________________
૪૩૪ જીવ-અધિકાર
[ પ્રથમ .. शीतोष्णपरिणामवत्त्वे सात जन्तृत्पत्तिस्थानरूपत्वं मिश्रयोने
ક્ષણમ્ (૪૧) સંવૃતાદિ નિના અધિકારી –
ચારે પ્રકારના દેવતા, નારકી અને એકેન્દ્રિય જીવની યોનિ સંવૃત છે. કીન્દ્રિયથી માંડીને ચતુરિન્દ્રિય સુધીનાં પ્રાણીઓની ( વિકસેન્દ્રિયોની) તેમજ સંમૂર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિય અને સમૂરિ મનુષ્યની નિ વિવૃત હોય છે, કેમકે તેમનાં જલાશયાદિરૂપ ઉત્પત્તિ-સ્થાન સ્પષ્ટ જોઈ શકાય છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યની નિ સંવૃત-વિવૃત છે, કેમકે ગર્ભનું સ્વરૂપ સંવૃતવિવૃત છે. સંવૃતાદિ નિવાળા જીવોનું અ૫બહુત્વ
સંવૃત-વિવૃત નિવાળા છે સૌથી થડા છે. તેથી અસંખ્યય ગુણ વિવૃત નિવાળા છે. એથી અનન્ત ગુણ અનિ (સિદ્ધ) છે અને એથી પણ અનન્ત ગુણા સંવૃત નિવાળા છે (કેમકે વનસ્પતિની સંસ્કૃત નિ છે અને તેની સંખ્યા અનંતની છે ). અચિત્તાદિક એનિના અધિકારી –
નૈરયિકનાં ઉપપાત-ક્ષેત્રે કઈ પણ જીવથી પરિગ્રહીત નથી તેથી તેમની નિ અચિત્ત છે. અત્ર કેઈને શંકા ઉત્પન્ન થાય કે જ્યારે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવે સર્વ લેકને વ્યાપીને રહેલા છે, ત્યારે આ વાત કેમ સંભવી શકે ? આનું સમાધાન એ છે કે જેને તે છે લેકવ્યાપી છે, છતાં તેમના પ્રદેશની સાથે ઉ૫પાત-ક્ષેત્રના પુગલે અન્યોન્યાનુગમ સંબંધથી સંબદ્ધ-એકમેક થઈ ગયા નથી તેથી આ હકીકત ઘટી શકે છે. આ પ્રમાણે અસુરકુમારાદિ ભવનપતિ, વ્યન્તર,
તિષ્ક અને વૈમાનિકેની નિ પણ અચિત્ત છે. એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના છો તેમજ સંમૂચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્ણિમ મનુષ્યની અર્થાત્ સર્વે સંમૂચ્છિમ જીની નિ સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારની સંભવે છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય
૧ સરખા સ્થાનાંગ-વૃત્તિના ૧૨૨ મા પત્રગત નિમ્નલિખિત અવતરણ:
" पगिदिय नेरइया संवुडजोणी हवंति देवा य ।
विगलि दियाण विगडा संखुडवियडा य गम्भंमि ॥" [ gf નરિક્રા: સંતાનો મારિત કામ !
વિઘિકાઇi (નિ:) fથતા સંવૃત્તવિવૃતા ૨ જ (જ્ઞાતાનY) ] ૨ સ્થાનાંગ-વૃત્તિના ૨૨ મા પત્રમાં ટાંચણરૂપે કહ્યું પણ છે કે
" अञ्चित्ता खलु जोणी नेरइयाणं तहेव देवाणं ।
મીના જ ગમવાણ તિવિદા કોળી ૨ સેનri H ” [ अचित्ता खलु योनि रयिकाणां तथैव देवानाम् । મિશ્રા જ મર્મવતીનાં ત્રિવિષ: નિશ્વ story , 1
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org