________________
४४६
છવ–અધિકાર
[ પ્રથમ
'भण्णइ य तहोरालं वित्थरवंतं वणस्सई पप्प । पगइए नस्थि अण्णं एहमित्तं विसालं ति ॥ उरलं थेवपएसोवचियं ति महल्लगं जहा भिण्डं ।
मंसट्टिण्हारूबडं ओरालं समयपरिभासा ॥" ટૂંકમાં કહીએ તે ઔદારિક શરીર એવું છે કે જેની ઉત્પત્તિ બાદ તેમાં વધ-ઘટ અને પરિણમન સંભવે છે એટલું જ નહિ, કિન્તુ એનાં ગ્રહણ, ભેદન, છેદન અને દહન પણ થઈ શકે તેમ છે. વૈકિય શરીરનું લક્ષણ
अणुत्व-महत्त्व-सूक्ष्मत्व-स्थूलत्वादिविविधक्रियाकरणसमर्थरूपत्वम् , वैक्रियप्रायोग्यवर्गणाभिर्जायमानत्वं वा वैक्रियस्य लक्षणम् । (१५८) तच्चौपपातिकलब्धिनिमित्तकत्वान्यतररूपत्वम् ।
અર્થાત્ જે શરીર નાનું, મોટું, સૂમ, સ્થળ એમ વિવિધ પ્રકારનું કરી શકાય તે “વૈક્રિય” જાણવું. અથવા વૈક્રિય શરીરને ચગ્ય એવી વગણાઓથી બનેલું શરીર ‘વૈક્રિય છે. આ (પ્રથમ લક્ષણગત) વૈક્રિય શરીર ઔપપાતિક લબ્ધિથી ઉદ્ભવતા વેકિય શરીરથી અન્ય છે. ઉત્તર ક્રિય શરીર ‘સમુદઘાતથી ઉત્પન્ન થાય છે, જ્યારે સ્વાભાવિક વૈક્રિય તેવું નથી. પરંતુ ઉત્તર વક્રિયના પુદ્ગલેના જેવી જાતના પુદ્ગલથી તે બનતું હોવાથી એને ઉપચારથી “વૈકિય ” કહેવાય અથવા
દારિક શરીરથી વિલક્ષણ ક્રિયાવાળું શરીર તે ક્રિય’ એમ પણ વક્રિયની વ્યુત્પત્તિ હોવાથી એ વૈકિય કહેવાય. જુઓ જીવસમાસની વૃત્તિ (પૃ. ૩૭).
કહેવાનો મતલબ એ છે કે નાનાનું મેટું, મેટાનું નાનું, એકનું અનેક, અનેકનું એક, દશ્યનું અદશ્ય, અદશ્યનું દશ્ય, ખેચરનું ભૂચર, ભૂચરનું ખેચર, સ્થલચરનું જલચર, જલચરનું
સ્થલચર, અપ્રતિઘાતીનું પ્રતિઘાતી, પ્રતિઘાતીનું અપ્રતિઘાતી એવી વિક્રિયા ( વિવિધ-વિશિષ્ટ ક્રિયા) કરવામાં સમર્થ શરીર તે “વૈક્રિય જાણવું.
૧ છાયા
भण्यते च सथौरालं विस्तारवन्तं वनस्पति प्राप्य ॥ प्रकृत्या नास्त्यन्यमेतावन्मात्रं विशालमिति । उरलं स्तोकप्रदेशोपचितमिति महत्कं यथा भेण्डम् ।
मांसा-ऽस्थि-स्नायुबद्धमोरालं समयपरिभाषा । ૨ આના સ્વરૂપ માટે જુઓ પૃ. ૪૫૨.
૩ વિક્રિયાને અર્થ “ વિનાશ ' પણ થાય છે પરંતુ વિનાશ તે ઔદારિકાદિ પાંચે શરીરો પરત્વે સંભવે છે, કેમકે વારંવાર ઉપચય, અપચય તેમજ ઉચ્છેદને એ શરીરમાં સંભવ છે. આથી કરીને વૈયિ શરીરની વ્યાખ્યા કરતાં “ વિક્રિયા ' શબ્દને આ અર્થ ન કરતાં વિવિધ ક્રિયા એ અર્થ કર પ્રસ્તુત છે. તન્યાર્થરાજ (પૃ. ૧૦૭ )માં વિક્રિયાને આ અર્થ સૂચવ્યા બાદ એવો ઉલ્લેખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org