________________
૪૨૮ જીવ-અધિકાર
[ પ્રથમ અર્થાત્ ગર્ભની સામગ્રી વિનાની ઉત્પત્તિ તે સંમૂચ્છિમ” જન્મ કહેવાય છે. અથવા લયમાં યેગ્યતા અનુસાર દેહનાં અવયની રચનાને પણ સંમૂચ્છિમ” જન્મ કહેવામાં આવે છે.'
शुक्रशोणितसम्मिलनाधारप्रदेशवत्त्वं गर्भस्य लक्षणम्। ( १३८) અર્થાત શુક અને શોણિતના સંમેલનના આધારરૂપ પ્રદેશ “ગ” કહેવાય છે. આ ગર્ભમાં ઉત્પન્ન થનાર છવ ‘ગર્ભ જ કહેવાય છે.
क्षेत्रप्राप्तिमात्रनिमित्तकं यजन्म तद्रूपत्वमुपपातजन्मनो लक्षणम् , गर्भसम्मूछिमप्रकारराहित्येन जायमानत्वं वा । (१३९) અર્થાત જે ઉત્પત્તિનું કારણ ફક્ત ક્ષેત્ર જ છે તે ઉપપાત’ જન્મ કહેવાય છે. અથવા ગર્ભ અને સંમૂપિચ્છમ સિવાયને જન્મ તે “ઉપપાત” જન્મ છે. સમૂચ્છનાદિ જન્મનું સ્પષ્ટીકરણ–
ગ્રંથકારે જન્મનું લક્ષણ શું છે તે દર્શાવ્યું નથી તેમજ વળી સંમૂચ્છિમ-જન્મનું એક લક્ષણ જે નિર્દોર્યું છે તે ગર્ભ-જન્મનું લક્ષણ સમજ્યા બાદ સમજાય તેવું છે. વિશેષમાં ૩૫પાતજન્મનાં બે લક્ષણે પૈકી બીજું લક્ષણ સંમૂછન-જન્મ એટલે શું તે જાણ્યા પછી સમજાય તેવું છે. આવી પરિસ્થિતિમાં સંમૂછન–જન્મ અને ઉપપાત-જમ વિષે સ્પષ્ટ બંધ થાય તે માટે આપણે તત્વાર્થની બૃહદ વૃત્તિ (પૃ. ૧૮–૧૯૦)નું અવલંબન લઈએ. ત્યાં કહ્યું છે તેમ
૧ તસ્વાર્થરાજ (પૃ. ૯૮)માં “સંપૂચ્છન' એટલે શું તે સમજાવતાં કહ્યું છે કે –
" त्रिषु लोकेपूर्वमधस्तिर्यक् च देहस्य समन्ततो मूर्छनम्-अवयवप्रकल्पनम् " અથોત ઊર્ધ્વ-લોક, અલેક અને તિર્યગર્લોક એમ વિવિધ લોકને વિષે બધી બાજુથી દેહના અવયવની રચના તે “ સંમઈન ” છે.
૨ સરખા તત્ત્વાર્થરાજ (પૃ. ૯૮)ને નિમ્નલિખિત ઉલ્લેખઃ
“ વન રાજનિતf-fમi મસિ ન કર્ય:” અર્થાત જે સ્થાનમાં શુક્ર અને શોણિતનું મિશ્રણ થાય છે તે “ ગર્ભ ' કહેવાય છે. અથવા ત્યાં કહ્યું છે તેમ
" मात्रोपभुक्तस्याहारस्यात्मसात्करणाद गरणाद गर्भः " એટલે કે માતાએ ખાધેલ આહારને આત્મસાત કરનાર–તેને મિશ્રિત કરનાર “ ગર્ભ' છે.
૩ મૂળ પંક્તિઓ નીચે મુજબ છે –
"जन्म च शरीरद्वयसम्बन्धित्वेनात्मनो यः परिणामः, अतस्तत् सम्मूच्र्छनजन्म उत्पत्तिस्थानवर्तिपुद्गलजालमनुपमृध न प्रादुरस्ति, किण्वाद्युपमर्दनात् सुराजन्मवत्, पिष्टकिण्वोदकादीनामुपमर्दनात् सुराया जन्म दृष्टम्, तथा बाह्यपुद्गलानामाध्यात्मिकानां
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org