SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૪૨૫ શરીરને પુષ્ટ કરે એવા જે પુગલેને ગ્રહણ કરવાથી તૃપ્તિ પૂર્વક પરમ સંતોષ ઉત્પન્ન થાય છે તે મુદ્દગલેનું ગ્રહણ કરવું તે “મને ભક્ષણ આહાર જાણ.' આગિક અને અનાગિક આહાર આ વિવિધ પ્રકારના આહારમાં ક આહાર આભેગિક યાને આભેગ-નિવર્તિત છે અને ક અનાગિક ચાને અનાગ–નિવર્તિત છે તેને વિચાર કરીએ, “ આભેગ-નિવર્તિત એટલે મારે આહાર કરે છે એવી ઈચ્છા પૂર્વક બનાવેલ; એથી વિપરીત તે “અનાગનિવર્તિત જાણો. વર્ષા ઋતુમાં વધારે વખત લઘુશંકા માટે જવું પડે છે તે તેમાં પ્રચુરતર મૂવારિરૂપ અભિવ્યંગ્ય (માલૂમ પડતા) પુદ્ગલરૂપ જે આહાર છે તે અનાગ–નિવર્તિત જાણ. દેવા સિવાય બાકીના જીવને ઓજસુ-આહાર અનાભેગ-નિવનિંત છે. સર્વે અને તેમ-આહાર અનામેગ-નિવર્તિત છે. પરંતુ એટલું ધ્યાનમાં રાખવું કે નારકેના સંબંધમાં તે આભેગ-નિવર્તિત પણ હોઈ શકે. કવલ–આહાર તેમજ મને ભક્ષણરૂપ આહાર તે આગનિવર્તિત જ છે. આ પ્રમાણેની હકીકત પ્રજ્ઞાપનાની શ્રીમલયગિરિસૂરિકૃત વૃત્તિના પ૧૧ મા પત્રમાં આપેલી છે, જ્યારે દ્રવ્યલોકપ્રકાશ (સ. ૩, લે. ૧૧૨૯)માં તે એમ કહ્યું છે કે એજ આહાર અનાભેગ-નિવર્તિત જ હોય છે અને લેમ-આહાર તે આગ-નિવર્તિત પણ છે. તેમાં વળી એકેન્દ્રિયને લેમ-આહાર અનાભેગ-નિવર્તિત જ છે, કેમકે સંગ્રહણીની વૃત્તિમાં કહ્યું છે કે અતિશય થી અને અપટુ એવી મનેદ્રવ્યની લબ્ધિવાળા એકેન્દ્રિયને આભેગનું મંદપણું હેવાથી તેમને આહાર વસ્તુગતે અનાગથી જ નિપજેલે જણ. પ્રાણી અનામેગ-નિવર્તિત આહાર અનુસમય અવિરહિતપણે જીવે ત્યાં સુધી કરે છે. આભેગ-નિવર્તિત આહાર પરત્વે આ નિયમ નથી. આહારના સચિરાદિ ત્રણ પ્રકાર આહારના સચિત્ત, અચિત્ત અને મિશ્ર (સચિત્ત-અચિત્ત) એમ પણ પ્રકારે પડે છે. આમાં દેવતા અને નારકે જે આહાર કરે છે તે અચિત્ત જ છે, કેમકે વૈકિય શરીરને પુષ્ટિ આપે એવા જ પુદ્દગલો તેઓ ગ્રહણ કરે છે, અને એ પુદગલે તે અચિત્ત જ સંભવે છે. બાકીના છે કે જેમને દારિક શરીર છે તેમને આ ત્રણ પ્રકારના આહારમાંથી ગમે તે આહાર સંભવી શકે છે. આહાર માટેની દિશા– ક જીવ કેટલી દિશામાં આહાર કરે છે તે વિચારીએ. જોકે એકંદર રીતે દિશાઓ ૧ સરખાવો પ્રજ્ઞાપના-વૃત્તિના ૫૦મા પત્રગત નિમ્નલિખિત ઉલ્લેખ – મનોમક્ષાચક્ષણો દાદર: ઘ થરે છે તથાષિષાવિજાત જનતા દારपुष्टिजनका. पुद्गला अभ्यबहियन्ते यदभ्यहरणानन्तरं तृप्तिपूर्वः परमसन्तोष उपजायते।" ૨ આભગ, આલેચન, અભિસધિએ બધા સમાનાર્થક છે. ૩ આના અર્થ માટે જુઓ પૃ. ૪૩૨. ૪ આના સ્વરૂપ માટે જુઓ પૃ. ૪૪૬, $4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy