SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ જીવ અધિકાર [ પ્રથમ જઇ પહેાંચે છે. તેમાં સમયાંતર થતા નથી. એથી કરીને ઋજુ ગતિવાળા સંસારી જીવા આહારક જ છે; તેમને માટે અનાહિરતા નથી જ; કેમકે ઋજુ ગતિને સમય એટલે ક્યાં તે ત્યાગ કરેલા પૂર્વ ભવના શરીર દ્વારા ગ્રહણ કરેલા આહારના સમય છે કે ક્યાં તે નવીન ઉત્પત્તિસ્થાનના ગ્રહણ કરેલા આહારના સમય છે. વિગ્રહ-ગતિમાં અનાહારિતાનુ કાલ–માન— હવે વિગ્રહ-ગતિ દરમ્યાન જીવ કેટલા સમય પત આહારક યા અનાહારક હોય છે તેના ઉલ્લેખ કરીએ. આ વાત પ્રથમ તેા નિશ્ચય-નય પ્રમાણે તપાસીએ. નિશ્ચય-નય પ્રમાણે એકવિગ્રહા ગતિ કરનારા જીવ એક સમય અનાહારક, દ્વિવિગ્રહા ગતિ કરનાર જીવ એ સમય અનાહારક, ત્રિવિગ્રહા ગતિ કરનાર જીવ ત્રણ સમય અનાહારક અને ચતુર્વિગ્રહા ગતિ કરનાર જીવ ચાર સમય અનાહારક હેાય છે, કેમકે આ સર્વ ગતિમાં જીવ છેલ્લા સમયમાં આહાર કરે છે, અર્થાત્ પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યા પછી તે આહાર કરે છે, આનું કારણ એ છે કે નિશ્ચય-નય પ્રમાણે તે ભાવિ(થનારા) ભવના પૂવ સમયમાં પૂર્વ શરીરની સાથે સંબંધ નહિ હાવાથી તેમજ થનાર શરીરની અપ્રાપ્તિને લીધે આહાર હાતા નથી. વ્યવહાર -નય પ્રમાણે તે એકવિગ્રડા ગતિ દરમ્યાન એક પણ સમય અનાહારક નથી અર્થાત્ બન્ને સમય આહારક છે. દ્વિવિગ્રહા ગતિ દરમ્યાન એક સમય અનાહારક સમજવા, જ્યારે ત્રિવિગ્રહા ગતિ દરમ્યાન એ સમય અનાહારક અને ચતુર્જિંગ્રહા ગતિ દરમ્યાન ત્રણ સમય અનાહારક જાણવા.' આનુ' કારણ એ છે કે વ્યવહારનયની અપેક્ષાએ તે વક્ર ગતિમાં જીવ પહેલા અને છેલ્લા એમ બન્ને સમયેામાં આાહારક થાય છે; બાકીના—વચલા સમયેામાં જ અનાહારક છે. કહેવાની મતલબ એ છે કે પહેલા સમયમાં તે શરીરને છેડે છે પ્રથમ સમયમાં ઉત્પત્તિ-દેશમાં રહેલા પુદ્ગલેનું સર્વથા પ્રણ જ કરે છે, ત્યાર બાદ ખીજા સમયથી માંડીને તે ભવ પંત ગ્રહણુ અને ત્યાગ એ બંને કાર્યો કરે છે અર્થાત્ સધાત પિશાટન ચાલુ હાય છે.-પછીથી આયુષ્ય સમાપ્ત થતાં ભાવિ આયુષ્યના આદ્ય સમયમાં પરેશાટન જ થય છે. અર્થાત્ પૂર્વ શરીરના પુદ્ગલેાના ત્યાગ જ થાય છે, નહિ કે ગ્રહણ. અત્ર એ નોંધ કરવી આવશ્યક સમજાય છે કે ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરાને વિષે ત્રણે કરણા છે. બાકીનાં એ તેજસ અને કાર્માણ શરીરેમાં સદા સધાત-પરિશારૂપ એક જ કરણ છે, કેમકે એ અને અનાદિ હાવાથી એમને કેવળ સધાત હતેા નથી અને કેવળ પરિશાય તે! મેક્ષગામીએ પરત્વે જ સબવે છે. ૧ કહ્યું પણ છે કે -ટુ-તિ-૨૩-વાસુ દુગસમયેતુ પરમાદારો !दुगक्काइसु समय: इग-दो तिन्नि उ अणाहारा ॥ [ एक-द्वि-त्रि- चतुर्वक्रासु द्विकादिसमयेषु परभवाहारः । द्विक्रादिषु समया एकद्वित्रयस्तु अनाहाराः ॥ ] Jain Education International ; અર્થાત્ એક વક્ર ( વિગ્રહ ) વાળા, ખે વક્રવાળી, ત્રણ વક્રવાળી અને ચાર વક્રવાળી એમાં અનુક્રમે ખીજા, ત્રીજા, ચેાથ અને પાંચમા સમયમાં પરભવને આડાર ડ્રાય છે. દિવક્રા ગતિએમાં અનુક્રમે એક, બે અને ત્રણ સમયેા અનાહારક છે. יי For Private & Personal Use Only ગતિવગેરે www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy