________________
ઉલ્લાસ ]
આ ત ન દીપિકા.
૪૫૭
‘ આનત ’થી તે ‘ અચ્યુત ’ સુધીના દેવલેાકના દેવાની જઘન્ય તૈજસ અવગાહના એક અંગુલના અસખ્યાતમા ભાગ જેટલી હોય. ત્ર કેઇ પ્રશ્ન ઊઠાવે કે ‘આનત’ વગેરે દેવલાકના દેવા તે મનુષ્ય તરીકે જ ઉત્પન્ન થાય છે અને મનુષ્ય તરીકેની ઉત્પત્તિ તા મનુષ્ય-ક્ષેત્રમાં જ સભવે છે એટલે આ હકીકત કેવી રીતે સ ંગત થાય છે ? આને ઉત્તર એ છે કે મનુષ્યે ભાગવેલી પેાતાની પૂર્વ ભવની વલ્લભાને અવધિજ્ઞાનથી જાણીને તેના તરફના પ્રેમથી ખેંચાઇને તે તેની સમીપ આવી તેની સાથે વિષય–ભાગ કરતાં મરણ પામી તેના જ ગર્ભમાં ઉત્પન્ન થાય.'
આનતાદિના દેવાની ઉત્કૃષ્ટ અવગાહના નીચે અધેાગ્રામ સુધી હાય છે, તિગ્ દિશામાં મનુષ્ય-ક્ષેત્ર પર્યંત જ હેાય છે, અને ઊંચે અચ્યુત ’ દેવલાક સુધી હોય છે, કેમકે એ દેવલાકમાં રહેતા મિત્રની નિશ્રાથી ત્યાં ગયેલાનું ત્યાં મરણ સભવે છે. ‘ અચ્યુત ’ દેવલેાકના દેવાની ઊર્ધ્વ અવગાહના પેાતાના વિમાનના શિખર પર્યંત હાય છે, કેમકે સ્વચ્છ દપણે ત્યાં ગયેલા કેટલાકનું ત્યાં મરણુ સંભવે છે.
‘ ત્રૈવેયક ’ અને ‘ અનુત્તર ’વિમાનના દેવાની તેજસ અવગાહના જઘન્યથી પેાતાના સ્થાનથી તે વિદ્યાધરની શ્રેણિ સુધી છે, કેમકે વિદ્યાધરાની શ્રેણિથી આગળ મનુષ્યેાના સંભવ નથી અને ત્રૈવેયકાદિના દેવા અહીં આવે અસંભવિત વાત છે. એ દેવાની ઉત્કૃષ્ટ તેજસ અવગાહના નીચે અધેાગ્રામ સુધી, તિયંગ દિશામાં મનુષ્ય-ક્ષેત્ર સુધી અને ઊંચે પેાતાના સ્થાન સુધી છે, શરીરાની સ્થિતિ—
ઔદ્યારિક શરીરની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂતની છે, જ્યારે એની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરે પમની છે. વૈભાવિક ચાને કૃત્રિમ વૈક્રિયની જધન્ય સ્થિતિ અંતર્મુહૂતની છે ( જેમકે કેટલાક ખાદર પર્યાપ્ત વાયુકાયની), જ્યારે એની ઉત્કૃષ્ટ સ્થિતિ પરત્વે મતાંતા છે, જેમકે *જીવાભિગમ પ્રમાણે *કૃત્રિમ વૈક્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ નારક પરત્વે અંતમુહૂતની, તિર્યંચ
૧ આનતાદિ દેવલેાકના દેવા મુક્ત મન વડે જ વિષય સેવનારા હૈાય છે. તેએ દૈવીએતે પણ કાય—પ કરતા નથી અને વળી તેમને કામ ક્ષીણ છે છતાં તેમની જે આ પ્રકારે વિડ ંબના થાય છે તેથી કામદેવની જૈયતા સિદ્ધ થાય છે. સાથે સાથે વિનાશકાલે વિપરીતબુદ્ધિઃ ’ એ વાકય પશુ ચરતા થતુ' જણુાય છે તેમજ કર્માંની વિચિત્રતા પણ જોવાય છે.
૨ વિદ્યાધરા સ્ત્રી સહિત ‘ નંદીશ્વર ’ દ્વીપ સુધી આવે છે તેમજ કામથી વિલ બની ત્યાં વિષય—સેવન પણ કરે છે, પરંતુ મનુષ્ય ક્ષેત્રની બહાર ગર્ભમાં મનુષ્ય ઉત્પન્ન થતા નથી.
૩ સરખાવેશ—
अंतमुत्तं नरपसु होइ चत्तारि तिरियमणुपसु । देवेसु अद्धमासो उक्कोस विडवणाकालो ॥
[ अन्तर्मुहूर्तं नरकेषु भवति चत्वारि तिर्यङ्मनुष्येषु । देवेषु अर्धमास उत्कृष्टो विकुर्वणाकालः ॥ ]
૪ આ ઉપરથી કયાં કયાં શરીરા કૃત્રિમ છે અને કયાં જન્મસિદ્દ છે એવા સહજ
58
Jain Education International
For Private & Personal Use Only
પ્રશ્ન
www.jainelibrary.org