SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ જીવ–અધિકાર. [ પ્રથમ रूपत्वम्, तेजःशरीरप्रायोग्यवर्गणाद्रव्यैर्जायमानत्वं वा तेजसशरीरस्य સ્ત્રમ્ (૬૦) અર્થાત ઉષ્ણુતારૂપ ચિહ્નવાળું, ખાધેલા આહારને પચાવનારું તેમજ તેજલેશ્યાદિ મૂકવામાં કારણભૂત એવા શરીરને તૈજસ જાણવું. અથવા તે તેજસ શરીરને વેગ્ય વગણાનાં દ્રવ્યથી બનેલું શરીર “તેજસ” કહેવાય છે. કામણ શરીરનું લક્ષણ कर्मपरिपाकत आत्मप्रदेशैः सहान्योन्यानुगताः सन्तो ये पुद्गलाः शरीरतया परिणमन्ति तद्रूपत्वम्, कार्मणशरीरप्रायोग्यवर्गणाद्रव्यैर्जायमानत्वम्, इन्द्रियनिमित्तकशब्दाद्युपलब्धिविषयकोपभोगजननाभावरूपत्वं वा कार्मणशरीरस्य लक्षणम् । (१६१) અથત કમના પરિપાકને લઈને આત્માને પ્રદેશની સાથે એકમેક કરાયેલા પુદગલનું બનેલું શરીર “કામણ” જાણવું. અથવા કામણ શરીરને યોગ્ય વર્ગણાનાં દ્રવ્યોથી બનેલું શરીર “કામણ છે. અથવા ઈન્દ્રિયરૂપ નિમિત્ત દ્વારા થતી શબ્દાદિની ઉપલબ્ધિ વિષયક ઉપભેગથી રહિત એવું શરીર “કામણ છે. શરીરની પૃથતા– ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરને અંગે પાંગ હોય છે-ઈન્દ્રિો અને અવયવો હોય છે, જ્યારે કામણ અને તેજસ શરીરે અંગે પાંગથી રહિત છે. એ ઉપરથી આ શરીરની ભિન્નતા જોઈ શકાય છે. વિશેષમાં પાંચે શરીરે પિતાપિતાને યોગ્ય એવી વગણથી બનેલાં છે. એટલે કે દરેકની વર્ગણ જુદી જુદી છે એથી પણ એ પાંચેની પૃથક્તા સમજાય છે. । सर्वस्य ऊष्मसिद्धं रसाचाहारपाकजनकं च । तेजसलब्धिनिमित्तं च तेजसं भवति ज्ञातव्यम्॥ ] અર્થાત્ સર્વને ઉષ્ણુતા વડે સિદ્ધ, રસાદિ આહારને પચાવવાવાળું અને તેજલબ્ધિના નિમિત્તભૂત શરીર તે તૈજસ' જાણવું. ૧ આની પ્રભા શંખના જેવી છેત હોય છે. વિશેષમાં આના નિસરણાત્મક અને અનિઃસરત્મક એમ બે ભેદે છે. તેમાં દારિક, વૈક્રિય અને આહારક શરીરની અંદર રહેનારૂં અને દીપ્તિના કારણરૂપ એવું તેજસ શરીર અનિસરણાત્મક છે, જ્યારે જીવના પ્રદેશની સાથે સંપર્કવાળે અને બહાર નીકળીને બાળવાના પદાર્થને બાળીને પાછું આવનારું એવું ઉગ્ર ચારિત્રવાળા અત્યંત ક્રોધાતુર મુનિનું તેજસ શરીર નિસરણાત્મક છે. જુઓ તત્ત્વાર્થરાજ (પૃ. ૧૦૮). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy