SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ આહુત દર્શન દીપિકા. ૪૨૯ ઉલ્લાસ શરીર-યુગલના સંબંધરૂપે આત્માના જે પરિણામ છે તે ‘ જન્મ ’કહેવાય છે. એથી કરીને પિષ્ટ કિષ્ન, જળ વગેરેના ઉપમન વિના જેમ સુરાના જન્મ થતા નથી તેમ ઉત્પત્તિ-સ્થાનમાં રહેલા પુદ્ગલના સમૂહનું ઉપમન કર્યા વિના સમૂન-જન્મને પ્રાદુર્ભાવ થતા નથી. આથી એ લિત થાય છે કે બાહ્ય તેમજ આધ્યાત્મિક પુદ્ગલેાના ઉપમ નથી જે જન્મ થાય છે તે ‘ સંમૂન ” કહેવાય છે. લાકડાની છાલ, પાકાં ફળા વગેરેને વિષે ઉત્પન્ન થતા કૃમિ વગેરે જીવા તે જ લાકડું, ફળ વગેરેમાં રહેલા પુદ્ગલેને પેતાના શરીરરૂપે પરિણમાવે તે ખાદ્ય પુદ્દગલના ઉપમનરૂપ જન્મ જાણવા, એવી રીતે જીવતી ગાય વગેરેના દેહમાં ઉપજતા કૃમિ વગેરે જીવા એ જીવતી ગાય વગેરેના શરીરનાં અવયવાને ગ્રહણ કરી તેને પેાતાના દેહ તરીકે પરિશુમાવે તે આધ્યાત્મિક પુદ્ગલના ઉપમનરૂપ જન્મ સમજવો. ગ જન્મ સ્ત્રીની યોનિમાં એકદમ અવતરીને જીવ શુક્ર અને શાણિતનુ, માતાએ કરેલા આહારના રસની પુષ્ટિરૂપે જે ગ્રહણ કરે છે તે ‘ ગર્ભજન્મ ’ કહેવાય છે. ઉપપાત-જન્મ— પ્રચ્છન્નુ-પટ ( ચાદર )ની ઉપર રહેલા અને દેવદૃષ્યની નીચે રહેલા અર્થાત્ એ એના વચ. ગાળામાં રહેલા પુદગલાને વૈક્રિય શરીરરૂપે પરિણુમાવવા તે દેવવિષયક ઉપપાત-જન્મ છે. અત્ર એ ધ્યાનમાં રાખવુ` કે પ્રચ્છદ-૫૮ કે દેવ-દૂષ્યના પુદ્ગલાને શરીરરૂપે પરિણમાવવામાં આવતા નથી તેમજ અત્ર શુક્રાદિ પુદ્દગલાનુ પણ ગ્રહણ નથી, કિન્તુ આ ઔપપાતિક જન્મમાં પ્રતિવિશિષ્ટ ક્ષેત્રની પ્રાપ્તિ જ નિમિત્ત-કારણ છે. એવી રીતે નારકોની ચેાનિ નરકનીવમય ભીંતને વિષે રહેલ, અતિશય સંકીણુ મુખવાળુ નિષ્કુટ ( ગામ ) છે. અત્ર વૈક્રિય શરીરના પુગલાને ગ્રહણુ કરીને સ્થળની સ ંકીણ તાને લઇને કચડાતા નારા વામય નરકતલમાં જળમાં ફ્રેંકેલા પત્થરની પેઠે મહાવેગથી પડે છે. वोपमर्दना यजन्म भवति तत् सम्मूच्र्छनजन्म व्यपदिश्यते, बाह्यपुद्गलोपमर्दनलक्षणं तावद् यथा कृम्यादीनां काष्ठादिषु, काष्ठत्वकूफलादिषु जीवाः कृम्यादयः समुपजायमानाः तानेव काष्ठफलत्वग्वर्तिनः पुद्गलान् शरीरीकुर्वन्त उपजायन्ते, तथा जीवद्रवादिशरीरेषु कृम्यादयः प्रादुःष्यन्तस्तानेव जीव द्रवादिशरीरावयवानादाय स्वशरीरतया परिणतिमापादयन्तीत्याध्यात्मिकपुद्ग लोपमर्दन लक्षण मेत जन्म, प्रत्यक्षं चैतत् प्रायस्तत्र गर्ताद्युपહછેઃ । ૧ કશું પણ છે કે— देवसय णिजंसि देवदसंत रिप अंगुलासं खेजइभागमेत्ताप सरीरोगा हजाए अङ्गुलासहख्येय भाग मात्रया ' उवव जइ । Jain Education International [ देवशयनीये देवदृष्यान्तरिते ૩પપદ્યતે ! ] For Private & Personal Use Only शरीरावगाहनया www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy