________________
૪૪૭
ઉલ્લાસ ]
આત દર્શન દીપિકા. આહારક શરીરનું લક્ષણ
सूक्ष्मपदार्थसंशयव्यवच्छेदादिकारणपूर्वकं श्रतकेवलिनाकृतत्वे सति विशुद्धतरपुनलघटनात्मकत्वम्, शुभपरिणामवत्त्वे विशुद्धद्रव्योपचितत्वे च सति अव्याघातरूपत्वमाहारकशरीरस्य लक्षणम् । (१५९) અર્થાત્ સૂકમ અર્થને વિષે સંશય ઉત્પન્ન થવાથી તેનું નિરાકરણ મેળવવા માટે શ્રુતકેવલીએ વિશેષતઃ વિશુદ્ધ પુદગલનું બનાવેલું શરીર “આહારક સમજવું. અથવા શુભ પરિણમવાળું, વિશુદ્ધ દ્રવ્યોથી બનેલું તેમજ *અવ્યાઘાતી એવું શરીર “આહારક” કહેવાય છે. તૈજસ શરીરનું લક્ષણ
उष्णतालिङ्गत्वे सति भुक्ताहारपरिणमनतेजोलेश्यादिसाधनसमर्थકરવામાં આવ્યું છે કે વિવિધ ક્રિયારૂપ વિક્રિયાના (અ ) એકત્વ-વિક્રિયા અને (આ) પૃથકત્વવિકિયા એવા બે ભેદ છે. તેમાં “ એકત્વ-વિક્રિયા'થી પોતાના શરીરથી અપૃથક્ રૂપે સિંહ, વાઘ, હસ વગેરે જાતની વિકિયા જાણવી, જ્યારે “ પૃથત્વ-વિક્રિયા 'થી પિતાના શરીરથી પૃથકરૂપ પ્રાસાદ, મંડ૫ ઇત્યાદિ વિક્રિયા સમજવી. ભવનવાસી, વ્યંતર, તિષ્ક તેમજ કલ્પવાસી દેવામાં બંને પ્રકારની વિક્રિયા છે. સર્વાર્થસિદ્ધ સુધીના વૈમાનિકને વિષે પ્રશસ્તરૂપ એકત્વ-વિક્રિયા જ છે. નારકના સંબંધમાં ત્રિશળ, ચક્ર, તરવાર, મુગર, કુહાડી વગેરે અનેક આયુધે એ એકત્વ-વિક્રિયા છે, નહિ કે પૃથર્વવિદિયા; સાતમી નરકમાં મહાગાકીટ પ્રમાણુ લાલ કુંથુરૂપ એકવ-વિક્રિયા છે, કિન્તુ અનેક પ્રહરણરૂપ વિક્રિયા કે પૃથકત્વ-વિક્રિયા નથી. મોર વગેરે તિર્યંચોના કુમારાદિ ભાવ પ્રતિવિશિષ્ટ એકવ-વિક્રિયા છે, નહિ કે પ્રથફત્વવિકિયા. મનુષ્યનું તપ, વિદ્યા વડે પ્રધાનત્વ હોવાથી તેમને વિષે પ્રતિવિશિષ્ટ એકત્વ-પૃથકૃત્વ વિક્રિયા છે.
૧ જીવાભિગમની વૃત્તિના ૧૪ મા પત્રમાં અવતરણરૂપે કહ્યું પણ છે કે
"कर्ज मि समुपपन्ने सुयकेवलिणा विसिट्टलद्धीए ।
કં પથ મરિકા મતિ “ આer' તે તુ ” r wા નEાજે છતારના વિરાછાદા |
यदत्राहियते भणत्याहारकं तत् तु ॥ ] અર્થાત કોઈ કાર્ય આવી પડતાં શ્રુતકેવલી વિશિષ્ટ લબ્ધિ વડે જે શરીર અત્ર રચે છે તે “ આહારક ' કહેવાય છે.
૨ ચૌદ પૂર્વના જાણકાર. ૩ * -નિર્વિરે ઇતિ સદારામૂ ” એવી આહારકની વ્યુત્પત્તિ છે. ૪ આ શરીર કેઈથી રોકાતું નથી તેમજ તે કઈને રોકતું નથી. ૫ સરખા જીવાભિગમની વૃત્તિના ૧૪ મા પત્રગત અવતરણ:
" सव्वस्स उम्हसिद्धं रसोइआहारपाकजणगं च । તેષાદ્ધિનિમિત્તે જ “સેજ' તો માથું !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org