વારા સુખ-દુઃખ ભાગવાય નહિ, કમ બંધાય નહિ, કમ ભેગવાય નહિ અને કર્માં નિરે પણ નહિ. આ હકીકત ૧૩૦ મા લક્ષણ દ્વારા ૪૧૭ માં પૃષ્ઠમાં સૂચવાઇ ગઇ છે.
આ સંબંધમાં તત્ત્વા રાજ૦ (પૃ. ૧૦૬)માં કહ્યું છે કે ઇન્દ્રિય દ્વારા શખ્વાહિની ઉપલબ્ધિ તે ‘ઉપભાગ’છે અને આવા ઉપભાગ કાણુ શરીરને સભવતા નથી તેથી તે‘નિરુપાગ’ કહેવાય છે. વિગ્રહગતિ દરમ્યાન ઇન્દ્રિયની ઉપલબ્ધિ હોવા છતાં, દ્રવ્યેન્દ્રિયની નિવૃત્તિના અભાવ હાવાથી શબ્દાદિ વિષયના અનુભવના અભાવ થતાં કાણુ ‘નિરુપભાગ’કહેવાય છે. તૈજસ શરીર ચાગરૂપ નિમિત્તવાળું પણ નથી એટલે ઉપભાગના વિચાર કરતી વેળા એને ખ્યાલ રાખવા અપ્રસ્તુત છે.
તત્ત્વાર્થની બૃહદ્ વૃત્તિ ( પૃ. ૧૯૫ )માં કહ્યુ' છે કે જ્યારે ઉત્તર ગુણની પ્રતીતિવાળી લબ્ધિ ઉત્પન્ન થાય છે, ત્યારે રાષરૂપ વિષથી ધમધમાયમાન થયેલે પ્રાણી ગેાશાલકની માફક શત્રુ, ગ્રામ ઇત્યાદિને બાળીને ભસ્મ કરવા માટે તેોલેશ્યાના ઉપયાગ કરે છે અને જો તે પ્રસન્ન થયા હાય તે। શીતલેશ્યાના ઉપયાગ કરે છે. આ ઉપરથી જોઇ શકાય છે કે તેોલેશ્યાથી નિગ્રહ અને શીતલેસ્યાથી અનુગ્રહ કરી શકાય છે.
શરીરાના અધિકારી
સર્વે તિ`ચ અને સમગ્ર મનુષ્યાનું (ગંજ તેમજ સંમૂનજ જીવાતુ) શરીર ઔદારિક છે. દેવા અને નારકાનુ' ( ઉપપાત–જન્મ ધારીઓનુ ) શરીર વૈક્રિય છે. આહારક શરીરના અધિકારી ચૌદ પૂર્વ ધારી સાધુઓ જ છે. વળી તેઓ પણ એક ભવમાં વધારેમાં વધારે બે વાર એ રચી શકે. 'તૈજસ અને કાણુ શરીરના અધિકારી તે સમસ્ત સંસારી જીવા છે.
વૈક્રિય શરીરના સબંધમાં સમજવુ' કે દેવા અને નારકાને જન્મથી જે શરીર હાય છે તે સ્વાભાવિક જાણવું, તે સિવાયનું તીર્થંકરના કલ્યાણકાદિ પ્રસંગે બનાવેલું ઉત્તર વૈક્રિય શરીર
૧ સરખાવે પ્રવચનસારાદ્ધારની નિમ્ન-લિખિત ગાથાઃ—
" चत्तारि य वाराओ चउदसपुब्बी करेइ आहारं । संसारम्मि बसतो एगभये दोन्नि वाराओ ।। १५८२ |
'
[ ચતુરચ્છ વારાંપ્રતુરાપી જીત્યાઢારં( ૨૧ ) I संसारे वनेक द्वौ बारौ ॥ ]
૨ આની માહિતી માટે જુએ સ્તુતિચતુવિ તિકા ( પૃ. ૩૦-૩૩ ).
૩ ૮ ત્રૈવેયક ' અને અનુત્તર · વિમાનવાસી દેવાને ઉત્તર વૈક્રિય શરીરહેતુ નથી, કેમકે તેમને એવું શરીર બનાવવાનું કશું કારણ પડતુ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org